કોરોના મહામારી વચ્ચે પણ ભારતીય કંપનીઓએ વિદેશમાં 12.25 અબજ ડોલરનું જંગી મૂડીરોકાણ કર્યું
કોરોના મહામારી છત્તાં ભારતીય કંપનીઓએ વિદેશમાં જંગી મૂડીરોકાણ કર્યું ભારતીય કંપનીઓએ વિદેશમાં 12.25 ડોલરનું મૂડીરોકાણ કર્યું ગત વર્ષ દરમિયાન ભારતીય કંપનીઓનું વિદેશી રોકાણ 13 અબજ ડોલર નોંધાયું હતું નવી દિલ્હી: કોરોનાની મહામારી દરમિયાન પણ ભારતીય કંપનીઓએ વિદેશમાં જંગી મૂડીરોકાણ કરીને ઉત્સાહ દર્શાવ્યો છે. કેર રેટિંગ દ્વારા એકત્ર કરાયેલા આંકડાઓ અનુસાર પ્રવર્તમાન નાણાંકીય વર્ષ 2020-21માં એપ્રિલથી […]