1. Home
  2. Tag "COngress"

ચારેય રાજ્યોનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ,ત્રણમાં ભગવો લહેરાયો,તેલંગાણામાં કોંગ્રેસનો જલવો

દિલ્હી: પાંચ રાજ્યોમાં તાજેતરમાં યોજાયેલી ચાર વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થશે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણાની ચૂંટણીના પરિણામો 3જી ડિસેમ્બરે એટલે કે આજે આવશે. ચૂંટણી પરિણામોના ટ્રેન્ડ આવવા લાગ્યા છે, જે અમે તમને પહેલા જણાવીશું.ચારેય રાજ્યોનું ચૂંટણીનુંચિત્ર સ્પષ્ટ થયું છે,જેમાં ત્રણમાં ભગવો લહેરાયો છે જ્યારે તેલંગાણામાં કોંગ્રેસનો જલવો જોવા મળી રહ્યો છે. તો મિઝોરમનું […]

તેલંગણાંની મતગણતરી પર કોંગ્રેસની નજર, 3 સિનિયર નેતાને હૈદરાબાદ જવા સૂચના

ન્યૂ દિલ્હી : તેલંગાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પરિણામોને લઈને કોંગ્રેસ પાર્ટી સક્રિય થઈ ગઈ છે. મોટાભાગના એક્ઝિટ પોલ્સે તેલંગાણામાં કોંગ્રેસની સરકાર બનાવવાનો દાવો કર્યા બાદ, પાર્ટીના ટોચના નેતાઓને સરકારની રચનાની કવાયતમાં વિલંબ ન કરવા સૂચના આપવામાં આવી છે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના સૂત્રોએ જણાવ્યું છે કે પાર્ટીના નેતાઓ સુશીલ કુમાર શિંદે, […]

5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનો એક્ઝિટ પોલઃ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટક્કર

નવી દિલ્હીઃ તેલંગાણામાં છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ આજે સાંજે વિવિધ સંસ્થાઓ દ્વારા પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીને લઈને એક્ઝિટ પોલ જાહેર કરાયો હતો. રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ અને મિઝોરમમાં કોની સરકાર બની શકે છે તેનો અંદાજ આ એક્ઝિટ પોલમાં જાહેર કરવામાં આવ્યો છે. મોટાભાગના એક્ઝિટ પોલસમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની […]

તેલંગાણામાં આજે ચુંટણી પ્રચારનો છેલ્લો દિવસ, પીએમ મોદી  બાદ હવે આજે કોંગ્રેસ નેતા  સોનિયા ગાંધી કરશે પ્રચાર 

  હૈદરાબાદ- તેલંગાણામાં 30 નવેમ્બરના રોજ વિધાનસભા ની ચુંટણી યોજાનાર છે ત્યારે તેણી તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે તો સાથેજ રાજ્યમાં આજે ચુંટણી પ્રચારનો છેલ્લો દિવસ પણ છે . વિતેલા દિવસે પીએમ મોદી  એ અહી ચુંટણી રેલીને સંબોધી હતી અને વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા ત્યારે હવે આજ રોજ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી […]

કેન્દ્રની ભાજપ સરકારના 10 વર્ષના શાસનથી પ્રજા કંટાળી ગઈ છેઃ સચિન પાયલોટ

જયપુરઃ રાજસ્થાનમાં સવારથી જ વિધાનસભાની 199 બેઠકો ઉપર મતદાન ચાલી રહ્યું છે. તેમજ 11 કલાક સુધીમાં લગભગ 25 ટકા જેટલુ મતદાન થયું છે. વિધાનસભા ચૂંટણીમાં મતદાન દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતા સચિન પાયલોટે મતદારોને વધારેમાં વધારે મતદાન કરવા અપીલ કરી હતી. તેમજ ભાજપા ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. આ ઉપરાંત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના વિજયનો દાવો કર્યો […]

MP ચૂંટણી 2023: કોંગ્રેસને ‘ઓપરેશન લોટસ’નો ડર, પરિણામો પહેલા જ ઉમેદવારો લેશે શપથ

ભોપાલઃ મધ્યપ્રદેશ કોંગ્રેસ પહેલાથી જ ‘ઓપરેશન લોટસ‘ના ભયનો સામનો કરી રહી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ પોતાના ઉમેદવારોને 3 ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણીના પરિણામો પહેલા જ નિષ્ઠા, પ્રામાણિકતા અને પક્ષ ન છોડવા તથા પક્ષ સાથે રહેવાના શપથ લેવડાવશે. 26 નવેમ્બરે ભોપાલમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં આ શપથ લેવડાવવામાં આવશે. આ દિવસે કોંગ્રેસે તેના તમામ ઉમેદવારોને મત ગણતરીની તાલીમ […]

રાજસ્થાનમાં કોંગ્રેસ એ જારી કર્યો ધોષણાં પત્ર , જાણો જનતાને શું કર્યા વાઈદા

જયપુર – રાજસ્થાનમાં વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે દરેક પાર્ટી એડી ચોંટીનું જોર પોતાની જીત માટે લગાવી રહી છે ત્યારે હવે આજ રોજ મંગળવારે કોંગ્રેસ એ ઘોષણા પત્ર પણ જારી કરી દીધો છે જેમાં 4 લાખ જેટલી સરકારી નોકરીઓ સહિત રાજ્યને જનતાને અનેક વાયદાઓ કર્યા છે આજ રોજ જયપુર ખાતે ઘોષણા પત્ર ની […]

તેલંગાણા: કોંગ્રેસે જાહેર કર્યું અલ્પસંખ્યોનું ધોષણાપત્ર,4000 કરોડના બજેટનું મોટું ચૂંટણી વચન આપ્યું

 30 નવેમ્બરે યોજાશે વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસે જાહેર કર્યું ‘માઇનોરિટી મેનિફેસ્ટો’ 4000 કરોડના બજેટનું આપ્યું મોટું ચૂંટણી વચન દિલ્હી: કોંગ્રેસના તેલંગાણા એકમે કહ્યું છે કે જો તે 30 નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણી જીતી જાય છે, તો તે સત્તામાં આવવાના છ મહિનાની અંદર જાતિ આધારિત વસ્તી ગણતરી કરવા ઉપરાંત લઘુમતી કલ્યાણ માટેનું બજેટ વધારીને વાર્ષિક રૂ. 4,000 […]

કોંગ્રેસના શાસનમાં આતંકવાદ-નક્સલવાદીઓની હિંમત વધે છેઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના સૂરજપુરમાં એક ચૂંટણી રેલીને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર આદિવાસીઓની અવગણના કરવાનો આરોપ લગાવ્યો હતો. પીએમએ ગુનાખોરી અને આતંકવાદના મુદ્દાઓ પર કોંગ્રેસને પણ આડે હાથ લીધી હતી. પીએમએ કહ્યું કે કોંગ્રેસે ક્યારેય ગરીબોની ચિંતા નથી કરી, કોંગ્રેસે ક્યારેય તેમના બાળકો વિશે વિચાર્યું નથી. જ્યારે ભાજપે હંમેશા […]

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023: કોંગ્રેસે છઠ્ઠી યાદી જાહેર કરી

દિલ્હી: કોંગ્રેસે શનિવારે મોડી રાત્રે પોતાના ઉમેદવારોની છઠ્ઠી યાદી જાહેર કરી છે. ઉમેદવારોની છઠ્ઠી યાદીમાં કુલ 23 ઉમેદવારોના નામ સામેલ છે. જાહેર કરાયેલી યાદીમાં સૌથી મોટું ચોંકાવનારું નામ મંત્રી મહેશ જોશીનું છે. મંત્રી મહેશ જોશી જયપુરની હવામહલ સીટથી ધારાસભ્ય છે, પરંતુ તેમની ટિકિટ રદ્દ કરવામાં આવી છે. મહેશ જોશીની ટિકિટ રદ કરવામાં આવી છે અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code