1. Home
  2. Tag "Coronavirus"

મેઘાલય સરકારનો મોટો નિર્ણય:પર્યટકોના આગમન પર પ્રતિબંધ,કોરોના વધતા લેવાયો નિર્ણય  

મેઘાલય સરકારનો મોટો નિર્ણય પર્યટકોના આગમન પર પ્રતિબંધ કોરોનાને કારણે લેવાયો નિર્ણય મેઘાલય: દેશમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે.દરરોજ કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં વધારો થતો જોવા મળે છે. જેને પગલે મેઘાલય સરકારે એક મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે 23 એપ્રિલથી મેઘાલયમાં અન્ય રાજ્યોના પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે,એટલે કે અન્ય રાજ્યોના લોકો […]

ભારતમાં વેક્સિનેશનની પ્રક્રિયા થશે વધારે તેજ, સરકારે બતાવી તૈયારી

કોરોના સામે લડવા સરકારની ખાસ તૈયારી હવે 18 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને મળશે વેક્સિન વેક્સિનેશન પ્રક્રિયાને તેજ કરવાની તૈયારીમાં સરકાર દિલ્લી: દેશમાં જે રીતે કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે. તેને જોતા સરકાર પણ વધારે આક્રમક મુડમાં આવી છે. સરકારે કોરોનાવાયરસ સામે વધારે સખ્તાઈ લડવાની તૈયારી બતાવી છે. કોરોના વાયરસ સામેની લડાઈ મુદ્દે વડાપ્રધાન મોદીએ જણાવ્યું […]

રાજસ્થાનમાં આજથી 3 મે સુધી લોકડાઉન, જાણો શું ખુલશે અને શું બંધ રહેશે

રાજસ્થાનમાં આજથી ૩ મે સુધી લોકડાઉન જન અનુશાસન પખવાડિયા નામ આપ્યું જીવન જરૂરિયાત ચીજ-વસ્તુઓ રહેશે શરૂ જયપુર : સમગ્ર દેશમાં કોરોનાની ગંભીર સ્થિતિ વણસી છે.દરરોજ કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં વધારો થતો જોવા મળે છે.જેને પગલે રાજ્યમાં સરકાર લોકડાઉન કરવા અગ્રેસર થઇ છે. ત્યારે રાજસ્થાનમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણના કેસોને ધ્યાનમાં રાખીને ગેહલોત સરકારે આજે […]

વારાણસીમાં વધ્યો કોરોના, પીએમ મોદી અધિકારીઓ સાથે કરશે સમીક્ષા

વારાણસીમાં પણ વધ્યો કોરોના કોરોના વધતા તંત્ર ચિંતિત પીએમ મોદી કરશે અઘિકારીઓ સાથે ચર્ચા વારાણસી: હાલમાં જે રીતે દેશભરમાં કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે તે ચિંતાનો વિષય બન્યો છે. આ સમયે વડાપ્રધાન મોદી આજે અધિકારીઓ સાથે ચર્ચા કરશે. જેમાં વારાણસીમાં વધી રહેલા કેસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કુંભના મેળામાં પણ કેટલાક સાધુ સંતો કોરોના પોઝિટિવ […]

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ આજે એલજીને મળશે, કોરોનાની સ્થિતિ અંગે કરશે ચર્ચા

 દિલ્હીમાં કોરોનાનું વધી રહ્યું છે સંક્રમણ દિલ્હીના સીએમ એલજી સાથે કરશે બેઠક કોરોનાની પરિસ્થિતિ અંગે કરશે ચર્ચા દિલ્હી : વિશ્વભરમાં કોવિડ -19 ના કેસો દરરોજ ખૂબ ઝડપથી વધી રહ્યા છે. આ સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થતો જોવા મળે છે.દિલ્હીમાં કોરોના વાયરસ ઝડપથી પ્રસરી રહ્યો છે.એવામાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સવારે 11 વાગ્યે દિલ્હીના ઉપરાજ્યપાલ […]

દેશમાં કોરોનાનો કહેર યથાવત :1.85 લાખથી વધુ કેસ નોંધાયા, 24 કલાકમાં મોતનો આંકડો 1000 ને પાર   

કોરોનાના કેસોમાં રોકોર્ડ બ્રેક ઉછાળો  કોરોનાના 1.85 લાખથી વધુ કેસ નોંધાયા  24 કલાકમાં મોતનો આંકડો 1000 ને પાર    દિલ્હી : ભારતમાં કોરોના સંક્રમણની બેકાબૂ ગતિનો કહેર જારી છે. દેશમાં એક તરફ જ્યાં કોરોના દર્દીઓનો ગ્રાફ ઝડપથી વધી રહ્યો છે.તો બીજી તરફ કોવિડને કારણે થતા મૃત્યુની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. પહેલીવાર દેશમાં 1 […]

વડાપ્રધાન મોદી આવતીકાલે દેશના તમામ રાજ્યોના રાજ્યપાલ સાથે બેઠક કરશે : કોરોના વાયરસની પરિસ્થિતિ મુદ્દે થશે ચર્ચા

પીએમ મોદી રાજ્યપાલ સાથે કરશે બેઠક કાલે દેશના તમામ રાજ્યપાલ સાથે બેઠક   કોરોના વાયરસની સ્થિતિ અંગે કરશે ચર્ચા દિલ્હી :દેશમાં કોરોના વાયરસે ફરીથી પોતાનો પ્રકોપ ફેલાવવાનું શરૂ કર્યું છે. દરરોજ કોરોનાના કેસ અને મૃત્યુઆંકમાં વધારો થતો જોવા મળે છે.. કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે તમામ રાજ્યોના રાજ્યપાલો સાથે બેઠક કરશે. […]

કોરોનાથી સાજા થયેલા 20-30% દર્દીઓ 6 મહિનામાં ગુમાવી રહ્યા છે નેચરલ ઈમ્યુનિટી – સ્ટડી  

દર્દીઓ ગુમાવી રહ્યા છે નેચરલ ઈમ્યુનિટી દિલ્હી-મુંબઈમાં વધી રહ્યા છે કોરોનાના કેસ 10,427 પ્રતિભાગીઓ પર કર્યો અભ્યાસ   દિલ્હી : કોરોના સંક્રમણ સામે નેચરલ ઈમ્યુનિટી કેટલો સમય ચાલે છે? આ પ્રશ્ન દરેકના મનમાં હોય છે. ખાસ કરીને તે લોકોના મનમાં જેઓ હાલમાં કોરોના સંક્રમણનો શિકાર થઇ સાજા થયા છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ જીનોમિક્સ એન્ડ ઇન્ટિગ્રેટીવ બાયોલોજીના […]

કંગના રનોતની ફિલ્મ થલાઇવીને કોરોનાનું ગ્રહણ : રિલીઝ ડેટ ટળી

ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પણ લાગ્યું કોરોનાનું ગ્રહણ કંગનાની ફિલ્મ થલાઇવીની રિલીઝ ડેટ ટળી ફિલ્મ 23 એપ્રિલના રોજ રિલીઝ થવાની હતી    મુંબઈ : દેશમાં ફરી એકવાર કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. કોરોનાની બીજી લહેર જે રીતે ઝડપથી વધી રહી છે. તેનાથી ઘણા રાજ્યોમાં ફરી એકવાર કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે.  આ મહામારીની અસર […]

કોરોનાની બીજી લહેર વધુ ખતરનાક, નવા લક્ષણ આવ્યા સામે

કોરોનાની બીજી લહેર વધુ ખતરનાક કોરોનાના સામે આવ્યા નવા લક્ષણ સાંધાનો દુખાવો, નબળાઇ,ભૂખ ઓછી થવી આખી દુનિયામાં કોરોના વાયરસના કેસ ફરી એકવાર વધી રહ્યા છે. ભારતમાં પણ કોરોનાની બીજી લહેર ફરી એકવાર લોકોને ડરાવી રહી છે. અહીં 24 કલાકની અંદર દરરોજ 1 લાખથી વધુ સંક્રમણના કેસ સામે આવી રહ્યા છે. ભારતમાં આ ડબલ મ્યુટેન્ટના ફેલાવાને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code