1. Home
  2. Tag "CORONA"

કોરોનાને લઈને કેન્દ્ર સતર્ક – પોઝિટિવ કેસની થશે જીનોમ સિક્વન્સિંગ, દિલ્હી એરપોર્ટ પર રેન્ડમ ટેસ્ટિંગનો આદેશ

કોરોનાને લઈને કેન્દ્ર સતર્ક પોઝિટિવ કેસની થશે જીનોમ સિક્વન્સિંગ દિલ્હી એરપોર્ટ પર રેન્ડમ ટેસ્ટિંગનો આદેશ દિલ્હીઃ- વિશ્વભરમાં ફરી એક વખત કોરોનાનો ખતરો મંડળાઈ રહ્યો છે ત્યારે ચીનની સ્થિતિ હાલ એવી છે કે અહી કોરોનાના કેસ ઝડપી ગતિએ વધી રહ્યા છે.આવી સ્થિતિમાં આજે તાત્કાલિક બેઠક બોલાવામાં આવી હતી ,આ સાથએ જ હવે ભારત સરકાર પણ સતર્કતાના […]

કોરોનાની દહેશતને પગલે મનસુખ માંડવિયાએ દેશહિતમાં “ભારત જોડો યાત્રા” હાલ મોકુફ રાખવા રાહુલ ગાંધીને અપીલ કરી

અમદાવાદઃ ભારતના પડોશી દેશ ચાઈનામાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યું છે. જેથી ચીનમાં તંત્ર દ્વારા આકરા નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. આ ઉપરાંત દુનિયાના વિવિધ દેશોમાં પણ કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ભારતમાં પણ કોરોનાના કેસમાં વધારો થવાની ભીતિ સેવાઈ રહી છે. દરમિયાન કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને પત્ર લખીને કોરોનાના વધતા […]

વિશ્વભરમાં કોરોનાના કેસ વધતા ભારત સરકાર એલર્ટ,આરોગ્ય મંત્રી આજે કરશે સમીક્ષા બેઠક

વિશ્વભરમાં વધી રહ્યા છે કોરોનાના કેસ કોરોનાના કેસ વધતા ભારત સરકાર એલર્ટ આરોગ્ય મંત્રી આજે કરશે સમીક્ષા બેઠક દિલ્હી:ચીનમાં ફરી એકવાર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.અન્ય ઘણા દેશોમાં પણ કોરોનાના કેસમાં વધારો થયો છે.આ દરમિયાન કેન્દ્ર સરકારે પણ દેશમાં તકેદારી વધારી છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા બુધવારે મહામારીની સ્થિતિની સમીક્ષા કરશે. વિશ્વના ઘણા મોટા દેશોમાં કોરોનાના […]

ઝીરો કોવિડ પોલિસી હટયા બાદ ચીનમાં કોરોનાનો હાહાકાર,રસ્તા પર છવાયો સન્નાટો

દિલ્હી:ચીનમાં ફરી એકવાર કોરોનાનો કહેર વધી રહ્યો છે.કોવિડનો ડર એ હદે હાવી થઈ ગયો છે કે લોકો પોતાને બચાવવા માટે ઘરોમાં કેદ થઈ ગયા છે.તેથી જ રસ્તાઓમાં સન્નાટો છવાઈ ગયો છે.ચીનમાં એવા ઘણા શહેરો છે જ્યાં કોવિડના કેસ બેફામ રીતે વધી રહ્યા છે.સ્થિતિ એ છે કે, ઘણા શહેરોની હોસ્પિટલોમાં એન્ટિજેન ટેસ્ટ કીટની અછત છે, સ્મશાન […]

ઝીરો કોવિડ પોલિસી વાળા ચીનમાં ફરી કોરોનાએ કહેર ફેલાવ્યો – લોકોએ હાલાકીનો કરવો પડી રહ્યો છે સામનો

ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો ઝીરો કોવિડ પોલીસીનો દાવો પડ્યો ખોટો મેડિકલમાં લાંબી લાઈનનો લાગી દવાઓનો સ્ટોક ખૂટી પડ્યો દિલ્હીઃ- ચીનમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે એ જ ચીન કે જ્યાંથી કોવિડની ઉત્પત્તિ થઈ હતી અને જેણે સમગ્ર વિશ્વમાં ભયવાળું વાતાવરણ ઊભુ કર્યું હતુ ત્યાર બાદ કોવિડ વિરોધી વેક્સિનથી ચીને પોતાના દેશને ઝીરો કોવિડ પોલીસ વાળઓલદેશ ઘોષિત […]

કોરોના મામલે ચીનમાં હાહાકાર તો ભારતમાં દૈનિક કેસનો આંકડો 300થી પણ ઓછો

દેશમાં કોરોનામાં રાહત દૈનિક કેસનો આંકડો 300થી ઓછો દિલ્હીઃ- કોરોનાની  ઉત્તપતિ જ્યાંથી થઈ હતી તેનો દેશ ચીન ફરી એક વખત કોરોના સામે જંગી લડત લગી રહ્યો છે,સાથે જ લોકડાઉનના કારણે આર્થિક રીતે પણ ભોગવવાની વારી આવી છે તો બીજી તરફ ભારતમાં કોરોનાના કેસોમાં મોટી રાહત મળી છે. જો ચીની પહેલા વાત કરીએ તો ભારે વિરોધનો […]

મહારાષ્ટ્રમાં સરકાર માટે નવો પડકાર,કોરોના પછી હવે આ બીમારીથી લડવુ પડશે

મુંબઈ: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં ઓરીનો કહેર યથાવત છે.ઓરીના કારણે અત્યાર સુધીમાં 14 બાળકોના મોત થયા છે.ઓરીના સંક્રમિત કેસોનો આંકડો 11 હજાર 390ને પાર થઈ ગયો છે. સંક્રમણથી ફેલાયેલી આ બીમારીએ આ વર્ષે ખૂબ જ ખતરનાક સ્વરૂપ ધારણ કર્યું છે.2022માં ઓરીના સંક્રમણની ઝડપમાં 74 ટકાનો વધારો થયો છે.તે ખાસ કરીને પાંચ વર્ષથી નાના બાળકોમાં ફેલાય છે.તે […]

કેમલ ફ્લૂ કોરોના જેટલો જ ખતરનાક, ફૂટબોલ વર્લ્ડ કપ વચ્ચે કતારમાં એલર્ટ

દિલ્હી:ખાડી દેશ કતારમાં ફિફા વર્લ્ડ કપ દરમિયાન નવી મહામારી ફેલાવાનો ખતરો છે. આ નવો રોગચાળો કેમલ ફ્લૂ હોઈ શકે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના નિષ્ણાતોએ પણ આ અંગે ચેતવણી જાહેર કરી છે. કેમલ ફ્લૂને મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ (MERS) પણ કહેવાય છે. તેનાથી 12 લાખ લોકો પ્રભાવિત થઈ શકે છે. એક અભ્યાસમાં કહેવાયું છે કે,કેમલ […]

ચીનમાં કોરોનાથી હાહાકાર,1.2 કરોડ ઘરોમાં વેન્ટિલેટર-ઓક્સિજન મશીનની જરૂર પડશે

દિલ્હી :ચીનમાં આ દિવસોમાં કોરોના વાયરસના સંક્રમણને કારણે લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારે ઝીરો કોવિડ નીતિ અપનાવીને ઘણા શહેરોમાં લોકડાઉન લાદી દીધું છે. લોકોને ઘરમાં રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે. જાહેર સ્થળો બંધ કરવામાં આવ્યા છે. જો કે,લોકો હવે રસ્તાઓ પર વિરોધ કરી રહ્યા છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બધાની વચ્ચે […]

ચીનમાં કોરોનાનો વધતો કહેર – છેલ્લા 24 કલાકમાં 40 હજારથી વધુ નવા કેસ નોંધાતા ફરી ચિંતા વધી

ચીનમાં કોરોનાનો કહેર છેલ્લા 24 કલાકમાં 40 હજારથી વધુ કેસ નોંધાયા દિલ્હીઃ- દેશભરમાં કોરોના મહામારી છેલ્લા 3 વર્ષથી હાહાકાર મચાવી રહી છે,જો કે ભારતની સ્થિતિ સ્થિર જોવા મળી છે પરંતુ જ્યાંથી કોરોનાની ઉત્પત્તિ થી હતી તેવા દેશ ચીનમાં ફરી એક વખત કોરોનાે હાહાકાર મચાવ્યો છે,ચીનમાં કોરોનાએ ફરી ડરામણી સ્થિતિનું સર્જન કર્યું છે, રોજેરોજ હજારો કેસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code