નલિયામાં 7.5 ડિગ્રી, રાજકોટ અને અમરેલીમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી ઓછું
અમદાવાદમાં ઠંડીનું જોર ઘટતા લોકોને રાહત, સૌરાષ્ટ્ર-ક્છમાં ઠંડીનું જોર યથાવત, બનાસકાંઠામાં વાદળછાંયુ વાતાવરણ અમદાવાદઃ ગુજરાતમાં કડકડતી ઠંડીમાં કેટલાક વિસ્તારોમાં આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. જ્યારે અમદાવાદ સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાતના તાપમાનમાં થોડો વધારો થતાં ઠંડીનું જોર ઘટ્યું છે, તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે સવારથી વાદળછાંયા વાતાવરણને […]


