1. Home
  2. Tag "CORONA"

દેશમાં કોરોનાનો કહેર – છેલ્લા 24 કલાકમાં 5,676 નવા કેસ નોંધાયા ,સક્રિય કેસોની સંખ્યા 37 હજારને પાર

દેશમાં કોરોનાનો કહેર સક્રિય કેસો 37 હજારને પાર 24 કાક દરમિયાન 5,676 નવા કેસ નોંધાયા દિલ્હીઃ- ફરી એક વખત દેશભમાં કરોનાના કેસ ઝપડથી વધ્યા છે જેને લઈને દરેક રાજ્.ો એલર્ચટ બન્યા છે તો કેટલાક રાજ્યોમાં માસ્ક પહેરવું ફરજિયાત બનાવાયું છએ તો વળઈ કેટલાક રાજ્યોએ કોરોનાને લઈને ગાઈડલાઈન પણ રજૂ કરી છે ત્યારે આજે દિલ્હી એઈમ્સે […]

કોરોનાએ વધારી ચિંતા:મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 328 કેસ નોંધાયા

કોરોનાએ વધારી ચિંતા મહારાષ્ટ્રમાં પણ ચિંતાજનક સ્થિતિ દિલ્હીમાં સંક્રમણનો દર 26%ને પાર હિમાચલ પ્રદેશમાં એક દિવસમાં 422 નવા કેસ દિલ્હી : દેશમાં કોરોનાના કેસ ફરી ઝડપથી વધવા લાગ્યા છે. ઘણા રાજ્યોમાં નવા દર્દીઓની સંખ્યા પણ ભયાનક છે અને ચેપ દરમાં દેખીતો ઉછાળો પણ ચિંતા પેદા કરી રહ્યો છે. દિલ્હી હોય કે મહારાષ્ટ્ર, દરેક જગ્યાએ કેસોમાં […]

અમદાવાદ સિવિલ મેડીસીટીની 1200 બેડ હોસ્પિટલમાં કોરોના સંદર્ભે સજ્જતાની મોકડ્રીલ યોજાઈ

દેશમાં વધતા કોરોનાના કેસને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારના સૂચનને અનુલક્ષીને રાજ્ય સરકાર દ્વારા રાજ્યની સરકારી અને ખાનગી હોસ્પિટલ્સમાં બે દિવસીય મોકડ્રીલનું આયોજન કરવમાં આવ્યું છે. જેના ભાગરૂપે અમદાવાદ સિવિલ મેડિસીટીની ૧૨૦૦ બેડ સિવિલ હોસ્પિટલ ખાતે મોકડ્રીલ યોજાઈ હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૦ હજાર લીટર લિક્વિડ ઓક્સિજન, ૬૫૦ થી વધારે ઓક્સિજન કન્સન્ટ્રેટર, ૭ જેટલા પીએસએ પ્લાન્ટ […]

આ ત્રણ રાજ્યોમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર,દિલ્હીમાં સંક્રમણ દર 21 ટકાને પાર

દિલ્હી : સમગ્ર દેશમાં કોરોનાનો ગ્રાફ વધી રહ્યો છે. વાયરસના કેસોમાં વધારો ચિંતાનું કારણ બની રહ્યો છે. આજથી હોસ્પિટલોમાં મોકડ્રીલ કરવામાં આવી રહી છે. તેના દ્વારા કોવિડ સામે લડવાની તૈયારીઓનું મૂલ્યાંકન કરવામાં આવશે. છેલ્લા કેટલાક દિવસોથી કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 35 હજારથી વધુ થઈ ગઈ છે. કોવિડ […]

દિલ્હીમાં કોરોનાથી 4 દર્દીઓના મોત,મહારાષ્ટ્રમાં 700થી વધુ નવા કેસ સામે આવ્યા

દિલ્હી :દેશમાં કોરોનાના કેસોમાં સતત તેજી જોવા મળી રહી છે. રવિવારે જાહેર કરાયેલા આંકડા અનુસાર, ભારતમાં કોવિડ-19ના 5,357 નવા કેસ નોંધાયા છે. નવા કેસ આવ્યા બાદ ભારતમાં સક્રિય કેસની સંખ્યા વધીને 32,814 થઈ ગઈ છે. દિલ્હીની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજધાનીમાં કોરોનાના લગભગ 700 કેસ નોંધાયા છે. આ સાથે, સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા […]

કોરોનાના વધતા જતા કેસો વચ્ચે આજે દેશની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મોકડ્રીલ યોજાશે

દિલ્હી : દેશમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે દિનપ્રતિદિન કોરોનાના કેસ વધી રહ્યા છે. મોટાભાગના ભાગોમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસોને જોતા કડકતાનો તબક્કો પાછો ફરવા લાગ્યો છે. ઘણા રાજ્યોએ ફરીથી જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે, જ્યારે ઘણા રાજ્યોએ ખૂબ કાળજી રાખવાની સૂચના આપી છે. તપાસને વેગવંતી બનાવવા માટે […]

કોરોના પછી સામે આવ્યો આ ખતરનાક રોગ,ભારતમાં પ્રથમ કેસ નોંધાયો, WHOને મોકલવામાં આવ્યા સેમ્પલ

દિલ્હી : કોરોના વાયરસ બાદ હવે વધુ એક અજીબોગરીબ બીમારી સામે આવી છે. આ રોગનું નામ સિલ્વર લીફ છે, જેના કારણે એક ભારતીય ખેડૂત સંક્રમિત થયો છે. આ રોગ છોડ માટે ખૂબ જ જોખમી માનવામાં આવે છે. રિપોર્ટ અનુસાર, 61 વર્ષીય મશરૂમ ખેડૂતને ફ્લૂ જેવા લક્ષણો હતા. ગયા અઠવાડિયે જ, અમેરિકન આરોગ્ય અધિકારીઓ દ્વારા કેન્ડીડા […]

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 5,357 નવા કેસ નોંધાયા  

દેશમાં કોરોનાના કેસમાં વધારો  24 કલાકમાં 5,357 નવા કેસ નોંધાયા   સાજા થનારનો દર 98.74% દિલ્હી :દેશમાં ફરીએકવાર કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.દિનપ્રતિદિન કોરનાના કેસ વધી રહ્યા છે અને આ સાથે મૃત્યુઆંક પણ જોવા મળી રહ્યો છે.વધતા કોરોનાના કેસ સામે સરકાર એલર્ટ બની છે.અને કોરોનાને અટકાવવા સરકાર તમામ પ્રયાસ હાથ ધરી રહી છે. ભારતમાં […]

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6 હજારથી વધુ નવા કેસ નોંધાયા, હવે સક્રિય કેસોમા આકંડો પણ 31,000ને પાર

દેશમાં કોરોનાનો વર્તાતો કહેર છેલ્લા 24 કલાકમાં 6,155 નવા કેસ નોંધાયા સક્રિય કેસો પણ હવે 31 હજારથી વધુ દિલ્હીઃ- દેશભરમાં ફરી એક વખત કોરોનાનો કહેર વર્તાયો છે , દિવસેને દિવસે કોરોનાના નવા નોંધાતા કેસનો આંકડો વધતો જ જઈ રહ્યો છે છેલ્લા 7 મિહાનાના સમયગાળઆ બાદ ફરી દેશમાં દૈનિક નોંધાતા કેસનો આંકડો 6 હજારને પાર જોવા […]

કોરોનાએ બદલ્યું સ્વરુપ બાળકો પણ સંક્રમિત, દેશના 9 રાજ્યોમાં નવા સબ-વેરિએન્ટના કેસ નોંધાયા

કોરોનાએ ફરી સ્વરુપ બદલ્યું નવા સબ વેરિએન્ટના કેસથી બાળકો પર સંક્રમિત 9 રાજ્યોમાં 116 કેસ નોંધાયા દિલ્હીઃ દેશભરમાં ફરી એક વખત કોરોનાના નવા નોંધાતા કેસનો આંકડો 6 હજારને પાર પહોંચ્યો છે ત્યારે કોરોના ફરી પોતાનું સ્વરુપ બદલ્યું છે.  ભારતમાં કોરોનાના સતત વધી રહેલા કેસો વચ્ચે, XBB.1.16.1 નામનો બીજો પ્રકાર સામે આવ્યો છે. જાણકારી પ્રમાણે  દેશના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code