1. Home
  2. Tag "CORONA"

IPL પૂર્વે જ મુંબઈના વાનખેડે સ્ટેડિયમના આઠ ગ્રાઉન્ડ મેન કોરોના સંક્રમિત

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. દરમિયાન આઈપીએલ પહેલા જ મુંબઈના વાનખેડે સ્ટેડિયમના આઠ ગ્રાઉન્ડમેન કોરોના સંક્રમિત થતા ખળભળાટ મચી ગયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભારતમાં કોરોનાની નવી લહેરના કારણે પોઝિટિવ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યાં છે. હાલ 40 હજાર જેટલા […]

IPL 2021: કેકેઆરના દિગ્ગજ બેટ્સમેન બાદ વધુ 8 લોકો કોરોના સંક્રમિત

IPL પર કોરોનાનો ખતરો વધુ 8 લોકો કોરોના સંક્રમિત BCCI ની ચિંતા પણ વધશે  મુંબઈ : વિશ્વની સૌથી લોકપ્રિય ટી 20 ટૂર્નામેન્ટ ઇન્ડિયન પ્રીમિયર લીગ પર કોરોના વાયરસનો ખતરો મંડરાય રહ્યો છે. લીગ હજી શરૂ થઈ નથી અને તે પહેલા મુંબઈના વાનખેડે સ્ટેડિયમથી ખતરનાક સમાચાર સામે આવી રહ્યા છે. કોલકાતા નાઇટ રાઇડર્સના બેટ્સમેન નીતીશ રાણા […]

દેશમાં કોરોનાનો કહેર : છેલ્લા 24 કલાકમાં લગભગ 90 હજાર કેસ નોંધાયા

સમગ્ર દેશમાં કોરોનાનો હાહાકાર 24 કલાકમાં લગભગ 90 હજાર કેસ 6 મહિનામાં આ સૌથી વધુ કેસ દિલ્હી : સમગ્ર દેશમાં કોરોના બેકાબૂ બનતો જાય છે.દિનપ્રતિદિન આવતા કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. અને દરરોજ સંક્રમણના નવા કેસો રેકોર્ડ તોડી રહ્યા છે. ફરી એકવાર  દેશભરમાંથી સામે આવેલા કોરોનાના નવા કેસોના આંકડાથી લોકોની ચિંતા વધી ગઈ છે. […]

સ્ટાર પ્લસ પર પ્રસારિત ધારાવાહિક અનુપમાની લીડ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી કોરોના પોઝિટિવ

 અનુપમા સેટ પર કોરોનાનો કહેર રૂપાલી ગાંગુલી કોરોના પોઝિટિવ ખુદ થઇ હોમ આઇસોલેટ  મુંબઈ : દેશભરમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. મહારાષ્ટ્ર અને મુંબઈ રાજ્યોમાં લોકો સૌથી વધુ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. રોજિંદા શૂટિંગ પર જતા ટીવી કલાકારો પણ આ મહામારીથી બચી શકતા નથી. ત્યાં સ્ટાર પ્લસ પર પ્રસારિત ધારાવાહિક અનુપમાની લીડ એક્ટ્રેસ […]

ગુજરાતમાં કોરોના રસીકરણ અભિયાનમાં ભાજપના કાર્યકરો જોડાયાં, 2523 જેટલા હેલ્પ ડેસ્ક કાર્યરત

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને ડામવા માટે ઝડપથી રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. દરરોજ બે લાખથી વધારે લોકોને રસી આપવાના લક્ષ્યાંક સાથે આરોગ્ય વિભાગ સતત કામગીરી કરી રહ્યું છે. હાલ રાજ્યમાં 45 વર્ષથી વધુની ઉંમરના લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. રસીકરણ અભિયાન વધુ તેજ બને તે માટે હવે ભાજપ પણ આગળ આવ્યું છે. તેમજ ભાજપના […]

કોરોના મહામારીઃ સુરતમાં કોર્પોરેશનના તમામ કર્મચારીઓની રજાઓ રદ

કોવિડની કામગીરી સાથે સંકળયેલા કર્મચારીઓની રજા રદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય કોરોનાના નવા ટ્રેન્ડને કારણે શહેરમાં ઝડપથી સંક્રમણ વધ્યું અમદાવાદઃ ગુજરાતમાં રોકેટ ગતિએ કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે. હેરિટેજ સિટી અમદાવાદ અને ડાયમન્ડ સિટી સુરતમાં સૌથી વધારે કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યાં છે. બીજી તરફ બંને નગરોમાં કોરોનાનું સંક્રમણ વધારે ફેલતુ […]

સ્વાસ્થ્ય એજન્સીઓનુ અનુમાન: દેશમાં આગામી સમયમાં દૈનિક 1 લાખ કોરોનાના કેસ સામે આવી શકે

દેશમાં સતત વધી રહ્યા છે કોરોના વાયરસના કેસ આ વચ્ચે સ્વાસ્થ્ય વિભાગ સાથે સંકળાયેલી એજન્સીએ કર્યું અનુમાન આગામી દિવસોમાં ભારતમાં રોજના 1 લાખ નવા દર્દીઓ સામે આવે તેવી શક્યતા નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણ વ્યાપકપણે વધી રહ્યું છે ત્યારે હવે સ્વાસ્થ્ય વિભાગ સાથે સંલગ્ન એક એજન્સીએ ચોંકાવનારુ અનુમાન લગાવ્યું છે. આ અનુમાન અનુસાર આગામી દિવસોમાં […]

કોરોના સંક્રમણઃ સરકાર જરૂરિયાત મુજબ ખાનગી હોસ્પિટલોમાંથી 50 ટકા પથારીઓ હસ્તક કરશે

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ તેજ ગતિએ વધી રહ્યાં છે. બીજી તરફ સરકારી હોસ્પિટલોમાં કોવિડ બેડ વધારવામાં આવ્યાં છે. દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, હવે ફરી સંક્રમણ વધી રહ્યું છે ત્યારે રાજ્ય સરકાર જરૂરિયાત મુજબ ખાનગી હોસ્પિટલોમાંની 50 ટકા પથારીઓ પોતાના હસ્તક લેશે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કહ્યું હતું કે, અગાઉ કોરોના […]

દેશમાં કોરોનાનો કહેર – છેલ્લા 24 કલાકમાં 81 હજારથી પણ વધુ કેસ નોંધાયા

સમગ્ર દેશમાં કોરોનાનો કહેર 24 કલાકમાં જ 81 હજારથી વધુ કેસ સામે આવ્યા દિલ્હી – સમગ્ર દેશમાં જાણે કોરોના બેકાબૂ બનતો જોવા મળી રહ્યો છે, દેશમાં કોરોના ચરમસીમાએ પહોંચતો જોઈ શકાય છે. રોજે રોજ આવતા કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 81 હજારથી વધુ કેસો નોંધાયા છે. તે જ સમય […]

ગુજરાતમાં રોજગારની શોધમાં આવેલા પરપ્રાંતિય શ્રમિકોને અપાશે કોરોના રસી

રસીકરણ અભિયાન બન્યું વધારે વેગવંતુ 2500થી વધારે કેન્દ્રો ઉપર રસીકરણ અભિયાન રોજના 2 લાખથી વધારે લોકોને રસી આપવાનો લક્ષ્યાંક અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને નાથવા માટે રસીકરણ અભિયાન વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. બીજી તરફ રોજગારીની શોધમાં ગુજરાતમાં આવીને વસવાટ કરતા શ્રમજીવીઓ અને તેમના પરિવારને પણ રસીકરણમાં આવરી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ આ અંગે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code