1. Home
  2. Tag "CORONA"

દેશમાં કોરોના વાયરસના નવા 15 હજારથી વધારે કેસ નોંધાયાં

નવી દિલ્હીઃ દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જો કે, દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસ રોકેટ ગતિએ વધતા હોવાથી આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. દરમિયાન દેશમાં છેલ્લા 24 કલાકમાં દેશમાં 15,754 નવા કોરોના સંક્રમિત મળી આવ્યા છે. શુક્રવારે સવારે અપડેટ કરાયેલા ડેટા અનુસાર, દેશમાં 15,754 નવા દર્દીઓ મળી આવ્યા […]

દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1964 નવા કેસ નોંધાયા, 8 મોત 

ફરી એકવાર વધવા લાગ્યા કોરોનાના કેસ છેલ્લા 24 કલાકમાં 1964 નવા કેસ નોંધાયા કોરોનાથી 8 લોકોએ ગુમાવ્યો પોતાનો જીવ દિલ્હી:રાજધાનીમાં ફરી એકવાર કોરાના વાયરસના કેસ વધવા લાગ્યા છે.આરોગ્ય વિભાગ દ્વારા ગુરુવારે જારી કરાયેલા આંકડાઓ અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,964 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન કોરોનાને કારણે 8 લોકોના મોત થયા છે. જો કે […]

દિલ્હીમાં ડરાવી રહ્યો છે કોરોના – દર્દીઓની સંખ્યા બમણી થઈ

દિલ્હીમાં કોરોનાના સંક્રમણનો દર વધ્યો દર્દીઓની સંખ્યા થઈ રહી છે ડબલ દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસમાં વધારો ઘટાડો સામે આવી રહ્યો છે. ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસો મોટા પ્રમાણમાં વધારો નોંધાઈ રહ્યો છે સંક્રમણ દર વધતા જ કેસોની સંખ્યા બમણી થઈ રહી છે. દિલ્હીમાં કોરોના હોસ્પિટલોમાં દર્દીની સંખ્યા છેલ્લા 15 દિવસની  અંદર  100 ટકા પહોંચી […]

કોરોનાને લઈને DGCA એ એરલાયન્સને આપ્યા આદેશ – તમામ યાત્રીઓ એ પહેરવું પડશે માસ્ક, નહી તો થશે કાર્યવાહી

ડીજીસીએ એ એરલાયન્સ માટે નવી ગાઈડલાઈન જારી કરી કોરોના પ્રોટોકોલનું પાલન કરવાના આપ્યા આદેશ દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં વધઘઠ જોવા મળી રહી છે ત્યારે હવે ડીજીસીએ એ એરલાયન્સને કોરોનાના નિયનોનું પાલન કરવાના સખ્ત આદેશ આપ્યા છે પ્રાપ્ત માહિતી પ્રમાણે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન એરલાયન્સને આ માટેની સૂચનાો જારી કરી છે ડીજીસીએ જારી કરેલી સૂચનાઓ […]

અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બાઈડેન કોરોનાથી સંક્રમિત,વ્હાઇટ હાઉસએ આપી જાણકારી

દિલ્હી:અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બાઈડેન કોરોનાથી સંક્રમિત જાણવા મળી છે. વ્હાઇટ હાઉસ વતી કહેવામાં આવ્યું હતું કે ફર્સ્ટ લેડી જીલ બાઈડેન કોવિડ-19થી સંક્રમિત જાણવા મળી છે. જોકે તેનામાં કોરોનાના હળવા લક્ષણો છે.અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનના સ્વસ્થ થયાના થોડા દિવસો બાદ તેમની પત્ની અને અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બાઈડેન કોરોનાથી સંક્રમિત થઈ ગઈ છે. તે દક્ષિણ […]

દિલ્હી:કોરોનાના સંક્રમણ દરે વધારી ચિંતા,પોઝિટીવીટી રેટ 20% પર પહોંચ્યો,3ના મોત

 કોરોનાના સંક્રમણ દરે વધારી ચિંતા પોઝિટીવીટી રેટ 20% પર પહોંચ્યો કોરોનાના 917 નવા કેસ નોંધાયા સંક્રમણને કારણે 3 લોકોના મોત દિલ્હી:રાજધાનીમાં કોરોનાના વધતા સંક્રમણના દરે હવે લોકોને ડરાવવાનું શરૂ કર્યું છે.હવે રાજધાનીમાં સકારાત્મકતા દર વધીને 19.20% થઈ ગયો છે. મંગળવારે દિલ્હીમાં કોરોનાના 917 નવા કેસ નોંધાયા હતા.સંક્રમણને કારણે 3 લોકોના મોત થયા છે.જે પછી એક્ટિવ […]

અમેરિકાઃ ફાઈઝરના CEO કોરોના પોઝિટિવ,ખુદ થયા આઈસોલેટ

ફાઈઝરના CEO કોરોના પોઝિટિવ સંક્રમણના હળવા લક્ષણો  ખુદ થયા આઈસોલેટ  દિલ્હી:કોરોના વાયરસ સામે રસી બનાવનારી અગ્રણી કંપની ફાઈઝરના ટોચના અધિકારી આ વાયરસથી સંક્રમિત થયા છે. જો કે, તેણે કહ્યું કે,તેને સંક્રમણના હળવા લક્ષણો છે. કંપનીના પ્રેસિડેન્ટ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) આલ્બર્ટ બોરલાએ સોમવારે કહ્યું કે, તેઓ ફાઈઝરની દવા પેક્સલોવિડ લઈ રહ્યા છે અને આઈસોલેશનમાં […]

દિલ્હીમાં કોવિડ-19ના 1,227 નવા કેસ નોંધાયા,વધુ 8 દર્દીઓના મોત

દિલ્હીમાં કોરોનાનો કહેર કોરોનાના 1,227 નવા કેસ નોંધાયા વધુ ૮ દર્દીઓના થયા મોત   દિલ્હી:રાષ્ટ્રીય રાજધાનીમાં સોમવારે 14.57 ટકાના સંક્રમણ દર સાથે કોવિડ -19 ના 1,227 નવા કેસ નોંધાયા હતા, જ્યારે છેલ્લા 24 કલાકમાં આઠ મોત થયા છે.આ માહિતી આરોગ્ય વિભાગ દ્વારા શેર કરવામાં આવેલા ડેટા પરથી મળી છે. અગાઉ, છેલ્લા 12 દિવસથી દિલ્હીમાં દરરોજ […]

દિલ્હીમાં કોરોનાનો કહેર:24 કલાકમાં 9 લોકોના મોત,2 હજારથી વધુ કેસ નોંધાયા

દિલ્હી: રાજધાનીમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે.કોવિડ-19થી નવ લોકોના મોત થયા હતા અને સંક્રમણના 2,031 નવા કેસ નોંધાયા હતા.આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે,રાષ્ટ્રીય રાજધાનીમાં સંક્રમણનો દર 12.34 નોંધાયો હતો.આમ,શહેરમાં એક દિવસમાં કોરોના વાયરસના સંક્રમણના બે હજારથી વધુ કેસ નોંધાયા છે. દિલ્હીમાં સંક્રમણના 2,136 કેસ નોંધાયા હતા અને મહામારીને કારણે 10 લોકો મૃત્યુ પામ્યા હતા, જે […]

કોરોના: બુસ્ટર ડોઝના રૂપમાં Corbevax આજથી લોકો માટે ઉપલબ્ધ થશે

12 ઓગસ્ટ,દિલ્હી:કેન્દ્ર સરકારે કોરોના વાયરસ સામેની પોતાની લડાઈને આગળ વધારવા માટે જૈવિક E CORBEVAX  વેક્સિનને 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે બૂસ્ટર ડોઝ તરીકે મંજૂરી આપી છે જેમણે કોવિશિલ્ડ અથવા કોવેક્સીનના પ્રથમ બે ડોઝ લીધા છે.CORBEVAX વેક્સિન આજે એટલે કે, 12 ઓગસ્ટ 2022 થી જાહેર અને ખાનગી રસીકરણ કેન્દ્રો પર ઉપલબ્ધ થશે. તે CoWIN એપ્લિકેશન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code