Homeગુજરાતીપ્રધાનમંત્રીએ પેરિસ પેરાલિમ્પિક્સમાં બ્રોન્ઝ જીતવા બદલ રૂબિના ફ્રાન્સિસને અભિનંદન પાઠવ્યા

પ્રધાનમંત્રીએ પેરિસ પેરાલિમ્પિક્સમાં બ્રોન્ઝ જીતવા બદલ રૂબિના ફ્રાન્સિસને અભિનંદન પાઠવ્યા

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રૂબિના ફ્રાન્સિસને પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં P2 – મહિલાઓની 10M એર પિસ્તોલ SH1 ઇવેન્ટમાં બ્રોન્ઝ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રીએ પોસ્ટ કર્યું હતુઃ

“ભારત માટે બીજી એક ગર્વની ક્ષણ કારણ કે રૂબીના ફ્રાન્સિસે #P2 – મહિલા 10M એર પિસ્તોલ SH1 ઇવેન્ટમાં #Paralympics2024માં બ્રોન્ઝ જીત્યો. તેણીના અસાધારણ ધ્યાન, નિશ્ચય અને દ્રઢતાએ ઉત્કૃષ્ટ પરિણામો આપ્યા છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img