1. Home
  2. Tag "Congratulations"

થાઈલેન્ડના નવા PM પેટોંગટાર્ન શિનવાત્રાને પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન

ભારત અને થાઈલેન્ડ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની આશા વ્યક્ત કરી 37 વર્ષીય પટોંગટાર્ન, ઈતિહાસમાં થાઈલેન્ડના સૌથી યુવા પ્રધાનમંત્રી નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેટોંગટાર્ન શિનાવાત્રાને થાઈલેન્ડના પ્રધાનમંત્રી તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ ભારત અને થાઈલેન્ડ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની આશા વ્યક્ત કરી હતી, જે સભ્યતાગત, સાંસ્કૃતિક અને લોકો […]

નરેન્દ્ર મોદીએ મસૂદ પેઝેશ્કિયને ઈરાનના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મસૂદ પેઝેશ્કિયનની ઈરાનના ઈસ્લામિક રિપબ્લિકના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદી કહ્યું કે, તેઓ ભારત અને ઈરાન અને વિસ્તારના લોકોના લાભ માટે ઉષ્માભર્યા અને લાંબા સમયથી ચાલતા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવા પેઝેશ્કિયન સાથે નજીકથી કામ કરવા આતુર છે. પ્રધાનમંત્રીએ યુકેના પ્રધાનમંત્રી તરીકેનો હોદ્દો સંભાળવા બદલ અને […]

દેશમાં PM તરીકે ત્રીજીવાર સત્તા સંભાળતા નરેન્દ્ર મોદીને ગુજરાતના મંત્રીમંડળે પાઠવ્યા અભિનંદન

ગાંધીનગરઃ  મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલના અધ્યક્ષસ્થાને લોકસભા સામાન્ય ચૂંટણી-2024 બાદ આજે પ્રથમ રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં ચર્ચાયેલા વિષયો અંગે મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં કેન્દ્રમાં N.D.A. ગઠબંધનની સરકાર બનતા અને ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદી સતત ત્રીજી વખત વડાપ્રધાન બનતા સમગ્ર […]

પાકિસ્તાનના નવા PMને અભિનંદનની સાથે આતંકવાદ મુદ્દે રાજનાથસિંહએ આપ્યો સંદેશ

નવી દિલ્હીઃ રક્ષા મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહબાઝ શરીફને અભિનંદન પાઠવ્યા હતા અને તેમણે સંદેશ પણ આપ્યો છે. રાજનાથ સિંહે કહ્યું કે તેઓ તેમના પાડોશી દેશ (પાકિસ્તાન)ના નવા વડા પ્રધાન (શાહબાઝ શરીફ)ને એક જ સંદેશ મોકલવા માંગે છે કે તેઓ તેમના દેશમાં આતંકવાદને કાબૂમાં લેવામાં સફળ થાય. રાજનાથ સિંહ 2+2 મંત્રણા માટે અમેરિકાની […]

ગુજરાતઃ CM ભુપેન્દ્ર પટેલે રસીકરણ અભ્યાનને લઈ આરોગ્ય કર્મચારીઓને અભિનંદન પાઠવ્યાં

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે મેગાડ્રાઈવ યોજવામાં આવી હતી. દરમિયાન એક દિવસમાં રેકોર્ડ બ્રેક 23.68 લોકોને રસી આપવામાં આવી હતી. દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તમામ આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને શુભકામના પાઠવી હતી. ગુજરાતમાં કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત એક જ દિવસમાં 23.68 લાખ વ્યક્તિઓના રસીકરણની અભૂતપૂર્વ સિદ્ધિ નોંધાઇ છે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી […]

ટોક્યો ઓલિમ્પિક્સ: પીવી સિંધુની શાનદાર જીત પર રાષ્ટ્રપતિ કોવિંદ, પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન

ભારતીય સ્ટાર શટલર પીવી સિંધુએ ટોક્યો ઓલિમ્પિકમાં જીત્યો બ્રોન્ઝ આ બ્રોન્ઝ જીતને તેણે રચ્યો ઇતિહાસ તેની શાનદાર જીત પર રાષ્ટ્રપતિ કોવિંદ, પીએમ મોદીએ પાઠવ્યા અભિનંદન નવી દિલ્હી: ભારતની મહિલા સ્ટાર શટલર ખેલાડી પીવિ સિંધુએ ટોક્યો ઓલિમ્પિક્સમાં તરખાટ મચાવ્યો છે અને શાનદાર રમતનું પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે સિંધુ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code