1. Home
  2. Tag "CM"

કર્ણાટકઃ CM સિદ્ધારમૈયા, DyCM ડીકે શિવકુમાર અને મંત્રીમંડળે લીધા શપથ

બેંગ્લોરઃ કર્ણાટકમાં ભવ્ય વિજય બાદ બાદે સીએમ તરીકે સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી તરીકે ડીકે શિવકુમારે શપથ ગ્રહણ કર્યાં હતા. શપથવિધી સમારોહમાં કોંગ્રેસના ધારાસભ્યો અને સ્થાનિક કોંગ્રેસી નેતા-કાર્યકરો અને કોંગ્રેસનું કેન્દ્રીય નૈતૃત્વ ઉપસ્થિત રહ્યું હતું. શપથવિધી સમાહોરમાં રાજસ્થાનના સીએમ અશોક ગહેલોત, તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. વર્ષ 2024માં યોજનારી લોકસભાની ચૂંટણી […]

યોગી આદિત્યનાથે બનાવ્યો રેકોર્ડ,કાશી વિશ્વનાથના દરબારમાં 100મી વખત નમન કરનાર પ્રથમ સીએમ બન્યા

લખનઉ:આમ તો વારાણસીમાં કાશી વિશ્વનાથના દર્શન કરવા માટે દેશ-વિદેશથી લોકો આવી પહોંચે છે.પરંતુ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અહીં પૂજાનો નવો રેકોર્ડ બનાવ્યો છે.છેલ્લા છ વર્ષમાં તેઓ 100 વખત બાબાના દરબારમાં હાજરી આપી ચુક્યા છે.શનિવારે સવારે, તેમણે તેમની હાજરીની સદી ફટકારી અને ઉત્તર પ્રદેશ અને વિશ્વ સહિત દેશમાં શાંતિ, સૌહાર્દ અને લોક કલ્યાણ માટે બાબાને […]

મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કમલનાથને મહત્વની જવાબદારી સોંપે તેવી શકયતા

ભોપાલઃ મધ્યપ્રદેશમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના તહેરા ઉપર ચૂંટણી લડશે. મધ્યપ્રદેશના કોંગ્રેસના મોટાભાગના નેતાઓ કમલનાથને સીએમ પદના ઉમેદવાર માનવામાં આવી રહ્યું છે. જો કે, કોંગ્રેસ હાઈકમાન્ડે હજુ સુધી સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરી નથી. રાયપુરમાં યોજનારા કોંગ્રેસના કોંગ્રેસના અધિવેશનમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટકના સીએમ પદના ઉમેદવારોના નામને […]

CM ભૂપેન્દ્ર પટેલના કાફલામાં હવે સ્કોર્પિયોને સ્થાને બુલેટપ્રુફ ફોર્ચુનર કારનો કાફલો જોવા મળશે

ગાંધીનગરઃ  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના કાફલામાં નવી 12 ફોર્ચ્યુનર બુલેટપ્રુફ કાર સામેલ કરી છે. અગાઉ નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારથી સીએમના કાફલામાં સ્વદેશી મહિન્દ્રા સ્કોર્પિયો ગાડીઓનો સમાવેશ કરાયો હતો. જોકે ભૂપેન્દ્ર પટેલે તે સ્કોર્પિયો કાર બદલીને હવે નવી નક્કોર ફોર્ચ્યુનર કાર સીએમના કાફલામાં સામેલ કરી છે. સરકારે મુખ્યમંત્રીના આ નવા કાફલા માટે અંદાજે 25 કરોડ […]

સુજલામ-સુફલામ જળ અભિયાન જન સહયોગથી જળક્રાંતિનું જન આંદોલન બન્યું છેઃ CM

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ પણે જણાવ્યું છે કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિનું સફળત્તમ દ્રષ્ટાંત સુજલામ સુફલામ જળ અભિયાન છે.તેમણે કહ્યું કે લોક ભાગીદારી અને જન  સહયોગથી PPP ધોરણે જળ સંચય અને જળ સંગ્રહનું આ અભિયાન હવે રાજ્યમાં જળક્રાંતિનું જન આંદોલન બની ગયું છે. મુખ્યમંત્રીએ સુજલામ સુફલામ્ જળ અભિયાનના છઠ્ઠા ચરણનો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગર જિલ્લાના […]

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો જન્મદિવસ, સીએમએ પાઠવી શુભકામના

અમદાવાદઃ ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો આજે 64મો જન્મદિવસ હતો. જેથી ગુજરાતના મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ તેમને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. રાજ્યપાલના જન્મદિવસ નિમિત્તે સેવાકાર્ય હેતુ રાજભવન પરિવાર દ્વારા રાજભવનમાં રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. આ શિબિર દરમિયાન 903 યુનિટ રક્ત એકત્ર કરાયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને બુધવારે તેમના 64 માં જન્મદિવસ અવસરે […]

ગુજરાતમાં શપથ ગ્રહણ સમારોહ 12 ડિસેમ્બરે યોજાશે, ભાજપે ભૂપેન્દ્ર પટેલને સીએમ જાહેર કર્યાં

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ આજ સુધીનું સૌથી શાનદાર પ્રદર્શન કર્યું છે. અત્યાર સુધીના વલણો અનુસાર, પાર્ટીએ રાજ્યમાં 155 સીટો પર લીડ મેળવી છે, જ્યારે વિપક્ષ કોંગ્રેસ ઘણી પાછળ છે. કોંગ્રેસને અત્યાર સુધી માત્ર 18 સીટો પર જ સરસાઈ મળી છે. આગામી 12મી ડિસેમ્બરના રોજ બપોરના 2 કલાકે ગાંધીનગર હેલિપેડ ખાતે શપથ વિધી […]

ગુજરાત ચૂંટણી 2022ઃ માતા હીરાબાના આશીર્વાદ લઈને વડાપ્રધાને મતદાન કર્યું

અમદાવાદ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સાંજે ફરી એકવાર ગુજરાત પહોંચ્યા હતા. માતા હીરાબેનને મળવા તેઓ અમદાવાદ એરપોર્ટથી સીધા ગાંધીનગર પહોંચ્યા હતા. માતાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા અને સાથે ચા પીધી. અગાઉ ઓગસ્ટ અને જૂનમાં પણ તે તેની માતાને મળવા આવ્યો હતો. પીએમ મોદી તેમની માતા હીરાબેનને અડધો કલાક સુધી મળ્યા બાદ પાર્ટી ઓફિસ ‘કમલમ’ […]

કેરાલાના રાજ્યપાલે કહ્યું : રાષ્ટ્રીય સહમતિના કારણે રાજ્યપાલ કુલપતિનું પદ સંભાળે છે, રાજ્ય સરકારોની ઈચ્છાથી નહીં.

કેરાલા: રાજ્યમાં કુલપતિઓની નિમણૂકનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને કહ્યું છે કે, “યુનિવર્સિટીમાં કુલપતિની નિમણૂક રાજ્ય સરકારની ઈચ્છાથી નહીં પણ રાષ્ટ્રીય સર્વસંમતિથી થઈ છે. યુનિવર્સિટીની નિમણૂકોમાં ભત્રીજાવાદને મંજૂરી આપી શકાય નહીં. જો રાજ્યના મુખ્યમંત્રીને હાલમાં આ નિમણૂક અંગે શું ચાલી રહ્યું છે, તેની માહિતી ના હોય, તો તેઓ મુખ્યમંત્રી […]

ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે, 17 નવેમ્બરે છેલ્લો દિવસ.

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંતર્ગત બીજા તબક્કાની પાંચ ડિસેમ્બરે બાકી રહેલા 14 જીલ્લાની 93 બેઠકો માટેનું ઉમેદવારી પત્ર ભરવાનો આજે છેલ્લો દિવસ છે. હાલમાં બીજા તબક્કા માટે કુલ 900 થી વધુ લોકોએ ઉમેદવારી નોંધાવી છે. ચૂંટણી પંચ દ્વારા હાલમાં ગુજરાત વિધાનસભામાં જે ચૂંટણીનું આયોજન છે તેમાં પ્રથમ તબક્કાની 19 જીલ્લાની કુલ 89 બેઠકો માટેના ઉમેદવારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code