મમતા કુલકર્ણી મામલે કિન્ન્રર અખાડામાં વિવાદ, મહામંડલેશ્વર લક્ષ્મીનારાયણને પદ પરથી દૂર કરાયાં
નવી દિલ્હીઃ ફિલ્મ અભિનેત્રી મમતા કુલકર્ણીને મહામંડલેશ્વર બનાવ્યા બાદ કિન્નર અખાડામાં આંતરિક ખેંચતાણ શરૂ થઈ છે. અખાડાના સંતો દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાને પગલે, અખાડાના સ્થાપક ઋષિ અજય દાસે કિન્નર અખાડાના આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ ત્રિપાઠીને તેમના પદ પરથી દૂર કર્યા છે. આ સંદર્ભે એક પત્ર પણ જારી કરવામાં આવ્યો છે. જોકે, આચાર્ય મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ […]