ભાજપના સાંસદે ગાંધી પરિવાર વિશે વિવાદાસ્પદ ટીપ્પણી કરતા ફરિયાદ નોંધવા કોંગ્રેસે કરી માગ
સાંસદ રાધામોહન અગ્રવાલે ‘ફરજી ગાંધી પરિવાર’ તરીકે ટીપ્પણી કરી હતી સુરતમાં કોંગ્રેસે પોલીસ કમિશનરને ફરિયાદ નોંધવા આપી અરજી કૂંભસ્નાન માટે ગાંધી પરિવારનું નામ લઈ હિંદુ ધર્મની આસ્થાની પણ મજાક ઉડાવી છે. સુરતઃ રાજકીય નેતાઓ ઘણીવાર વિવાદાસ્પદ વાણી વિલાસ કરીને વિવાદ સર્જતા હોય છે. ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ રાધામોહનદાસ અગ્રવાલના એક વિવાદાસ્પદ નિવેદનને કોંગ્રેસ આક્રમક […]