1. Home
  2. Tag "Corona Omicron Variant"

Gennova તૈયાર કરી રહી છે દેશી વેક્સિન,ટોપ સરકારી વિશેષજ્ઞ બોલ્યા- ઓમિક્રોન વેરિયન્ટ સામે પણ અસરકારક

કોરોના સામે એકમાત્ર રામબાણ ઈલાજ વેક્સિન Gennova તૈયાર કરી રહી છે દેશી વેક્સિન ઓમિક્રોન વેરિયન્ટ સામે પણ અસરકારક દિલ્હી:ભારત કોરોના વાયરસ સામેની જંગમાં ઝડપથી વધુ એક પગલું ભરી રહ્યું છે અને ટૂંક સમયમાં તેની પાસે બીજી સ્વદેશી રસી આવી શકે છે. ભારતીય ફાર્મા કંપની જેનોવાએ mRNA પ્લેટફોર્મ કોરોનાવાયરસ રસીના ઉમેદવાર તરીકે ઓમિક્રોન વિશિષ્ટ સંસ્કરણ વિકસાવ્યું […]

કેટલાક દેશોએ કોરોનાના પ્રતિબંધોથી લોકોને મુક્તિ આપી, હવે WHOએ આપી ચેતવણી

WHOની કોરોનાને લઈને ચેતવણી કેટલાક દેશોએ આપી પ્રતિબંધોથી મુક્તિ જાણો શું કહ્યું WHOએ અમદાવાદ: કેટલાક દેશોમાં તો લોકો હવે કોરોનાના પ્રતિબંધોથી એવી રીતે કંટાળી ગયા છે કે તેને લઈને તે દેશોની સરકાર દ્વારા પણ પ્રતિબંધોને હટાવી લેવામાં આવ્યા છે. આ દેશો દ્વારા મોટા ભાગની છૂટછાટ આપી દેવામાં આવતા WHOએ ચેતવણી આપી છે અને કહ્યું કે […]

ઓમિક્રોનની તપાસ માટેની ‘ઓમિશ્યોર’ કિટ આજથી દુકાનોમાં ઉપલ્બધ – જાણો શું હશે કિંમત

આજથી દુકાનોમાં ઓમિક્રોનની તપાસની કિટનું થશે વેંચાણ માત્ર 250 રુપિયાની કરવી પડશે ચૂકવણી દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે ઓમિક્રોન વેરિએન્ટને લઈને પણ ચિંતા વધી છે, ત્યારે હવે દેશવાસીઓ માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે.હવે તમે જાતે જ ઘરે રહીને ઓમિક્રોનની તપાસ કરી શકશો નહી તેના માટે તમારે લેબમાં તો જવાની […]

પ્રીમિયર લીગમાં ફૂટ્યો કોરોના બોમ્બ,એક સપ્તાહમાં 100 થી વધુ ફૂટબોલર-સ્ટાફ સંક્રમિત,ઘણી મેચો સ્થગિત

પ્રીમિયર લીગમાં ફૂટ્યો કોરોના બોમ્બ એક સપ્તાહમાં 100 થી વધુ ફૂટબોલર-સ્ટાફ સંક્રમિત  ઘણી મેચો થઇ સ્થગિત મુંબઈ:યુનાઇટેડ કિંગડમમાં છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના વાયરસના સંક્રમણના કેસમાં થયેલા વધારાની અસર પ્રખ્યાત ફૂટબોલ લીગ પ્રીમિયર લીગ પર પણ જોવા મળી રહી છે.ડિસેમ્બર મહિનામાં કોરોનાને કારણે ઘણી લીગ મેચો સ્થગિત કરવામાં આવી છે અને હવે માહિતી સામે આવી છે […]

મહારાષ્ટ્રમાં નવા વેરિએન્ટનો કહેરઃ ઓમિક્રોનના 6 નવા કેસ નોંધાયા

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કેસમાં ઉછાળો 6 નવા કેસ નોંધાતા કહેર વધ્યો મુંબઈઃ- સમગ્ર દેશભરમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને કહેર ફેલાવ્યો છે તો ભારતમાં પણ હવે 150 થી પણ વધુ ઓમિક્રોનના કેસ થઈ ચૂક્યા છે, વિતેલા દિવસે રાજ્યમાં છ લોકો કોરોનાવાયરસના ઓમિક્રોનથી સંક્રમિત મળી આવ્યા હતા, જેનાથી રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 54 થઈ ગઈ છે. ઓમિક્રોનના વધતા […]

કોરોનાના નવા વેરિએન્ટનો કહેરઃમહારાષ્ટ્રમાં ઓમિક્રોનના 7 નવા કેસ સામે આવ્યા, ત્રણ વર્ષનું બાળક પણ સંક્રમિત

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનનો કહેર નવા 7 કેસ નોંધાતા ચિંતા વધી   દિલ્હીઃ- દેશમાં કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનનો ખતરો  ઘીમે ઘીમે વધી રહ્યો છે. વિકેલા દિવસને શુક્રવારે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના વધુ સાત કેસ નોંધાયા છે.જેને લઈને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે જે આંકડો થોડા દિવસ પહેલા ઓછો હતો તે હવે વધી રહ્યો છે. આ નવા નોંધાયેલા કેસમાં  […]

ઓમિક્રોનના ખતરા વચ્ચે મુંબઈમાં કલમ 144 લાગુ,રેલી અને પ્રદર્શન પર પ્રતિબંધ  

મુંબઈમાં કલમ 144 લાગુ રેલી અને પ્રદર્શન પર પ્રતિબંધ ઓમિક્રોનના ખતરાને લઈને લેવાયો નિર્ણય મુંબઈ:મહારાષ્ટ્રના મુંબઈમાં પોલીસે શુક્રવારે મુંબઈ કમિશનરેટ વિસ્તારમાં ક્રિમિનલ પીનલ કોડની કલમ 144 લાગુ કરી છે. જેના કારણે આગામી બે દિવસ સુધી રેલીઓ અને દેખાવો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. એક અધિકારીએ જણાવ્યું કે,ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ દ્વારા જારી કરવામાં આવેલ આદેશ શનિવાર […]

દેશમાં ઓમિક્રોન વેરિએન્ટથી સંક્રમિત પ્રથમ દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

ઓમિક્રોનના પ્રથમ દર્દીને રજા આપવામાં આવી દર્દી ઓમિક્રોનમાંથી સ્વસ્થ થયો પ્રથમ દર્દી મહારાષ્ટ્રમાં નોંધાયો હતો જે વિદેશથી આવ્યો હતો મુંબઈ – સમગ્ર દેશભરમાં જ્યા ઓમિક્રોન વેરિએન્ટનો ભય જોવા મળી રહ્યો છે ત્યા ઓમિક્રોન વાયરસને લીને સારા સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં રહેતા કોરોના વાયરસના ઓમિક્રોન સ્વરૂપથી સંક્રમિત રાજ્યના પ્રથમ […]

ઓમિક્રોનથી બાળકોને જોખમ વધારે,તમામ માતા-પિતાએ સતર્ક થવાની જરૂર

કોરોનાવાયરસથી બાળકોને વધારે ખતરો તમામ માતા-પિતાએ સતર્ક રહેવાની જરૂર સતર્ક રહેશો તો સલામત રહેશો મુંબઈ: કોરોનાવાયરસથી બચવા માટે આજે પણ એજ રસ્તો છે જે પહેલા હતો અને તે છે સતર્કતા. કોરોનાવાયરસની પહેલી અને બીજી લહેરથી જે રીતે આપણે સૌ લોકો હેરાન થયા તેને લઈને હવે તમામ લોકોને જાણ થઈ ગઈ હશે કે કોરોનાવાયરસ કેટલો ખતરનાક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code