કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું, 24 સપ્ટેમ્બરથી નોમિનેશન, 17 ઓક્ટોબરે મતદાન
24 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી નોંધાવશે જો જરૂર પડશે તો 17 ઓક્ટોબરે મતદાન થશે 19 ઓક્ટોબરે પરિણામ જાહેર થશે દિલ્હી:કોંગ્રેસ પાર્ટીએ પ્રમુખની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડ્યું છે.આ સાથે દેશના સૌથી જૂના રાજકીય પક્ષના સર્વોચ્ચ પદ પર રહેશે તેવી વ્યક્તિની પસંદગીની પ્રક્રિયા ઔપચારિક રીતે શરૂ કરવામાં આવી હતી.પ્રમુખ પદ માટેની ચૂંટણી માટે 24 સપ્ટેમ્બરથી […]


