1. Home
  2. Tag "construction site"

નોઈડામાં કન્સ્ટ્રક્શન સાઈટના 10મા માળેથી નીચે પટકાતા 3 શ્રમજીવીના મોત

નવી દિલ્હીઃ નોઇડા એક્સ્ટેંશનમાં બાંધકામ સાઇટ્સ પર અલગ-અલગ ઘટનાઓમાં ત્રણ પરપ્રાંતિય કામદારોના મોત થયા હતા. ત્રણેય બિહારના રહેવાસી હતા. જે બાદ કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર અપનાવવામાં આવેલા સેફ્ટી સ્ટાન્ડર્ડ્સને લઈને સવાલો ઉઠવા લાગ્યા છે. મૃતકોમાં નાઝીલ અલી (ઉ.વ. 35) અને રાજાબુલ રહેમાન (ઉ.વ. 35)નો સમાવેશ થાય છે. બંને શ્રમજીવીઓ બિસરાખ વિસ્તારમાં નિર્માણાધીન વેરોના હાઇટ્સ સોસાયટીના 10મા […]

અમદાવાદના મણિનગરમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર ભેખડ ધસી પડતા 4 શ્રમિકો દબાયા, એકનું મોત

અમદાવાદઃ શહેરના મણિનગર વિસ્તારમાં સ્વામિનારાયણ કોલોનીમાં નવી બનતી કન્સ્ટ્રક્શન સાઇટ પર એકાએક ભેખડ ધસી પડતા ચાર શ્રમિકો દટાયા હતા. બનાવની જાણ થતાં જ આજુબાજુના રહિશો દોડી આવ્યા હતા. અને એક શ્રમિકને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. દરમિયાન આ બનાવની જાણ કરતા  ફાયર બ્રિગેડના કાફલાએ ઘટના સ્થળે દોડી જઈને માટીમાં દટાયેલા વધુ ત્રણ શ્રમિકોને […]

અમદાવાદમાં આંબાવાડીમાં કન્સ્ટ્રકશન સાઈટ પર ભેખડ ધસી પડતા એક શ્રમિકનું મોત, 4ને બચાવાયા

અમદાવાદ:  શહેરના આંબાવાડી વિસ્તારમાં પોલિટેકનિક પાસે આવેલા જુના જીએસટી ભવનની પાછળ શ્યામ કામેશ્વર હાઇટ્સ નામની કન્સ્ટ્રક્શન સાઈટનું કામ ચાલતુ હતુ ત્યારે  ભેખડ ધસી પડતા પાંચ શ્રમિકો દટાયા હતા. જેમાં 13 વર્ષના અલ્કેશ નામના સગીરનું દટાઈ જતા મોત નિપજ્યુ હતુ. ફાયર બ્રિગેડ દ્વારા ચાર શ્રમિકોને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતા. આ બનાવની વિગતો એવી […]

અમદાવાદમાં બાંધકામ સાઇટ પર ગ્રીન નેટ ન લગાવતાં બિલ્ડર્સ પાસેથી 66 લાખનો દંડ વસુલાયો

અમદાવાદ:  શહેરમાં છેલ્લા મહિનાઓથી હવાનું પ્રદુષણ વધતું જાય છે. શહેરમાં વધી રહેલા હવાના પ્રદૂષણથી ક્રોનિક બ્રોન્કાઇટિસ, ખાંસી, શ્વાસનળીમાં સોજો જેવી બિમારીના કેસમાં વધી રહ્યા છે. ત્યારે  અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વાયુ પ્રદૂષણ પર નિયંત્રણ મેળવવા તબક્કાવાર પગલાઓ લેવામાં આવી રહ્યા છે.  મ્યુનિ. કમિશનર એમ થેન્નારસના આદેશ બાદ શહેરમાં ચાલતી કન્સ્ટ્રક્શન સાઇટ પર ફરજિયાત ગ્રીન નેટ બાંધવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code