1. Home
  2. Tag "Cotton gin"

ધ્રાંગધ્રાના કોટન જીનમાં લાગેલી આગ ભારે જહેમત બાદ દોઢ કલાકે કાબુમાં આવી

સુરેન્દ્રનગર, 15 જાન્યુઆરી 2026:   ધ્રાંગધ્રા-હળવદ રોડ પર આવેલા ભવાની કોટન જીનમાં બપોરના સમયે એકાએક આગ લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર ફાઈટરની ટીમે દોડી જઈને દોઢ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ બનાવની વિગત એવી છે કે, ધ્રાંગધ્રા-હળવદ રોડ પર આવેલા ભવાની કોટન જીનમાં બપોરના સમયે એકાએક આગ લાગતા જીનના કર્મચારીઓ […]

કપાસિયાના ખોળમાં કેમિકલ, અખાદ્ય વસ્તુઓની થતી ભેળસેળ સામે સરકાર કડક કાર્યવાહી કરશે

ગાંધીનગરઃ ગુજરાતમાં ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધતુ જાય છે. જ્યારે પશુઓ માટેના ખાણદાણમાં પણ ભેળસેળ કરવામાં આવી રહી છે. કપાસિયાના ખોળમાં લાકડાંનો વેર, બેન્ટોનાઈટ માટી, જુદા જુદા કેમિકલો, સડી ગયેલું અનાજ વગેરેની ભેળસેળ કરવામાં આવતી રહ્યાની ફરિયાદો ઊઠી છે. આ ભેળસેળયુક્ત કપાસિયાના ખોળથી પશુઓના આરોગ્ય સામે ખતરો ઊભો થયો છે. ત્યારે રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code