1. Home
  2. Tag "CORONA"

કોરોનાવાયરસ અપડેટ: દેશમાં છેલ્લા 24 કલાકમાં 1421 નવા કેસ નોંધાયા,149 મોત  

 કોરોના વાયરસ કેસ અપડેટ 24 કલાકમાં 1421 નવા કેસ એક્ટિવ કેસ 16,૦૦૦ ની નજીક દિલ્હી : દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર નબળી પડી ચૂકી છે.ત્યારે કોરોનાના કેસોમાં મોટી રાહત મળી રહી છે, રોજેરોજ નોંધાતા કેસોનો આંકડો હવે ઓછો થતો જોવા મળી રહ્યો છે તો સાજા થનારા દર્દીઓની સંખ્યા નવા નોંધાતા દર્દીઓ કરતા પણ બમણી થઈ ચૂકી […]

દેશમાં કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટનો ખતરો હજુ ટળ્યો નથી

દેશમાં કોરોનાવાયરસના કેસ ઓછા પરંતુ સ્વાસ્થ્ય મંત્રાલયે આપી ચેતવણી કોરોનાને લઈને કહી મોટી વાત દિલ્હી:દેશમાં કોરોનાવાયરસના કેસની સંખ્યા નોંધપાત્ર રીતે ઓછી થઈ ગઈ છે, દેશમાં લોકોને અત્યારે કોરોનાથી રાહત મળી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે દેશના સ્વાસ્થ્ય મંત્રાલયે પણ મહત્વની વાત કહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટનો ખતરો હજુ ટળ્યો […]

લગભગ 2 વર્ષ પહેલા થયું હતું કોરોનાથી પહેલું મૃત્યુ,બે વર્ષમાં 47 હજાર લોકોના મોત: રિપોર્ટ

દેશ પર થયેલી કોરોનાવાયરસની અસર ગુજરાતમાં 47000 લોકોના ગયા જીવ બે વર્ષ પહેલા થયું હતું પહેલું મૃ્ત્યુ અમદાવાદ :ભારતમાં લોકોએ કોરોનાની લહેરને ખુબ ગંભીર રીતે જોઈ છે, લોકોને આટલી તકલીફ પહેલા ક્યારેય જોવા મળી ન હતી. આજથી અંદાજે બે વર્ષ પહેલા, એટલે કે 21 માર્ચ 2020માં કોરોનાથી ગુજરાતમાં પહેલું મૃત્યુ થયું હતુ અને કુલ 47000 […]

ઈઝરાયલમાં કોરોના વાયરસનો નવો વેરિએન્ટ મળી આવ્યો – બે દર્દીઓના પરિક્ષણમાં થઈ પૃષ્ટિ

ઈઝરાયલમાં કોરોનાના નવા વેરિએન્ટની થઈ પૃષ્ટી બે દર્દીઓમાં મળી આવ્યો નવો વેરકિએન્ટ આ બન્ને દર્દીના આરટીપીસીઆર પરિક્ષણ કરાયા હતા દિલ્હીઃ- દશભરમાં જ્યાં કોરોનાની ત્રીજી લહેર નબળી પડી રહી છે ત્યારે બીજી તરફ કોરોનાના નવા વેરિએન્ટ સામે આવવાની પૃષ્ટી થઈ રહી છે, કોરોના વાયરસે અનેક સ્વરુપ બદલ્યા છે .અનેક વેરિએન્ટ બાદ હવે ઈઝરાયલમાં આ નવા વેરિએન્ટની […]

 ચીન,યૂરોપ ,દક્ષિણ-પૂર્વ એશિયામાં કોરોનાના  વધતા કેસોને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી એ અધિકારીઓને એલર્ટ કર્યા

આરોગ્યમંત્રી એધિકારીઓને ચેતવ્યા ચીન,પૂર્વ-દક્ષિણ એશિયામાં કોરોનાનો વધતું જોખમ   દિલ્હીઃ- જ્યાં દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર નબળી પડતી જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ ચીનમાં કોરોનાનું જોખમ ફરીથી મંડળાઈ રહ્યું છે, દૈનિક નોંધાતા કેસોમાં વધારો થયો છે આ સાથે જ પૂર્વ એશિયા અને દક્ષિણ એશિયામાં તથા યૂરોપમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે જેને લઈને વિશ્વના […]

કોરોના મહામારીઃ 12થી 14 વર્ષની વયના બાળકોને આજથી કોવિડ-19ની રસી અપાશે

નવી દિલ્હીઃ સરકારી કોવિડ રસીકરણ કેન્દ્રો પર આજે 16મી માર્ચે રાષ્ટ્રીય રસીકરણ દિવસથી 12-14 વયજૂથના તમામ લાભાર્થીઓ માટે નિઃશુલ્ક કોવિડ-19 રસીકરણ શરૂ થશે. કોવિડ-19 રસી આપવામાં આવશે જે બાયોલોજિકલ ઈ. લિમિટેડ, હૈદરાબાદ દ્વારા ઉત્પાદિત કોર્બેવેક્સ હશે. આ ઓનલાઈન નોંધણી દ્વારા અથવા ઓનસાઈટ વોક-ઈન દ્વારા થઈ શકે છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ દ્વારા તમામ રાજ્યો […]

ચીનમાં કોરોના વકર્યો- છેલ્લા 2 વર્ષ બાદના સૌથી વધુ કેસ એક જ દિવસમાં નોંધાયા, 10 શહેરોમાં લાગૂ કરાયું લોકડાઉન

ચીનમાં કોરોના વકર્યો 2 વર્ષના સૌોથી વધુ કેસ એક જ દિવસમાં નોંધાયા ચીનના બે શહેરોમાં લોકડાઉન લાગૂ દિલ્હીઃ- દેશભરમાં જ્યા કોરોનાની ત્રીજી લહેર નબળી પડી રહી છે ત્યા ચીમ ફરી એક વખત કોરોનામાં ઘકેલાઈ રહેલું જોવા મળે છે, ચીનમાં ફરી કોરોનાના કેસોમાં ઉછાળો નોંધાયો છે. પ્રાપ્ત જણકારી પ્રમાણે મંગળવારે ચીનમાં કોરોનાના 5 હજાર 280 નવા […]

ભારતમાં કોરોનાવાયરસના કેસની સંખ્યામાં થોડો વધારો,ગઈકાલ કરતા 2.5 ટકા કેસ વધ્યા

છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસના 2568 કેસ ગઈ કાલ કરતા થોડા વધારે કેસ નાની સંખ્યામાં આવતા લોકોને રાહત દિલ્હી : દેશમાં કોરોનાવાયરસના કેસ હવે એટલી મોટી સંખ્યામાં નોંધવામાં આવી રહ્યા નથી જેના કારણે હવે લોકોને રાહત છે. સરકાર દ્વારા જાણ કરવામાં આવી છે કે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસના 2568 કેસ નોંધવામાં આવ્યા છે. દેશભરમાં છેલ્લા 24 […]

ચીનમાં ફરી વધવા લાગ્યો કોરોના,બે વર્ષ બાદ એક દિવસમાં 3300 કેસ સામે આવ્યા

ચીનમાં કોરોનાના કેસ વધ્યા બે વર્ષ પછી ફરીવાર એક દિવસમાં 3300થી વધુ કેસ ચીનમાં તંત્ર ફરીવાર સતર્ક દિલ્હી:વિશ્વના કેટલાક દેશોમાં કોરોનાવાયરસના કેસ ઓછા થઈ રહ્યા છે, લોકો માની રહ્યા છે કે,મહામારીનો અંત આવી જશે પણ કેટલાક દેશોમાં હવે કોરોનાવાયરસના કેસ વધતા જોવા મળી રહ્યા છે. ચીનમાં બે વર્ષ બાદ કોરોનાવાયરસના કેસ એક જ દિવસમાં 3300થી […]

દેશમાં કોરોનાવાયરસના કેસ જોરદાર ઘટાડો,24 કલાકમાં 3116 નવા કેસ સામે આવ્યા

કોરોનાવાયરસના કેસમાં ધરખમ ઘટાડો એક્ટિવ કેસ 40000થી કરતા ઓછા 24 કલાકમાં 3116 નવા કેસ સામે આવ્યા મુંબઈ: દેશમાં હવે કોરોનાવાયરસ મહામારીનો અંત આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. દેશમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી કોરોનાવાયરસના કેસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે અને હવે તો એક્ટિવ કેસનો આંકડો 40000થી પણ નીચે આવી ગયો છે. જો વાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code