1. Home
  2. Tag "coconuts"

સંત ઘાસીદાસજીની જન્મજ્યંતિઃ સમાજ સુધારની દ્રષ્ટિએ પશુબલિના સ્થાને નાળિયેર ચઢાવવાની પરંપરાને આગળ વધારી

નવી દિલ્હીઃ સંત ઘાસીદાસજીની આજે જન્મ જ્યંતિની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. તેમજ છત્તીસગઢ સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. છત્તીસગઢમાં સંત ઘાસીદાસજીએ કોઈ ભૂખ્યુ ના રહે તે માટે વિવિધ સ્થળો ઉપર સદાવ્રત ખોલ્યા હતા. એટલું જ નહીં સમાજ સુધારા માટે વિવિધ કામગીરી કરીને સમાજને નવી દિશા બતાવી છે. […]

મહિલાઓ મંદિર કે ઘરમાં કેમ નથી ફોડતી નાળિયેર ? જાણો તેની પાછળનું મોટું કારણ

હિંદુ ધર્મમાં પૂજા પાઠનું વિશેષ મહત્વ છે. દરેક ઘરમાં સવારની શરૂઆત ભગવાનની પૂજાથી કરવામાં આવે છે. તે જ સમયે, ઘણા ઘરોમાં દરરોજ પૂજામાં નારિયેળનો પણ સમાવેશ થાય છે. નારિયેળ વિના કોઈ પણ પૂજા પૂર્ણ માનવામાં આવતી નથી, તેથી લગ્ન હોય કે ગૃહપ્રવેશ અને હવન-કથા, તમામ કાર્યક્રમોમાં નારિયેળ અવશ્ય હાજર રહે છે.જો કોઈના ઘરમાં નવી વસ્તુ […]

તાઉ-તે વાવાઝોડાએ કેળ,પપૈયા, કેરી, તમાકું અને નાળિયેર સહિત કૃષિ પાકનો વિનાશ કર્યો

અમદાવાદઃ તાઉ-તે વાવાઝોડાને કારણે હાલ ગુજરાત હાઈઅલર્ટ પર છે. એવામાં વાવાઝોડાને કારણે રાજ્યના ખેડૂતો પર આભ ફાટ્યું છે. વાવાઝોડાની અસરથી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ ખાબકી રહ્યો છે. જેના કારણે ખેડૂતો દ્વારા તૈયાર કરવામાં આવેલા પાકને ભાર નુકસાન થયું છે. તેમજ ઉનાળાની સિઝનમાં તૈયાર થતા કેરીના પાકને પણ ભારે નુકસાન થયું છે. તાઉ-તે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code