14મી ફેબ્રુઆરીઃ ભારત અને ભારતીયો આ કાળા દિવસને ક્યારેય નહીં ભૂલે
નવી દિલ્હીઃ તા. 14મી ફેબ્રુઆરી 2019ના આ કાળો દિવસ કોઈ દિવસ ભારતીયો ભૂલશે નહીં, આ દિવસે જ જમ્મુ-શ્રીનગર હાઈવે પર પરાસ થતા સીઆરપીએફના જવાનોના વાહનોના કાફલા ઉપર આતંકવાદીઓએ આત્મઘાતી હુમલો કર્યો હતો અને ભારતના એક-બે નહીં પરંતુ 40 જવાનો શહીદ થયાં હતા. પુલવામાં જિલ્લામાં આવંતિપોરા પાસે લેથપોરા વિસ્તારમાં આ હુમલો થયો હતો જેની જવાબદારી પાકિસ્તાનના […]