1. Home
  2. Tag "court"

કેરળઃ પત્નીની હત્યા માટે ઝેરી સાપનો હથિયારની જેમ ઉપયોગ કરનારા પતિને કોર્ટે ફરમાવ્યો ગુનેગાર

મુંબઈઃ દક્ષિણ કેરળમાં દહેજ ભૂખ્યા પતિએ પત્નીના પિતાની સંપતિ હડપ કરી જવાના ઈદારે પત્નીની હત્યા કરવાના કેસમાં કોર્ટે આરોપી પતિને ગુનેગાર ઠકાવ્યો છે અને બુધવારે આ કેસમાં કોર્ટ આરોપીને સજા ફરમાવશે. પત્નીની હત્યા કરવા માટે પતિએ ઝેરી સાપનો હથિયારની જેમ ઉપયોગ કર્યો હતો. તેમે એક વ્યક્તિ પાસેથી રૂ. 10 હજારમાં ઝેરી સાપ ખરીદ્યો હતો. કેસની […]

ગુરમીત રામ રહીમને હત્યા કેસમાં દોષિ ઠરાવાયાં : મંગળવારે કોર્ટ સજાનો કરશે આદેશ

દિલ્હીઃ ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમને રંજીતસિંહની હત્યાના કેસમાં અદાલતે દોષી ઠરાવ્યો હતો. આ પ્રકરણમાં ગુમરીત રામ રહિત સિંહ ઉપરાંત પાંચ અન્ય લોકોને પણ દોષી ઠરાવ્યાં છે અને 12મી ઓક્ટોબરના રોજ અદાલતે સજાનો આદેશ કરે તેવી શકયતા છે. રામ રહિમ બળાત્કાર અને એક પત્રકારની હત્યાના મામલામાં પહેલાથી જ જેલમાં સજા ભોગવી રહ્યાં છે. […]

આર્યન ખાન હવે 7 ઑક્ટોબર સુધી NCBની કસ્ટડીમાં રહેશે, કોર્ટે મંજૂરી આપી

ડ્રગ્સ કાંડમાં બોલિવૂડ અભિનેતા શાહરૂખના પુત્ર આર્યનની મુશ્કેલી વધી આર્યન ખાનને 7 ઑક્ટોબર સુધી કસ્ટડીમાં મોકલી દેવાયો આર્યન ખાનની વધુ પૂછપરછ કરવામાં આવશે મુંબઇ ડ્રગ્સ કાંડમાં બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની મુશ્કેલી વધી છે. આર્યન ખાનને 7 ઑક્ટોબર સુધી NCB કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, કોર્ટમાં સુનાવણી દરમિયાન NCB તરફથી […]

દિલ્હી શૂટઆઉટઃ કોર્ટ રૂમમાં પોલીસ અને ગુનેગારો વચ્ચે 15 મિનિટ ચાલ્યો હતો ગોળીબાર

દિલ્હીઃ કુખ્યાત ગેંગસ્ટર જીતેન્દ્ર માન ઉર્ફે ગોગીની શુક્રવારે બે હથિયારધારી શખ્સોએ રોહિણી કોર્ટમાં હત્યા કરી હતી. વકીલના સ્વાંગમાં કોર્ટ રૂમમાં જજની સામે જ આ ઘટનાને આરોપીઓએ અંજામ આપ્યો હતો. યોગીને જેલમાંથી લઈ આવનારી પોલીસના જવાનોએ સામે કાર્યવાહી કરી બંને હુમલાખોરોને ઠાર માર્યાં હતા. માર્યા ગયેલા હુમલાખોરોની ઓળખ ઉત્તરપ્રદેશના રાહુલ ફફૂંકી અને સોનીપતના જગદીપ તરીકે થઈ […]

ભાગેડૂ નિરવ મોદીની વધુ 500 કરોડની સંપત્તિ બેંકને સોંપવા કોર્ટનો આદેશ

ભાગેડૂ કૌંભાડી નિરવ મોદીની સંપત્તિ થશે જપ્ત નિરવ મોદીની વધુ 500 કરોડની સંપત્તિ બેંકને સોંપાશે આ બધી સંપત્તિઓનું કુલ મૂલ્ય 1000 કરોડ રૂપિયા છે નવી દિલ્હી: પંજાબ નેશનલ બેંકને ચૂનો લગાડનાર ભાગેડૂ આર્થિક અપરાધી નિરવ મોદીની વધુ સંપત્તિ જપ્ત થશે. મુંબઇની એક વિશેષ કોર્ટે ભાગેડૂ નિરવ મોદીની કંપનીઓની 500 કરોડ રૂપિયાની સંપત્તિને પંજાબ નેશનલ બેંકને […]

નાસાને કોર્ટમાં લઇ ગયા જેફ બેઝોસ, આ કારણોસર નાસા વિરુદ્વ કરાઇ ફરિયાદ

નાસા પર સંકટના વાદળો ઘેરાયા છે જેફ બેઝોસ નાસાને કોર્ટમાં ખેંચી ગયા છે આ સોદામાં કેટલાક ફંડામેન્ટલ ઇસ્યૂ છે નવી દિલ્હી: વિશ્વની ટોચની અવકાશી સંસ્થા નાસા પર સંકટના વાદળો ઘેરાયા છે. હકીકતમાં, એમેઝોનના ભૂતપૂર્વ CEO તેમજ સ્પેસ કંપની બ્લૂ ઓરીજીનના વડા જેફ બેઝોસ નાસાને કોર્ટમાં ખેંચી ગયા છે. નાસાએ તાજેતરમાં એલોન મસ્કની સ્પેસ કંપની સ્પેસએક્સને […]

અમદાવાદઃ જેલમાં બંધ કેદીઓ હવે અંદર બેઠા-બેઠા કોર્ટની કાર્યવાહી નીહાળી શકશે

અમદાવાદઃગુજરાત હાઈકોર્ટે પ્રથમવાર તમામ કોર્ટ રૂમનું જીંવત પ્રસારણ શરૂ કરીને એક અનોખીપહેલ કરી છે. જેથી હવે વિવિધ ગુનામાં જેલની સજા ભોગવતા કેદીઓ પણ હવે અંદરબેઠા-બેઠા કોર્ટની કાર્યવાહી જોઈ શકશે. એટલું જ નહીં કોઈ પણ કેદી જેલમાંથી જ પેરોલ, જામીન અને ફરલો માટેની અરજી કરી શકશે. આ માટે જેલના કાનૂનીસહાયતા કેન્દ્રની મદદ લેવામાં આવશે. હાઇકોર્ટેરાજ્યના ગૃહવિભાગને […]

યો યો હની સિંહની પત્નીએ ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો: કોર્ટમાં અરજી દાખલ કરી

હની સિંહ મોટી મુશ્કેલીમાં મુકાયો હની સિંહની પત્નીએ ઘરેલું હિંસાઓ લાગાવ્યો આરોપ કોર્ટમાં અરજી કરી દાખલ મુંબઈ :સિંગર યો યો હની સિંહ પર તેની પત્ની શાલિની એ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો છે. હની સિંહની પત્નીએ કહ્યું હતું કે, સિંગર કરિયરમાં આગળ વધતા અને પૈસા મળતા તે તેની સાથે ઘણું જ ખરાબ વર્તન કરતો હતો. શાલિનીએ […]

દિલ્હીની કોર્ટમાં સર્જાયા ફિલ્મી દ્રશ્યોઃ યુવાને ‘તારીખ પે તારીખ’નો ડાયલોગ બોલી મચાવ્યો હંગામો

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીની એક કોર્ટમાં તાજેતરમાં જ ફિલ્મી દ્રશ્યો સર્જાયા હોવાની ઘટના સામે આવી છે. લાંબા સમયથી કેસ ચાલકો હોવાથી કંટાળેલા યુવાને કોર્ટ રૂમમાં ગુસ્સામાં ફિલ્મ અભિનેતા સન્ની દેઓલનો ડાયલોગ તારીખ પે તારીખ બોલીને હંગામો મચાવ્યો હતો. જેથી કોર્ટ રૂમમાં હાજર લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર રાખેસ નામની વ્યક્તિનો એક […]

ભારત સરકારની 20 સંપત્તિઓ ટાંચમાં લેવા ફ્રાંસની અદાલતે આપ્યો આદેશ, જાણો શું છે સમગ્ર મામલો

ફ્રાંસની અદાલતે આપ્યો મોટો ચુકાદો ભારત સરકારની 20 સંપત્તિઓ ટાંચમાં લેવા આપ્યા આદેશ જાણો શું છે સમગ્ર મામલો નવી દિલ્હી: ફ્રાંસની એક અદાલતે મહત્વનો ચુકાદો આપ્યો છે. ફ્રાંસની એક અદાલતે બ્રિટનની કેયર્ન એનર્જી PLCને 1.7 બિલિયન અમેરિકન ડોલરનો દંડ વસૂલવા માટે ફ્રાંસમાં લગભગ 20 ભારતીય સરકારી મિલકતોને જપ્ત કરી લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code