1. Home
  2. Tag "Corbevax"

કોરોના: બુસ્ટર ડોઝના રૂપમાં Corbevax આજથી લોકો માટે ઉપલબ્ધ થશે

12 ઓગસ્ટ,દિલ્હી:કેન્દ્ર સરકારે કોરોના વાયરસ સામેની પોતાની લડાઈને આગળ વધારવા માટે જૈવિક E CORBEVAX  વેક્સિનને 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે બૂસ્ટર ડોઝ તરીકે મંજૂરી આપી છે જેમણે કોવિશિલ્ડ અથવા કોવેક્સીનના પ્રથમ બે ડોઝ લીધા છે.CORBEVAX વેક્સિન આજે એટલે કે, 12 ઓગસ્ટ 2022 થી જાહેર અને ખાનગી રસીકરણ કેન્દ્રો પર ઉપલબ્ધ થશે. તે CoWIN એપ્લિકેશન […]

કેન્દ્ર એ આપી મંજૂરી – કોવેક્સિન અને કોવિશિલ્ડ લીધી હશે તો પણ બૂસ્ટર ડોઝ તરીકે કાર્બોવેક્સ વેક્સિન લઈ શકાશે

કોવિશિલ્ડ અને કોવેક્સિન લનેરા લોકો પણ કાર્બોવેક્સ લઈ શકાશે કેન્દ્ર સરકારે કરી જાહેરાત દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેરવ જ્યારથી વર્તાઈ રહ્યો ત્યારથી કોરોના સામે રસીકરણ અભિયાન પણ તેજ બન્યું અત્યાર સુધી કરોડો લોકોને વેક્સિનના બન્ને ડોઝ મળી ચૂક્યા છે તો સાથે ત્રીજો ડોઝ પણ સાવચેતીના ડોઝ રુપે આપવાનું સરકારે ચાલુ કર્યું હતું  ત્યારે હવે ભારત સરકારે […]

કોવિશિલ્ડ અને કોવેક્સિન લેનારા લોકો પણ કોર્બોવેક્સ વેક્સિનનો સાવચેતીનો ડોઝ લઈ શકશે

ર્બોવેક્સનો પ્રિકોશન ડોઝ કોવેક્સિન-કોવિશિલ્ડ લેનારા લઈ શકશે આ માટે અપાઈ ચૂકી છે મંજૂરી દિલ્હીઃ- કોરોના વિરોધી રસીકરણ ઝડપી બન્યું છે ત્યારે વેક્સિનના બન્ને ડોઝ બાદ હવે વયસ્કો અને વૃદ્ધોને સાવચેતીના ડોઝ આપવાનું શરુ કરાયું છે ત્યારે હવે  જે લોકોએ કોવિશિલ્ડ અને કોવેક્સિનો નિયમિત ડોઝ લીધો છે તેમને પણ કોર્બોવેક્સનો  પ્રિકોશન ડોઝ લેવાની મંજૂરી આપવામાં આવી […]

સ્વદેશી વેક્સિન કોવેક્સિન અને કોર્બોવેક્સનું જલ્દીથી શરુ થશે પરિક્ષણ

કોરોનાની જંગમાં આવશે વધુ બે વેક્સિન કોવેક્સિન અને કોર્બોવેક્સ રસીનું ટૂંક સમયમાં પરિક્ષણ શરુ કરાશે દિલ્હીઃ- દેશભરમાં કોરોના મહામારીની ત્રીજી લહેર ચાલી રહી છે ત્યારે વેક્સિનને લઈને એક પછી એક સારા સમચારા સામે આવી રહ્યા છે, ત્યારે હવે હજુ બે વેક્સિન પાઈપલાઈન હેઠળ છે જેનું ટૂંક સમયમાં પરિક્ષણ શરુ કરવાની તૈયારી છે .પરાપ્ત માહિતી પ્રમાણે […]

દેશ કોરોનાને આપશે મ્હાત, કોર્બેવેક્સ અને કોવોવેક્સ રસી તેમજ એન્ટિ-વાયરલ દવાને મંજૂરી મળી

દેશમાં હારશે કોરોના કોવોવેક્સ અને કોર્બેવેક્સને મંજૂરી એન્ટિવાયરલ દવા મોલનુપીરાવીરને પણ મંજૂરી મળી નવી દિલ્હી: દેશમાં ઓમિક્રોન ફૂંફાડા મારી રહ્યો છે અને કેસ વધી રહ્યા છે ત્યારે બીજી તરફ કેન્દ્ર સરકાર પણ ઓમિક્રોનને મ્હાત આપવા માટે દરેક હથિયાર સાથે તૈયાર છે. દેશમાં કોરોનાને નાબૂદ કરવા માટે સરકારે વધુ એક પગલું ભર્યું છે. સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code