1. Home
  2. Tag "country"

ગુજરાતઃ બે દિવસમાં વિદેશથી 220થી વધારે પ્રવાસીઓનું આગમન

અમદાવાદઃ આફ્રિકન દેશમાં કોરોનાનો નવો વેરિએન્ટ મળી આવતા દુનિયાભરમાં ભયનો માહોલ ફેલાયો છે. ભારત સરકારે પણ અગમચેતીના પગલા ઉઠાવ્યાં છે. વિદેશની આવતા તમામ પ્રવાસીઓનો એરપોર્ટ ઉપર ફરજીયાત કોરોના ટેસ્ચ કરવામાં આવે છે. દરમિયાન હાઈરિક્સ જાહેર કરાયેલા દક્ષિણ આફ્રિકા અને યુ.કે સહિતના દેશોમાંથી બે દિવસમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને કચ્છ એમ ચાર જિલ્લામાં 220 જેટલા પ્રવાસીઓ […]

દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો બન્યો ડાંગ, પર્યાવરણના રક્ષણ અને સંવર્ધનને પ્રોત્સાહન મળશે

અમદાવાદઃ ગુજરાતમાં પ્રકૃતિ સૌંદરતા ધરાવતા ડાંગને પ્રાકૃતિક જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. આહવા ખાતે પોલીસ પરેડ મેદાનમાં “આપણું ડાંગ, પ્રાકૃતિક ડાંગ” કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કૃષિમંત્રી રાઘવજી પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. સરકારની જાહેરાત સાથે જ ડાંગ જિલ્લો દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો બન્યો છે. દેશના પ્રથમ પ્રાકૃતિક […]

ઓનલાઈન બાળ યૌન સતામણી અને શોષણ મુદ્દે CBIના સમગ્ર દેશમાં 76 સ્થળો ઉપર દરોડા

દિલ્હીઃ ગુજરાત સહિત દેશના 14 જેટલા રાજ્યોમાં સીબીઆઈએ ઓનલાઈન બાળ યૌન સતામણી અને શોષણના મુદ્દે દરોડા પાડ્યાં હતા. ઓનલાઈન બાળ જાતી શોષણ સંબંધિત ગુનામાં 83 આરોપીઓ સામે લગભગ 23 જેટલા કેસ નોંધવામાં આવ્યાં હોવાનું જાણવા મળે છે. સીબીઆઈએ 14 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓનલાઈન બાળ યૌન સતામણી અને શોષણના આરોપમાં દરોડા પાડ્યા છે. સીબીઆઈની અલગ-અલગ […]

રાણી કમલાપતિ રેલવે સ્ટેશનની જેમ દેશના 200 રેલવે સ્ટેશનનો કરાશે વિકાસ

રેલવે સ્ટેશન ઉપર એરપોર્ટ જેવી સુવિધાઓ ગેમિંગ ઝોનની સુવિધા પ્રવાસઓને મળશે ભોપાલઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે રાણી કમલાપતિ રેલવે સ્ટેશન દેશને સમર્પિત કરવામાં આવશે. દેશના પ્રથમ વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશ રાણી કમલાપતિ રેલવે સ્ટેશનની જેમ આગામી દિવસોમાં 200 જેટલા સ્ટેશનોને ડેવલોપ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે આધુનિક સુવિધાઓથી સજ્જ રાણી કમલાપતિ રેલવે સ્ટેશન જનતાનું […]

દેશની હોસ્પિટલમાં રાત્રિના સમયે પણ મૃતદેહના પીએમ કરાશે

દિલ્હીઃ કેન્દ્ર સરકારે હત્યા, આત્મહત્યા સહિતના બનાવોમાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહના હવે રાત્રિના સમયે પણ પોસ્ટમોર્ટમ માટે મંજૂરી આપી છે. વર્ષોથી રાત્રિના સમયે હોસ્પિટલમાં મૃતદેહોના પીએમ કરવામાં આવતા ન હતા. જેથી મૃતકના પરિવારજનોને પીએમ માટે બીજા દિવસે સવાર સુધી રાહ જોવી પડતી હતી. જો કે, કેન્દ્ર સરકારના આ નિર્ણયથી હવે રાત્રિના સમયે પણ મૃતદેહનો પીએમ […]

દેશમાં પ્રદૂષણ મુક્ત સ્થળોએ ફરવું છે? તો આ રહી તે સ્થળોની યાદી

ફરવા માટે મસ્ત જગ્યા પ્રદૂષણની પણ નથી કોઈ ચિંતા પ્રવાસીઓની નજરથી દૂર ભારતમાં ફરવા માટે અનેક જગ્યાઓ છે. લોકો દેશ વિદેશથી ભારતની કેટલીક જગ્યાઓ પર ફરવા આવતા હોય છે. આવામાં જે લોકોને પ્રદૂષણ ન હોય તેવી જગ્યાએ ફરવા જવું હોય તો આ સ્થળો તેમના માટે બેસ્ટ રહેશે. વાત કરવામાં આવે તો હિમાચલ પ્રદેશની સ્પિટિની તો […]

આવું કેવુ? આ દેશમાં પત્નીનો બર્થ-ડે ભૂલી જવું તે ગુનો છે

આ દેશમાં અનોખો નિયમ પત્નીનો જન્મદિવસ ભૂલવો ગુનો આ વાત જાણીને સૌ કોઈ ચોંકી ગયા પેસિફિક મહાસાગરના પોલિનેશિયન પ્રદેશમાં સમોઆ નામનો એક નાનો દેશ છે. આ એક ટાપુ દેશ છે જે તેની સુંદરતા માટે પ્રખ્યાત છે. પરંતુ એક વિચિત્ર કાયદો છે જે તેને ચર્ચામાં રાખે છે. સમોઆનો એક કાયદો છે કે જો કોઈ પતિ તેની […]

રાહતના સમાચાર ! ઓક્ટોબર મહિનામાં દેશમાં કોલસાનો સ્ટોક વધ્યો,બત્તીગુલની ચિંતા થઈ દૂર

દેશમાં કોલસાનો પૂરતા પ્રમાણમાં સ્ટોક ઓક્ટોબર મહિનામાં વધ્યો સ્ટોક હવે બત્તીગુલની ચિંતા નહી દિલ્હી :થોડા સમય પહેલા દેશની મીડિયામાં અનેક પ્રકારના એવા લેખ જોવા મળ્યા કે દેશમાં કોલસાનો સ્ટોક ઓછો થઈ ગયો છે. તેના કારણે બત્તીગુલ પણ થઈ શકે છે. આવામાં હવે લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. દેશમાં કોલસાનો સ્ટોક હવે પૂરતા પ્રમાણમાં છે […]

દેશમાં પુલવામા આતંકવાદી હુમલાથી BJPના સમર્થનમાં ઘટાડો, એક રિપોર્ટમાં દાવો

દિલ્હીઃ અમેરિકન જર્નલ ઓફ પોલિટિકલ સાયન્સ (એજેપીએસ)ના રિપોર્ટ અનુસાર 2019માં કાશ્મીરમાં પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાની ખરાબ અસર ભાજપ ઉપર પડી છે. અભ્યાસમાં કહેવાયું છે કે, આ વિસ્તારમાં ભાજપના સમર્થનમાં નકારાત્મક અસર પડી છે. જ્યાં પાર્ટી સત્તામાં હતી. પુલવામા હુમલામાં ભારતના 40 જવાનો શહીદ થયાં હતા. જો કે, ભાજપા પ્રવક્તાએ કહ્યું હતું કે, સર્વેના આધારે આવા […]

ભારતીય કોસ્ટ ગાર્ડ થયું વધારે મજબૂત, દેશની સેવા માટે હવે ‘સાર્થક’ રાષ્ટ્રને સમર્પિત

ભારતીય કોસ્ટ ગાર્ડ થયું વધારે મજબૂત દેશની સેવા માટે હવે ‘સાર્થક’ રાષ્ટ્રને સમર્પિત નવી દિલ્લી: રાષ્ટ્રની દરિયાઈ સલામતી અને સુરક્ષામાં નોંધપાત્ર વધારો કરવા માટે, ભારતીય કોસ્ટ ગાર્ડના મહાનિદેશક કે નટરાજન દ્વારા 28 ઓક્ટોબર, 2021ના રોજ સ્વદેશી રીતે નિર્મિત ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ ‘સાર્થક’ રાષ્ટ્રને કાર્યરત અને સમર્પિત કરવામાં આવ્યું હતું. ICGS સાર્થક ગુજરાતમાં પોરબંદર ખાતે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code