મહારાષ્ટ્ર ઉપરાંત દેશના 8 રાજ્યોમાં કોરોનાના કેસ વધ્યા
મહારાષ્ટ્ર બાદ અન્ય રાજ્યોમાં પણ કોરોનાના કેસમાં ઉછાળો ગુજરાતમાં પણ એક સપ્તાહમાં 1860 નવા કેસ સામે આવ્યા છે મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં 81 ટકાનો વધારો મુંબઇ: મહારાષ્ટ્ર ઉપરાંત હવે બીજા રાજ્યોમાં પણ કોરોના બેકાબૂ બની રહ્યો છે. કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ફરી ઉછાળો આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દેશના 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 16 એવા […]


