1. Home
  2. Tag "Corona Period"

કોરોના કાળમાં કૃષિ ક્ષેત્રે મૂડી રોકાણ વધ્યુઃ સાત મહિનામાં 6 લાખ ટ્રેકટરનું વેચાણ

દિલ્હીઃ ભારતમાં ખેત પેદાશોમાં વધારો થાય તે માટે કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ દેશમાં વિવિધ પાકનું વાવેતર વધ્યું છે. દરમિયાન સાત મહિનાના સમયગાળામાં દેશમાં ટ્રેક્ટરનું રેકોર્ડબ્રેક વેચાણ થયું હોવાનું જાણવા મળે છે. દેશમાં આ સમયગાળામાં છ લાખ જેટલા ટ્રેક્ટરનું વેચાણ થયું છે. જે ગયા વર્ષની સરખામણીમાં […]

ગુજરાતે કોરોના કાળમાં પણ પવન ઊર્જા ક્ષેત્રે દેશમાં બીજું સ્થાન મેળવ્યુ

અમદાવાદઃ રાજ્યમાં કોરોના કાળ ઉદ્યોગો માટે પણ કપરો રહ્યો છે. ત્યારે વિન્ડ પાવર જનરેશનમાં ગુજરાત સમગ્ર દેશમાં પહેલાક્રમે આવ્યું છે. રાજ્યમાં એપ્રિલ 2020 થી માર્ચ 2021 દરમમિયાન કોરોના સંક્રમણના સમયમાં વિન્ડ પાવરની જનરેશન કેપેસિટી 1020 મેગાવોટ થઇ છે જે વિન્ડ પાવર પ્રોજેકટ ધરાવતા દેશના ટોચના પાંચ રાજ્યોમાં પ્રથમક્રમે છે. આ સમયગાળામાં તામિલનાડુમાં 303 મેગાવોટ, કર્ણાટકમાં […]

કોરોના કાળમાં ફરીથી લોકોઓ શરૂ કર્યો કેશ વ્યવહાર, ડીજીટલ પેમેન્ટમાં ઘટાડો

દિલ્હીઃ કોરોના મહામારીને પગલે લોકડાઉન અને કરફ્યુના પગલે નોકરી-ધંધાને અસર પડી છે. તેમજ લોકોની આર્થિક હાલત પણ લથડી છે. દરમિયાન છેલ્લા કેટલાક મહિનાથી હવે લોકો ફરીથી રોકડ નાણાકીય વ્યવહારો તરફ વળ્યાં છે. તેમજ ડીજીટલ પેમેન્ટ ઉપર વિશ્વાસ ઘટી રહ્યો છે. ઓનલાઈન ઠગાઈને કારણે લોકો રોકડ નાણાકીય વ્યવહાર તરફ લોકો વળ્યાં હોવાનું જાણવા મળે છે.  જેથી […]

ખાનગી સ્કૂલોએ ફીમાં કર્યો વધારો, કોરોના કાળમાં વાલીઓની વધી મુશ્કેલી

ખાનગી સ્કૂલોની મનમાની ફીમાં કર્યો 10 ટકાનો વધારો કોરોનાકાળમાં વાલીઓ પર આર્થિક બોજ વધ્યો અમદાવાદ: કોરોનાકાળમાં કેટલાક લોકોએ નોકરી ગુમાવી છે તો ઘંધા-વેપાર કરનારાઓ વેપારીઓએ પોતાના વેપારમાં મોટું નુક્સાન જોયુ છે. કોરોનામાં સૌથી વધારે ઉપયોગી હોય તો તે છે સેવિંગ્સ જેને આપણે બચત પણ કહીએ છે. લોકો બચતના રૂપિયા ખર્ચ કરીને માંડ-માંડ પોતાનું ગુજારાન ચલાવે […]

આ ઓષધિઓનો કોરોના કાળમાં ખૂબ જ ઉપયોગ થયો છે 

દેશમાં કોરોનાની ચાલી રહી છે બીજી લહેર ઉકાળો બનાવવા ઓષધિઓનો ઉપયોગ અશ્વગંધા, મુલેઠી, ગિલોયના અનેક ફાયદા    દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. તમામ લોકો ફરીથી તેની ચપેટમાં આવી રહ્યા છે. એવામાં રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે. મોટાભાગના લોકો આ માટે ખાણીપીણી  અને આયુર્વેદિક ઓષધિઓ પર ભરોસો રાખે છે, […]

ભારતમાં કોરોનાકાળમાં પીપીઈ કીટ અને એન-95 માસ્કનું જંગી ઉત્પાદન

દિલ્હીઃ દેશમાં કોરોનાકાળમાં માસ્ક ફરજિયાત કરવામાં આવ્યાં છે. તેમજ તબીબો માસ્કની સાથે પીપીઈ કીટનો ઉપયોગ કરે છે. જેથી માસ્ક અને પીપીઈ કીટની માંગવામાં વધારો થયો હતો. ભારતમાં કોરોનાકાળમાં માત્ર સાત જ મહિનામાં 6 કરોડથી વધારે પીપીઈ અને 15 કરોડથી વધારે એન-95 માસ્કનું ઉત્પાદન થયું છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, માર્ચ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code