1. Home
  2. Tag "corona pandemic"

ઈંગ્લેન્ડથી આવતા નાગરિકો માટે ઈ-વિઝા સુવિધા માર્ચ 2020માં બંધ કરાઈ હતી

નવી દિલ્હીઃ કોરોના મહામારી બાદ હવે જનજીવન ફરીથી ધબધબતું થઈ રહ્યું છે અને અર્થવ્યવસ્થા ફરીથી પાટે ચડી છે. બીજી તરફ દુનિયાના અન્ય દેશો સાથે પણ હવાઈ સેવાઓ પુનઃ શરૂ થઈ છે. દરમિયાન ઈંગ્લેન્ડથી આવતા નાગરિકો માટે ઈ-વિઝા સુવિધા ફરીથી શરૂ કરવા ભારત સરકારે નિર્ણય લીધો છે. કોરોના મહામારીને પગલે આ સુવિધા બંધ કરવામાં આવી હતી. […]

કોરોના મહામારીમાં ગરીબોની વ્હારે આવી દેશની સરકારઃ કુલ 80 કરોડ લોકોને મફ્તમાં અનાજનું વિતરણ કર્યું – રિપોર્ટ

કોરોના મહામારીમાં કેન્દ્ર સરકારે ગરીબોની કરી મદદ 80 કરોડ લોકોને આપ્યું મફ્તમાં અનાજ   દિલ્હીઃ સમગ્ર દેશમાં વિતેલા વર્ષની શરુઆતથી જ કોરોના મહામારી શરુ થઇ હતી આ સમગ્ર સમયગાળા દરમિયાન, ભારત સરકારે  પોતાના દેશના 80 કરોડ લોકોને મફત અનાજ પૂરું પાડ્યું છે.કોરોના મહામારીમાં લાદવામાં આવેલા લોકડાઉનમાં આ મફ્ત અનાજથી ગરિબોને ઘણો ફાયદો યો હતો, રોજનું […]

ભારતમાં કોરોનાની બીજી લહેર ક્યારે સમાપ્ત થશે, જાણો શું કહે છે નિષ્ણાંતો

કોરોના મહામારીના પ્રકોપ વચ્ચે એક સકારાત્મક સમાચાર ભારતમાં આગામી 10-15 દિવસમાં કોરોનાની લહેર પૂર્ણ થઇ શકે છે: નિષ્ણાંત સરકારે તે માટે વેક્સિન અભિયાનને વધુ વેગવાન બનાવવું પડશે નવી દિલ્હી: સમગ્ર ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરે પ્રકોપ વર્તાવ્યો છે ત્યારે ફેબ્રુઆરી 2021થી લઇને એપ્રિલ 2021 સુધી ચાલેલી આ લેહરમાં દૈનિક ધોરણે 3 લાખથી વધુ લોકો સંક્રમિત […]

વર્ષ 2025 સુધીમાં દર 10માંથી 6 લોકો ગુમાવી શકે નોકરી: રિપોર્ટ

કોરોના મહામારી બાદ નોકરીયાતો માટે તોળાતું સંકટ વર્ષ 2025 સુધીમાં દર 10 લોકોમાંથી 6એ નોકરી ગુમાવવાનો વારો આવી શકે છે આ રિપોર્ટ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા બહાર પડાયો છે નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે લાગૂ કરાયેલા લોકડાઉનને કારણે વિશ્વના લાખો લોકોએ રોજગારી ગુમાવી હતી. અત્યારે પણ હાલત કંઇક એવી જ છે. આ વચ્ચે એક ચોંકાવનારો […]

દેશમાં કોરોનાના કેસમાં સૌથી મોટો સાપ્તાહિક વધારો, મૃત્યુદર પણ વધ્યો

ગત એક સપ્તાહમાં કોરોનાના કેસમાં સૌથી મોટો વધારો ગત એક સપ્તાહમાં કોરોનાના કેસ 51 ટકા જેટલી ઝડપે વધ્યા છે ગત સપ્તાહમાં નોંધાયેલા કુલ કોરોના કેસ 1.3 લાખ છે નવી દિલ્હી: ગત એક સપ્તાહમાં કોરોનાએ ભારતને અજગર ભરડામાં લીધું છે. કોરોનાના કેસમાં અત્યારસુધીનો સૌથી મોટો સાપ્તાહિક વધારો નોંધાયો છે. ગત સપ્તાહ અને તેના પહેલાના સપ્તાહની સરખામણી […]

કોરોના મહામારી વચ્ચે હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રત્યે લોકો વધુ સજાગ બન્યા

કોરોના મહામારી દરમિયાન હેલ્થ ઇન્શ્યોરન્સ પ્રત્યે લોકો વધુ સજાગ થયા હેલ્થ ઇન્શ્યોરન્સ માટે ચૂકવવામાં આવેલા પ્રીમિયમમાં એપ્રિલથી જૂન 2020 દરમિયાન મોટો ઉછાળો ભારતીયો હવે હેલ્થ ઇન્શ્યોરન્સ ઉતારવાને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે નવી દિલ્હી: ઘણા લાંબા સમયથી આપણા ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં વીમો સૌથી ગૌણ બાબત રહેતો અને આપણે મોટા ભાગે તેની ઉપેક્ષા જ કરતા હતા. જો […]

ભારતમાં 3 એફિલ ટાવર થાય એટલો બાયોમેડિકલ કચરો 7 મહિનામાં થયો

કોરોના મહામારી દરમિયાન 33,000 ટન કોવિડ વેસ્ટ ભેગો થયો છે તેમાં 3,587 ટન કચરા સાથે મહારાષ્ટ્ર ભારતમાં ટોચ પર છે ભારતમાં 3 એફિલ ટાવર થાય એટલો બાયોમેડિકલ કચરો 7 મહિનામાં થયો નવી દિલ્હી: કોરોના મહામારી દરમિયાન પાછલા 7 મહિનામાં 33,000 ટન કોવિડ બાયોમેડિકલ કચરો થયો છે, જેમાં 3587 ટન કચરા સાથે મહારાષ્ટ્ર ભારતમાં ટોચ પર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code