1. Home
  2. Tag "cooking"

કિચન ટિપ્સઃ- શિયાળામાં બનાવો લીલી તુવેરની સૂપ વાળી ઢોકળી, ખાવામાં ટસ્વાદિષ્ટ બનાવામાં પણ ઈઝી

સાહિન મુલતાનીઃ- શિયાળામાં લીલી તુવેર ખૂબ જ આવે છે, તુવેર પ્રોટિનથી ભરપુર હોય છે જેને ખાવાથી અનેક ફાયદાઓ થાય છે,જો કે તુવેરમાંથી ખિચ઼ીડી ,ઢોકળી કચોરી જેવી અનેક વાનગીઓ બનાવામાં આવે છે ત્યારે આજે આપણ ેલીલી તુવેરની સૂપ વાળી ઢોકળી બનાવાની રીત જોઈશું જે ખાવામાં સ્વાદિષ્ટ હશે. સામગ્રી 1 વાટકો – લીલી તુવેરના દાણા 1 મોટો […]

કિચન ટિપ્સઃ- તમને રિંગણ નથી ભાવતા, તો હવે રિંગણના કોફ્તાનું બનાવો શાક ,આંગળી ચાટતા રહી જશો

સાહિન મુલતાનીઃ- રિંગણની ઘણી બધી વાનગીઓ બનતી હોય છે જો કે રિંગણ બટાકાનું શાક તો આપણે રેગ્યુલર ખાતા હોઈએ છીએ આજે રિંગણની મસાલેદાર વાનગી ટ્રાય કરીશું ,જેનું નામ છે રિંગણના કોફ્તા કરી જે ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે બનાવામાં પમ સરળ છે સામગ્રી – રિંગણના કોફ્તા બનાવા માટે 4 નંગ મોટા – રિંગણ 4 ચમચી […]

કિચન ટિપ્સઃ- શિયાળામાં બનાવો આ રીતે ગરમા ગરમ ઈડલીનો વેજીસથી ભરપુર સંભાર

ઈડલીનો સાંભર બનાવવા માટે શાકભાજીનો કરો ઉપયોગ દૂધી રિંગણ અને બટાકાથી દાળનો સ્વાદ બેગણો થાય છે સાંભરને વધારતી વખતે મેથીના દાણા એડ કરવા દરેક ગૃહિણીઓ પોતાના કિટચનમાં અવનવી વાનગીઓ બનાવતી હોય છે,રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં ઘરે બનાવતા હોઈએ છીએ જો કે ઘણી વખત જે વાનગી જ્યાની પ્રસિદ્ધ હોય છે તેના જેવો સ્વાદ નથી આવતો. આવી જ એક […]

કિચન ટિપ્સઃ- દિવાળીમાં મહેમાનોને સ્વિટમાં ખવડાવો હોમમેડ ‘ચોકોરોલ’ ,જાણીલો તેને બનાવાની આ રીત

સાહિન મુલતાનીઃ- દિવાળીના તહેવારમાં મોટા ભાગના ઘરોમાં મીઠાઈ વેંચાતી લાવવામાં આવે છે. જો કે એ વાત પણ સારી છે તેમાં કંઈ ખોટૂ નથી પણ આજે એક એવી મીઠાઈ જણાવીશું કે જે ઓછા ખર્ચમાં વધુ બની શકે છે અને તેને બનાવા માટે ગેસની જરુર પણ પડતી નથી, નોન ફાયર મીઠાઈમાં આ મીઠઆઈ મોખરે છે, જેનું નામ […]

કિચન ટિપ્સઃ- જાણીલો લારી સ્ટાઈલ વેજીસથી ભરપુર પાઉંભાજી બનાવાની  પરફેક્ટ અને ઈઝી રીત

સાહિન મુલતાનીઃ-  પાંઉભાજી એટલે ઈન્ડિયામાં સોથી વધુ ખવાતો ખોરાક છે,જ્યારે ઘરમાં કોઈ મહેમાન આવ્યા હોય અથવા તો ક્યારેક રોટલી બનાવાનો કંટાળા આવતો હોય ત્યારે પાંઉભાજી બનાવવી બેસ્ટ ઓપ્શન છે, ખાસ કરીને લારી પર મળતી પાઉંભાજી થોડી લિક્વિડ ટાઈપ હોય છે અને ટેસ્ટી પણ હોય છે તો આજે સેમ ટૂ સેમ લારી જેવી પાંઉભાજી બનાવતા શીખીશું […]

કિચન ટિપ્સઃ- સુરતના ફેમસ બ્રેડમાંથી બનતા ફ્રાયડ ઉલટા વડાપાંઉ બનાવા હોય તો જોઈલો તેની આ પરફેક્ટ અને ઈઝી રીત,

સાહિન મુલતાનીઃ- આજકાલ તમે દક્ષિણ ગુજરાતમાં જાઓ એટલે સુરતમાં ખાસ કરીને લોકોમાં ઉલટા વડાપાઉં ખાવાનો ક્રેઝ જોવા મળે છે, સુપત ડુમ્મસ રોડ એટલે કે વીઆર મોલની આજૂબાજૂ મળતા આ ઉલટા વડાપાઉં ખાવામાં ખરેખર ટેસ્ટી અને ચિઝી હોય છે તો ચાલો આપણે પણ જાણીએ તેને બનાવાની રીત વડાપાઉં બનાવા માટેની સામગ્રી (4 નંગ) 8 નંગ – […]

ગૃહિણીઓ માટે ખાસ, રાઈસને કલરફુલ બનાવવા માટે આર્ટિફિશિયલ કલરના બદલે અપનાવો આ ટ્રિક

શાકભાજીની મદદથી જ રાઈસને બનાવો કલર ફૂલ માર્કેટમાં મળતા કલરનો ઉપયોગ ટાળો આપણે જ્યારે કલરફૂલ રાઈસ એટલે કે પુલાવ કે બિરિયાની ઘરે બનાવીએ છીએ ત્યારે તેમાં માર્કેટમાં મળતા ફૂડ કલરનો ઉપયોગ કરીએ છીએ જો કે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે જેથી તમે ઈચ્છો તો શાકભાજીના ઉપયોગથી જ રાઈસ કે બિરયાનીને કલર ફૂલ કરી શકો છો.તો […]

ભાત નહીં ચોંટે વાસણ સાથે,રસોઈ કરતી વખતે આ યુક્તિઓ અપનાવો

ભાત એક એવો ખોરાક છે જે ઘણા લોકોને પસંદ છે.એટલા માટે લોકો પોતાના ભોજનમાં ભાતને અલગ-અલગ રીતે સામેલ કરે છે.તમે પણ ઘણી રીતે ભાત ખાધા હશે જેમ કે બિરયાની, નમકીન ભાત, પુલાવ વગેરે. પણ જો ભાત બનાવતી વખતે તેમાં થોડું વધારે પાણી પડી જાય તો તે પીગળી જાય છે.આવી સ્થિતિમાં મહિલાઓની તમામ મહેનત વ્યર્થ થઈ […]

કિચન ટીપ્સઃ- ઘંઉની રોટલીમાંથી બનાવો આ ક્રિસ્પી અને ચટપટો કોર્ન ચાટ

રોટલી માંથી બનાવો પોટેટો ચાટ ખૂબ જ ઈઝી અને સ્વાદિષ્ટ નાસ્તો બનશે   દરરોજ સાંજ પડે એટલે દરેકને હલ્કી ભૂખ સતાવતી હોય છે, જો કે સાંજના અને સવારના નસ્તામાં શું બનાવવું તે ચિંતાનો વિષય બને છે, રોજ રોજ કેટલું બનાવીએ પણ, ત્યારે આજે સાંજના કે સવારના નાસ્તામાં તમને સરળ પડે તેવી એક રેસીપી લઈને આવ્યા […]

કિચન ટિપ્સઃ- વરસાદની સિઝનમાં બનાવો બટાકા અને કેપ્સિકમના આ ગરમા ગરમ ભજીયા

હવે વરસાદની સિઝન શરુ થી ચૂકી છે સાંજ પડતાની સાથે જ નાસ્તામાં કંઈક ગરમાગરમ ખાવાનું મન થાય છે તો આજે વાત કરીશું કેપ્સિકમ અને બટાકાના પકોડાની. સામગ્રી પકોડાનું ખીરું બનાવા માટે 3 કપ બેસન સ્વાદ પ્રમાણે મીઠું 2 ચપટી સોડાખાર જરુર પ્રમાણે હરદળ 1 ચમચી લીલા મરચાની પેસ્ટ ખીરું બનાવાની રીત – એક મોટા બાઉલમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code