ગુજરાતમાં કોરોનાવાયરસના કેસ ઓછા થયા, મૃત્યુઆંકમાં પણ થયો ઘટાડો
અમદાવાદ: કોરોનાવાયરસની બીજી લહેર હવે હળવી પડી રહી હોય તેવુ લાગી રહ્યુ છે. કારણ છે કે રાજ્યમાં હવે જેટલા કોરોનાવાયરસના કેસ નથી આવતા તેનાથી વધારે લોકો સ્વસ્થ થઈ રહ્યા છે. કોરોનાવાયરસના કેસમાં સાજા થનારા વ્યક્તિઓનો આંકડો સતત વધી રહ્યો છે જે તમામ લોકો માટે સારા સમાચાર છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 95 […]


