અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને બાઉન્સરો અને સિક્યુરીટી ગાર્ડ પાછળ 245 કરોડ ખર્ચા
મ્યુનિની બિલ્ડિંગ અને હોસ્પિટલની રખેવાળી માટે 1851 બાઉન્સરો મુકાયા વિવિધ ગાર્ડનમાં ટેન્ડરની શરત મુજબ સિકયુરીટી ગાર્ડ મુકાતા નથી, સલામતીના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરાતો હોવાનો વિપક્ષનો આક્ષેપ અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનની બિલ્ડિંગો અને હોસ્પિટલોની રખેવાળી માટે બાઉન્સરો અને સિક્યુરિટી ગાર્ડ પાછળ છેલ્લા 10 વર્ષમાં 245 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. એએમસીએ 12 અલગ-અલગ સિક્યુરિટી એજન્સીઓને […]