1. Home
  2. Tag "cold wind"

ગુજરાતમાં 45થી 55 કિલોમીટરની ઝડપે ફુંકાયેલા ટાઢાબેળ પવનને લોકોને ધ્રૂજાવ્યા

હવે તાપમાનમાં 3 ડિગ્રી સુધી વધારો થવાની શક્યતા દક્ષિણ ગુજરાતમાં  પ્રેશર ગેડિયન્ટ સર્જાતા પવનની ગતિ વધી લોકોને બપોરના ટાણે ગરમીનો અહેસાસ થશે અમદાવાદઃ શિયાળાની વિદાય અને ઉનાળાના આગમનને હવે 20 દ’હાડા બાકી રહ્યા છે. ત્યારે છેલ્લા બે દિવસથી ઠંડો પવન ફુંકાય રહ્યો છે. હાલ બપોરે થોડી ગરમી અને રાતે ઠંડી અનુભવાઈ રહી છે. દક્ષિણ ગુજરાતના […]

ગુજરાત ઠંડીમાં ઠુંઠવાયુ, કચ્છના નલિયામાં 3.2 ડિગ્રી તાપમાન

ઉત્તર-પૂર્વના ટાઢાબોળ પવનોએ લોકોને ધ્રૂજાવ્યા માઉન્ટ આબુમાં માઈનસ-2, બરફની ચાદર છવાઈ અમદાવાદ સહિત અન્ય શહેરોના તામપાનમાં પણ થયો ઘટાડો અમદાવાદઃ ગુજરાતભરમાં કડકડતી ઠંડીએ લોકોને ધ્રૂજાવી દીધા છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ સહિત વિસ્તારોમાં હીમ વર્ષા થતાં અને ઉત્તર-પૂર્વ તરફથી ફુકાતા પવનોને લીધે ગુજરાતમાં તાપમાનમાં ઘટાડો થયો છે. રાત્રિ દરમિયાન લઘુતમ તાપમાનમાં એકાએક ઘટાડો થતાં લોકો કડકડતી […]

શિયાળામાં ઠંડા પવનથી બચવા ફોલો કરો આ 5 ટિપ્સ

જેમ જેમ શિયાળાની ઠંડી વધી રહી છે તેમ આપણી ત્વચા, શરીર અને સ્વાસ્થ્યને વિશેષ કાળજીની જરૂર છે, ઠંડા પવન, શુષ્ક હવામાન અને નીચા તાપમાનથી બચવા માટે કેટલીક સરળ અને અસરકારક ટિપ્સ અપનાવવી જરૂરી છે. • ગરમ વસ્ત્રો પહેરો શિયાળામાં ગરમ કપડાં પહેરવા ખૂબ જ જરૂરી છે, ખાસ કરીને જ્યારે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હોય ત્યારે […]

ઠંડો પવન બાળકને પહોંચાડી શકે છે નુકસાન,માતા-પિતાએ આ રીતે રાખવું જોઈએ ધ્યાન

હવામાને ફરી એકવાર પોતાનું વલણ બદલવાનું શરૂ કર્યું છે.ક્યારેક સૂર્યપ્રકાશ તો ક્યારેક જોરદાર પવન શરીરને નુકસાન પહોંચાડે છે.આ બદલાતી ઋતુની અસર માત્ર વડીલો પર જ નહીં પરંતુ બાળકો પર પણ ખૂબ જ ઝડપથી થાય છે.આવી સ્થિતિમાં બાળકને શરદી, ઉધરસ, શરદી, ચામડીની સમસ્યા અને ફોલ્લીઓ જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે.બાળકોને આ સમસ્યાઓથી બચાવવા માટે માતા-પિતાએ […]

ગુજરાતમાં ઠંડા પવન ફુંકાતા ઠંડીમાં વધારોઃ નલિયા લધુત્તમ તાપમાન 10.5 ડિગ્રી નોધાયું

નલિયામાં 10.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું અમદાવાદ શહેરમાં પણ ઠંડીનો ચમકારો સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં માવઠાની આગાહી માવઠાને પગલે ઠંડીમાં ઘટાડો થવાની શકયતા અમદાવાદઃ ગુજરાતમાં શિયાળાના આરંભ સાથે જ ઠંડીનો ચમકારો લોકો અનુભવી રહ્યાં છે. દરમિયાન ગઈકાલે રાતના સમયે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારમાં ઠંડા પવન ફુંકાયા હતા જેથી લોકોએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો. દરમિયાન નલિયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code