1. Home
  2. Tag "CORONA"

કોરોનાના વધતા પ્રકોપને લઈને પંજાબ, કેરળ સહીતના રાજ્યોમાં લગાવાઈ સખ્ત પાબંધિઓ, નવી ગાઈડલાઈન જારી

કોરોનાનું સંકટ વધ્યું અનેક રાજ્યોમાં કડક પાબંધિઓ લગાવાઈ નવી ગાઈડલાઈન રજૂ કરવામાં આવી લોકોને ઘરમાં પણ માસ્ક પહેરવાની સલાહ દિલ્હીઃ- દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, કોરોનાની બીજી તરંગ ઝડપી બની રહી છે, વિતેલા દિવસે કોરોનાના 3 લાખ 50 હજારથી પણ વધુ કેસો સામે આવ્યા હતા, આ સાથે જ એક જ દિવસમાં 2 હજારથી વધુ […]

કોરોના સંકટ અંગે પીએમ મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ જોબાઈડન વચ્ચે ફોન પર થઈ વાતચીત

વિતેલી રાતે 10 વાગે પીએમ મોદી અને જોબાઈડન વચ્ચે થઈ વાતચીત કોરોના સંકટ બાબતે થી અનેક ચર્ચાઓ બન્ને દેશો આ સંકટમાં સાથે મળીને કરશે કામ પીએમ મોદીએ ટ્વિટ કરીને આપી માહિતી દિલ્હીઃ- વિતેલા દિવસને સોમવારે રાત્રે 10 વાગ્યે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ રાષ્ટ્રપતિ જોબાઈયડન વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. ભારત અને […]

ગાંધીનગર સિવિલના 20 તબીબ સહિત 80 જેટલા મેડિકલ કર્મચારીઓ કોરોના સંક્રમિત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. હવે કોરોના વોરિયર્સ પણ કોરોનાની ઝપટે ચડી રહ્યાં છે. દરમિયાન ગાંધીનગર સિવિલના 20 તબીબો સહિત 80 જેટલા મેડિકલ કર્મચારીઓ કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોવિડ19ની સારવારમાં ફરજ બજાવતા અને અલગ અલગ વિભાગમાં કામ કરતાં 80 થી વધુ […]

કોરોના મહામારીઃ ગુજરાતમાં જજો અને કોર્ટ સ્ટાફને સારવારમાં અપાશે પ્રાથમિકતા

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે. બીજી તરફ હોસ્પિટલો હાઉસફુલ થઈ ગઈ છે. તેમજ હોસ્પિટલોમાં ઓક્સિજન અને તબીબોની અછત હોવાનું સામે આવ્યું છે. દરમિયાન દરેક જીલ્લાના જજો, કોર્ટ સ્ટાફ-અધીકારીઓ, કર્મચારીઓ, લિગ ઓફીસરોને કોરોના સારવારમાં પ્રાથમિકતા આપવાનો રાજયના આરોગ્ય વિભાગે નિર્ણય કર્યો હોવાનું જાણવા મળે છે. તેમજ આ અંગે  આરોગ્ય વિભાગના ચીફ પર્સનલ […]

દેશમાં ગુજરાત સહિત આઠ રાજ્યોમાં કોરોનાના એક લાખથી વધુ એક્ટિવ કેસ

નવી દિલ્હીઃ ગુરાત સહિત દેશભરમાં એક દિવસમાં કોરોનાના સાડા ત્રણ લાખ કરતા વધુ કેસ નોંધાયા છે. વિશ્વમાં અત્યાર સુધી એક દિવસમાં આટલા કેસ ક્યાંય નોંધાયા નથી. સરકાર કોરોના સંકટનો સામનો કરવા માટે સતત પ્રયાસ કરી રહી છે. સોમવારે દેશમાં 3,52,991 નવા કેસ સામે આવ્યા હતા. આ સાથે એક્ટિવ કેસની સંખ્યા 28 લાખને પાર પહોંચી ગઈ […]

IPL 2021 : કોરોનામાં પરિવારને સપોર્ટ કરવા આર. અશ્વિને લીધો બ્રેક

મુંબઈઃ ભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ હાલ આઈપીએલ રમાઈ રહી છે. આ આઈપીએલને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય તેમ કેટલાક ક્રિકેટરો સંકમિત થઈ ચુક્યાં છે. દરમિયાન હવે દિલ્હી કેપિટલ્સના સ્પિનર રવિચંદ્રન અશ્વિને એલાન કર્યુ છે કે, તે આઇપીએલ 2021 ની હાલની સિઝનમાં થી બ્રેક લઇ રહ્યો છે. આઈપીએલ રમતા […]

કોરોના દર્દી સાજા થવાનો રેટ માત્ર 56 દિવસમાં 22 ટકા ઘટીને 75.54 સુધી આવી ગયો

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ કુદકે ને ભૂસકે વધતા જાય છે, સાથે મૃત્યુઆંક પણ વધતો જાય છે. ચિંતાજનક બાબત એ છે કે, દર્દીઓને સાજા થવાનો રિકવરી રેટ પણ ઘટતો જાય છે. ગુજરાતમાં છેલ્લા 56 દિવસમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ 97.49 ટકાથી ઘટીને 75.54 ટકા સુધી પહોંચી ગયો છે, એટલે કે 22.11 ટકા રિકવરી રેટ ઘટ્યો હતો. […]

કોરોનાના દર્દીઓને ત્વરિત મદદ મળી શકે તે માટે 80 મે. ટન ઓક્સિજન મુંદરા પોર્ટમાં ઊતરશે

ભુજ  : કોરોનાના કેસ વધતા દેશભરમાં ઓક્સિજનની માગમાં ભારે વધારો થયો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોને ઓક્સિજનની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ઓક્સિજનનો પુરવઠો પૂરો પાડવામાં વિદેશની અનેક ખાનગી કંપનીઓની મદદ પણ મળી રહી છે, જેના ભાગરૂપે સાઉદી અરેબિયા 80 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજન મોકલી રહ્યું છે, જે કચ્છના ખાનગી ક્ષેત્રના સૌથી મોટા […]

પ્રેરણાદાયક: ફેફસામાં 95 % ઇન્ફેક્શન છતાં મક્કમ મનોબળ અને હિંમતથી 62 વર્ષીય મહિલાએ કોરોનાને આપી મ્હાત

મક્કમ મનોબળ અને હિંમતનું પ્રેરણાદાયક દ્રષ્ટાંત કોરોનાથી શરીરમાં 95% ઇન્ફેક્શન છતાં મક્કમ મનોબળથી કોરોનાને મ્હાત આપી 40 દિવસ ICUમાં રહેવા છતાં ના હાર્યા હિંમત, કોરોના સામે જીત્યા જંગ નવી દિલ્હી: કોરોના વાયરસ એટલો ઘાતક હોય છે કે જો એકવાર તે ફેફસાંમાં વધારે પડતો પ્રસરી જાય તો દર્દીએ જીવ ગુમાવવાનો વારો આવે છે અને આવી રીતે […]

 ભારતના વધુ એક રાજ્યમાં લોકડાઉનઃ કર્ણાટકમાં 14 દિવસનું લોકડાઉન જાહેર

આવતીકાલ રાતથી કડક પ્રતિબંધો લાગુ કરવામાં આવશે ફક્ત આવશ્યક સેવાઓને જ છૂટ આપવામાં આવશે ઉત્પાદન ક્ષેત્ર ખુલ્લું રાખવામાં આવશે મુંબઈઃ ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે દિલ્હી સહિતના રાજ્યોમાં લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સમગ્ર દેશમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે લોકડાઉન કરવા માટે તબીબોએ અગાઉ અભિપ્રાય આપ્યો હતો. બીજી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code