રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દર વર્ષે પેટ્રોલ-ડીઝલ પાછળ રૂપિયા 12 કરોડનો ખર્ચ કરે છે
રાજકોટ, 13 મે 2026 : RMC spends Rs 12 crore on petrol and diesel every year વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની આર્થિક આત્મરક્ષા માટે દેશવાસીઓને ઈંધણ બચાવવાની અપીલ કરી છે. ત્યારે રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન અધિકારીઓ, પદાધિકારીઓ સહિત વાહનોના પેટ્રોલ-ડીઝલના ખર્ચપેટે દર વર્ષે રૂપિયા 12 કરોડનો ખર્ચ કરે છે. વડાપ્રધાનની અપીલ બાદ આરએમસી દ્વારા કરકસર કરવામાં આવે તો […]


