1. Home
  2. Tag "collectors"

સરકારી જમીનો પરના દબાણો તાકિદે હટાવવા મહેસુલ વિભાગે કલેક્ટરોને આપ્યા આદેશ

ગાંધીનગરઃ ગુજરાતના મહેસૂલ વિભાગે સરકારી જમીન પર થતાં ગેરકાયદે દબાણો તેમજ શહેરોમાં થતાં ગેરકાયદે બાંધકામો દૂર કરવા જિલ્લા કલેકટરોને સૂચના આપી છે અને કહ્યું છે કે જિલ્લા કલેકટરોએ દબાણ રજિસ્ટરની સમીક્ષા અને ચકાસણી દર મહિને કરવાની રહેશે. સરકારી ખુલ્લી જમીનોની જાળવણી કરવાની જવાબદારી પ્રત્યેક મહેસૂલી અધિકારીઓને સર્વે નંબર સહિત નામજોગ સોંપવી અને આ જમીનોની આવી […]

ગાંધીનગરમાં કેન્દ્રિય ચૂંટણી પંચના અધિકારીઓની સોમવારે તમામ જિલ્લા કલેક્ટરો સાથે બેઠક યોજાશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે પાંચ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. તમામ રાજકિય પક્ષોએ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે ચૂંટણી પંચે પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે.  જેમાં તાજેતરમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના ચૂંટણી અધિકારીઓને ચૂંટણી લક્ષી તાલીમ અપાયા બાદ હવે આગામી તા. 11મીને સોમવારે કેન્દ્રીય ચૂંટણી પંચના અધિકારીઓ ગાંધીનગરમાં પડાવ નાખી જિલ્લા […]

કોરોના સંકટઃ વડાપ્રધાને ટેસ્ટિંગ, ટ્રેકિંગ, ટ્રીટમેન્ટ અને આઈસોલેશન પર જોર આપવા કરી તાકીદ

દિલ્હીઃ ભારતમાં કોરોના મહામારીની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. એટલું જ નહીં બીજી લહેરમાં શહેરોની સાથે ગ્રામીણ વિસ્તારમાં પણ કોરોનાનું સંક્રમણ પ્રસર્યું છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના પ્રભાવિત દેશમાં 46 જિલ્લાના કલેકટરો સાથે વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી વાત કરી હતી. વડાપ્રધાને ટેસ્ટિંગ, ટ્રેકિંગ, ટ્રીટમેન્ટ અને આઈસોલેશન પર જોર આપવું જરૂરી હોવાનું જણાવ્યું હતું. આ બેઠકમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code