રિકવરી: દેશમાં 16 જૂન બાદ પ્રથમવાર 24 કલાકમાં માત્ર 10,064 નવા કેસ નોંધાયા
દિલ્હીઃ ભારતમાં કોરોનાના કેસને લઈને સારા સમાચાર છે. ભારતમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આજે જાહેર થયેલા આંકડા અનુસાર ગત વર્ષે ૧૬ જૂન બાદ આજે ૧૦,૦૦૦ લોકો સંક્રમિત થયા છે. બીજી તરફ ટેસ્ટિંગમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર 18 જાન્યુઆરી સુધીમાં ભારતમાં કુલ ૧૮,૭૮,૦૨,૮૨૭ કોરોના […]


