1. Home
  2. Tag "completed"

અમદાવાદમાં મેટ્રોનું 87 ટકા કામ પૂર્ણ, વિધાનસભાની ચૂંટણી પહેલા મેટ્રો દોડતી થઈ જશે

અમદાવાદઃ શહેરમાં મેટ્રોનું કામ વર્ષ 2016થી ચાલી રહ્યુ છે.અત્યાર સુધીમાં મેટ્રોનું 86.64 ટકા કામ પૂર્ણ થયું છે. મેટ્રો માટે જમીન ઉપલબ્ધી પાછળ 81.69 કરોડ ચૂકવવામાં આવ્યા છે. મેટ્રોમાં ફેઝ-1 અંતર્ગત વસ્ત્રાલથી થલતેજ ગામનો 20.91 કિ.મી. અને વાસણાના એપીએમસીથી મોટેરા 19.12 કિ.મી.ના વિસ્તારનો સમાવેશ થાય છે. જ્યારે ફેઝ-2માં મોટેરાથી ગાંધીનગર સુધીના વિસ્તારને આવરી લેવાયો છે. હવે […]

કોરોનાના કાળમાં પણ કંડલાના દીન દયાળ બંદરે 100 મિલિયન મે.ટન.ટાર્ગેટ પૂર્ણ કર્યો

ગાંધીધામઃ દેશના સૌથી મોટા અને ગુડઝ જળ પરિવહનથી 24 કલાક ધમધમતા કંડલાના દીન દયાળ બંદરે વર્ષમાં જ 100 મિલિયન મે.ટનનો ટાર્ગેટ પુરો કર્યો કરીને સિદ્ધી હાંસલ કરી છે. કોરોનાના કાળમાં પણ બંદર આયાત-નિકાસમાં અવલ્લ નંબરે રહ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ કંડલાના દિનદયાળ પોર્ટએ ચાલુ વર્ષે પણ કાર્ગો હેન્ડલિંગ ક્ષેત્રમાં સારૂ એવું પ્રદર્શન કર્યુ છે. દુનિયાભરમાં […]

હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટ : ગુજરાતમાં 98 ટકા જમીન સંપાદન કાર્ય પૂર્ણ

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોડીના ડ્રીમ પ્રોજેક્ટ મનાતા અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની તડામાત તૈયારી શરૂ કરવામાં આવી છે. દરમિયાન ગુજરાતમાં આ પ્રોજેક્ટ અન્વયે કુલ 352 કિલોમીટર એટલે કે 98 ટકા જમીન સંપાદન કાર્ય પૂરું થયું છે. આવી સંપાદિત જમીન પર 343 કિલોમીટરમાં સિવિલ વર્ક શરૂ કરી દેવામાં આવ્યું છે. અમદાવાદમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશનના […]

ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશની પ્રક્રિયા દિવાળી પહેલા પૂર્ણ કરાશે, હવે કોલેજ દ્વારા જ પ્રવેશ અપાશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષ કોમર્સમાં પ્રવેશની પ્રકિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે. હવે જે વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી ગયા છે, તેમના માટે ઓફલાઈન પ્રવેશ જે તે કોલેજો દ્વારા આપવામાં આવી રહ્યો છે.  અત્યારે મોટા ભાગના કોર્ષમાં ઓફલાઈન એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે. જે દિવાળી અગાઉ જ પૂર્ણ થશે. ગુજરાત યુનિવર્સિટીમાં કોમર્સમાં પ્રવેશ પ્રક્રિયા માટે […]

વિક્કી કૌશલને બોલીવુડમાં 9 વર્ષ પૂરાઃ પ્રથમ ઓડિશનનો ફોટો કર્યો શેયર

મુંબઈઃ સંજુ અને ઉરી જેવી સુપરહીટ ફિલ્મોમાં પોતાના અભિનયથી દર્શકોનું દિલ જીતનારા અભિનેતા વિક્કી કૌશલને બોલીવુડમાં 9 વર્ષ પૂર્ણ થયાં છે. આ પ્રસંગ્રે અભિનેતાએ સોશિયલ મીડિયા ઉપર પહેલા ઓડિશનને યાદ કરીને ફોટો શેયર કર્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર વિક્કી કૌશલના પહેલા ઓડિશનને 10મી જુલાઈ 2012ના રોજ થયું છે. અભિનેતાએ ફોટો સાથે કેપ્શનમાં લખ્યું છે કે, […]

GSTને ચાર વર્ષ પૂર્ણઃ 45 ટકા ગ્રાહકો જીએસટીની વ્યવસ્થાને લઈને સંતુષ્ટ

દિલ્હીઃ દેશમાં તા. 1 જુલાઈ 2017ના રોજ જીએસટી લાગુ કરવામાં આવ્યો છે. આજે જીએસટી લાગુ કરાયાને ચાર વર્ષ થયાં છે. દરમિયાન મોટાભાગના ગ્રાહકો જીએસટીના દર ઘટાડવાની માંગણી છે. એક સર્વે અનુસાર 3માંથી બે ગ્રાહકો હાલના દરમાં ફેરફાર કરીને તેનો ઘટાડવાની માંગણી કરી રહ્યાં છે. જેથી તેમના ઉપર ટેક્સનો બોજો ઘટશે. લોકલ સર્કીલ દ્વારા કરવામાં આવેલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code