Homeગુજરાતીગુજરાતઅદાણી એન્ટરપ્રાઈઝના મેનેજીંગ ડિરેક્ટર પ્રણવ અદાણીએ પરિવાર સાથે કર્યું મતદાન

અદાણી એન્ટરપ્રાઈઝના મેનેજીંગ ડિરેક્ટર પ્રણવ અદાણીએ પરિવાર સાથે કર્યું મતદાન

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો ઉપર આજે સવારથી જ મતદાન યોજાઈ રહ્યું છે. દરમિયાન અમદાવાદમાંઅદાણી એન્ટરપ્રાઈઝના મેનેજીંગ ડિરેક્ટર પ્રણવ અદાણીએ પણ પરિવાર સાથે મતદાન કર્યું હતું. તેમજ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને લખ્યું હતું કે, ભારતની ચૂંટણી માત્ર દુનિયાની સૌથી મોટી ચૂંટણીમાં નહીં પરંતુ તે વિવિધતામાં એકતાના એક ઉલ્લેખનીય પ્રદર્શન કરે છે. જ્યાં દરેક વોટનું વિશેષ મહત્વ છે. મે માત્ર પોતાની બંધારણીય ફરજ નિભાવીને મતદાન કર્યું છે. હવે તમારી વારી છે, પોતાનો અવાજ સંભળાવો અને પોતાનું મતદાન કરો.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular