અમદાવાદઃ શહેરના માર્ગો ઉપર આગામી દિવસોમાં AMTSની CNG અને ઈ-બસો દોડશે
અમદાવાદઃ ગુજરાતમાં પ્રદુષણને ઘટાડવા માટે સરકાર દ્વારા ઈલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. દરમિયાન ચાલુ વર્ષના અંત સુધીમાં અમદાવાદ શહેરના માર્ગો ઉપર દોડતી એએમટીએસની તમામ બસો CNG અને ઇલેક્ટ્રિકથી દોડતી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના નવા વાડજમાં બસ ટર્મિનલનું 1.74 કરોડના ખર્ચે નવીનીકરણ કરીને બસ ટર્મિનલ પ્રજાજનો માટે ખુલ્લું મુકવામાં […]