1. Home
  2. Tag "COngress"

જમાલપુરની ટિકિટ શાહનવાઝને ન અપાતા NSUIના કાર્યકરોએ રાજીવ ગાંધી ભવનમાં તોડફોડ કરી

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કની ચૂંટણી માટે આજે ઉમેદવારી ભરવાનો છેલ્લો દિવસ છે. જ્યારે બીજા તબક્કાની ચૂંટણી માટે ભાજપ કોંગ્રેસમાં હજુ પણ કેટલીક બેઠકો પર ઉમેદવારોની પસંદગીને લઈને ગડમથલ ચાલી રહી છે. ઘણી બધી બેઠકો પર વિરોધ ઊભો થયો છે. કોંગ્રેસમાં જમાલપુર બેઠક પર ટિકિટ આપવાને લઈને કેટલાય સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. NSUI […]

ગુજરાત ચૂંટણી 2022 : કોંગ્રેસે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો, મતદારોને આપ્યાં અનેક વાયદા

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે કોગ્રેસ દ્વારા ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં રાહુલ ગાંધીના 8 વચન કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા છે. ખેડૂના દેવાની માંફી, રૂ. 500માં ગેસ સિલિન્ડર, 300 યુનિટ વીજળી ફ્રી, જૂની પેન્શન યોજના, કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ સહિતના વાયદાઓ મતદારોને આપવામાં આવ્યાં છે. ‘જનઘોષણા પત્ર 2022 બનશે જનતાની સરકાર’ નામથી મેનિફેસ્ટોની જાહેરાત […]

કોંગ્રેસમાં ટિકિટ માટે કકળાટ, NSUIના નેતાઓની પ્રેશર ટેકનીક, ત્રણ બેઠકો પર માગી ટિકિટ

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે મોટા ભાગની બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરતા જ કકળાટ શરૂ થયો છે. ચૂંટણીમાં ટિકિટ મેળવવા સામ, દામ, દંડ, ભેદની નીતિ યુવા નેતાઓ પણ અપનાવવાનું શીખી ગયા છે. કોંગ્રેસના વિદ્યાર્થી પાંખ અને યુથ કોંગ્રેસના યુવા નેતાઓએ પણ આ વખતે ચૂંટણીમાં ઉમેદવારી કરવા કોંગ્રેસના પ્રદેશ નેતાઓ પર પ્રેશર ટેકનીક અપનાવી રહ્યા […]

ગુજરાત ચૂંટણી 2022 : કોંગ્રેસે વધુ 46 ઉમેદવારોના નામ જાહેર કર્યાં

નવી દિલ્હીઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ધમધમાટ વચ્ચે ગઈકાલે ભારતીય જનતા પાર્ટીએ 182 બેઠકો પૈકી 160 ઉમેદવારોની જાહેરાત કરી હતી. જે બાદ કોંગ્રેસ દ્વારા વધુ 46 ઉમેદવારોની જાહેરાત કરી હતી. ભારત દ્વારા 17 જેટલા સિટીંગ ધારાસભ્યો ઉપર વિશ્વાસ વ્યક્ત કરીને હાઈકમાન્ડે ટીકીટ ફાળવી છે. કોંગ્રેસ દ્વારા ચૂંટણીને લઈને જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં […]

શંકરસિંહ વાઘેલા શુક્રવારે વાજતે ગાજતે કોંગ્રેસમાં પુનઃ જોડાશે, હાઈકમાન્ડે આપી લીલી ઝંડી

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ મોટાભાગની બેઠકોના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ચૂંટણી ટાણે જ પક્ષપલટાંની મોસમ પણ ખીલી ઊઠી છે. કોંગ્રેસના ત્રણ ધારાસભ્યોએ રાજીનામાં આપીને ભાજપમાં જોડાયા છે. જ્યારે ભાજપનો એક ધારાસભ્ય આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તેમજ રાજકારણના ખેલાડી ગણાતા શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાં ઘરવાપસી કરવાનો નિર્ણય […]

દક્ષિણથી ઉત્તર ભારત સુધીની ભારત જોડો યાત્રા કરી રહેલા રાહુલ ગાંધી પૂર્વથી પશ્ચિમ સુધીની યાત્રા કરશે

નવી દિલ્હીઃ  રાહુલ ગાંધી હાલ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત યાત્રા કરી રહ્યાં છે. રાહુલ ગાંધીની આ યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો જોડાઈ રહ્યાં છે, એટલું જ નહીં કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને કાર્યકરોમાં પણ આ યાત્રાથી નવી ઉર્જાનો સંચાર થયો છે. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને મળી રહેલા પ્રતિસાદથી ભાજપ સહિતના પક્ષોમાં ગણગણાટ શરૂ થવા લાગ્યો […]

ચૂંટણી ટાણે કોંગ્રેસના ત્રીજા ધારાસભ્ય ભાવેશ કટારાએ રાજીનામું આપ્યુ, હવે ભાજપમાં જોડાશે

ગાંધીનગરઃ  ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતા ભાજપે આજે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ પણ મોટાભાગની બેઠકો પરના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ઉપરાંત કોંગ્રેસે પણ કેટલીક બેઠકોના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. બીજી બાજુ દર વખતની જેમ આ વખતે પણ પક્ષપલટાની મોસમ ખીલી ઊઠી છે. કોંગ્રેસના ધારાસભ્ય મોહનસિંહ […]

કોંગ્રેસમાં ભરતસિંહ, તુષાર ચૌધરી સહિત નેતાઓને પણ ચૂંટણી લડવા અભરખાં જાગ્યા

અમદાવાદ:  ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કરાયુ છે. અને બીજા લિસ્ટ માટે ઉમેદવારોની પસંદગીની કવાયત ચાલી રહી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના કેટલાક સિનિયર નેતાઓેને ચુંટણી લડવાના અભરખા જાગ્યા છે. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલકી પેટલાદ બેઠક પરથી ચુટંણી લડવા તત્પર થયા છે. જો ભરતસિંહને ટિકિટ મળે […]

ચૂંટણી ટાણે પક્ષપલટાની મોસમ, કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય ભગા બારડ ભાજપમાં જોડાયા

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે પક્ષપલટાની મોસમ પણ ખીલી ઉઠતી હોય છે. ગઈકાલે જ કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ પોતાના પૂત્રને ટિકિટ અપાવવાના મોહમાં કોંગ્રેસને રામ રામ કરીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. ત્યાર બાદ આજે તલાલાના ધારાસભ્ય ભગાભાઈ બારડે પણ કોંગ્રેસને રામ રામ કરીને ભાજપમાં જોડાયા હતા. આમ કોંગ્રેસને ચૂંટણી ટાણે જ મોટો ફટકો […]

ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ રાજકીય ઈતિહાસમાં ત્રીજા પક્ષને રાજ્યમાં કોઈ સ્થાન નથી !

અમદાવાદઃ ગુજરાતમાં આગામી ડિસેમ્બર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ તમામ 182 બેઠક ઉપર પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યાં છે. આ ઉપરાંત ઔવેસિ અને એનસીપી પણ કેટલીક બેઠકો ઉપર પોતાના ઉમેદવારોને ઉભા રાખશે. ગુજરાત વિધાનસભાની આ ચૂંટણીમાં ત્રિપાંખીયો જંગ જોવા મળશે. જો કે, ગુજરાતના રાજકીય ઈતિહાસમાં ત્રીજા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code