રાજકોટનો લોકમેળો એક દિવસ લંબાવતા કલેકટર,લોકો દ્વારા મળી રહેલ રજૂઆતોને પગલે લેવાયો નિર્ણય
રાજકોટની જનતા માટે મોટા સમાચાર લોકમેળો એક દિવસ વધુ લંબાવાયો જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ કરી જાહેરાત રાજકોટ:સૌરાષ્ટ્રનો સૌથી મોટો એવો રાજકોટનો લોકમેળો શરુ થતા જ લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી.17 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી ચાલનાર મેળામાં લાખોની સંખ્યામાં લોકો મેળામાં મજા માણતા જોવા મળ્યા હતા.લોકમેળાને 4 દિવસ થયા અને આજે મેળાનો છેલ્લો દિવસ […]


