અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનમાં વ્યાપક ભ્રષ્ટાચાર, માત્ર નોટિસ આપીને સત્તાધિશો સંતોષ માને છેઃ કોંગ્રેસ
અમદાવાદઃ મ્યુનિ કોર્પોરેશનમાં અધિકારીઓથી લઈને કર્મચારીઓમાં બેરોકટોક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું છે. કે, એએમસીનો એકપણ વિભાગ ભષ્ટ્રાચારથી મુક્ત નથી. વર્ષ 2023-24માં આજ દિન સુધી વર્ગ-1ના કુલ 24 અધિકારીઓને શો કોઝ નોટિસ આપવામાં આવી છે. જેઓની ખાતાકીય તપાસ ચાલુ છે. ઉપરાંત વર્ગ – 2ના કુલ 162 અધિકારીઓ તેમજ વર્ગ-3 ના કુલ 77 […]