1. Home
  2. Tag "Covid-19"

અમદાવાદના બજારો સ્વયંભૂ બંધ તરફ, મોટાભાગના વેપારી એસોસિએશન દુકાનો બંધ રાખશે

રાજ્યના અનેક ગામો-શહેરો પાળી રહ્યા છે સ્વયંભૂ બંધ અમદાવાદમાં સોના-ચાંદીના વેપારીઓ પણ સ્વયંભૂ બંધ પાળશે કંકોત્રી તેમજ ઇલેક્ટ્રિક બજાર પણ સ્વયંભૂ બંધ પાળ્યું અમદાવાદ: રાજ્યમાં કોરોનાના કેસ સતત વધતા સ્થિતિ બેકાબૂ બની રહી છે. રાજ્યમાં સતત વધતા કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે કોરોનાની ચેઇન તોડવા માટે રાજ્યના મોટાભાગના શહેરો અને ગામડાઓ સ્વયંભૂ બંધ પાળી રહ્યા […]

હરિયાણામાં એક ચોરનું હૃદય પરિવર્તનઃ ચોરી કરેલી કોવડ-19 વેક્સિનનો જથ્થો પરત મુકી માગી માફી

દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે. હોસ્પિટલમાં બેડ, ઓક્સિજનની અછત ઉભી થઈ છે. બીજી તરફ કોરોનાને નાથવા માટે સરકાર દ્વારા રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન ચોંકાવનારી એક ઘટના સામે આવી છે. હરિયાણાની જીંદની હોસ્પિટલમાંથી તાજેતરમાં કોરોનાની રસીનો જથ્થો ચોરાયો હતો. જેથી પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. દરમિયાન અજાણ્યો શખ્સ […]

COVIRAP

(મિતેષ સોલંકી) COVIRAP એક આરોગ્ય સંબંધિત ઉત્પાદન છે જે IIT, ખડગપુર દ્વારા તાજેતરમાં વિકસાવવામાં આવ્યું છે અને હવે વ્યાપારી ધોરણે થોડા સમયમાં બજારમાં પણ મળશે. આ મશીન માત્ર COVID-19નું પરીક્ષણ કરવામાં માટે જ નહીં પરંતુ બીજા વાહક આધારિત રોગ જેવા કે ઇન્ફલુએંઝા, મેલરિયા, ટીબી, જાપાનીઝ એનસીફેલાઇટીસ વગરેનું પણ પરીક્ષણ કરી શકે છે. COVIRAP દ્વારા પરીક્ષણ […]

VIDEO: કોરોના સંક્રમિત થયા બાદ દર્દીએ ક્યારે હોસ્પિટલમાં દાખલ થવું જોઇએ? જાણો ડોક્ટરો શું કહે છે…

કોવિડ-19 પોઝિટિવ આવ્યા બાદ હોસ્પિટલમાં ક્યારે દાખલ થવું જોઇએ આ માટે કેન્દ્ર સરકારે એક વીડિયો જાહેર કર્યો છે આ વીડિયોમાં કોવિડ-19 દરમિયાનની તકેદારી માટે કેટલાક સૂચનો કરાયા છે નવી દિલ્હી: ભારત અત્યારે કોરોનાના દાવાનળ માથે બેઠું છે. એક જ દિવસમાં 3 લાખથી વધુ કેસ નોંધાતા ભારતે કોરોના વાયરસના સૌથી વધુ કેસમાં અમેરિકાનો પણ રેકોર્ડ તોડ્યો […]

દેશમાં કોરોનાનું સંક્રમણ બેકાબૂ, સુપ્રીમે સરકાર પાસે આ 4 મુદ્દે માંગ્યા જવાબ

કોરોનાના વધતા ગ્રાફ, હોસ્પિટલમાં ઑક્સિજનની અછતને લઇને સુપ્રીમ કોર્ટનું કડક વલણ સુપ્રીમ કોર્ટે આજે આ મામલે સુઓમોટો લેતા કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી કોરોના સંક્રમણને પહોંચી વળવા કેન્દ્ર સરકાર પોતાનો નેશનલ પ્લાન રજૂ કરે નવી દિલ્હી: કોરોનાના વધતા કેસ અને હોસ્પિટલોમાં ઑક્સિજનની સાથોસાથ દવાઓની અછતને લઇને સુપ્રીમ કોર્ટે કડક વલણ દર્શાવ્યું છે. સુપ્રીમ કોર્ટે આજે આ […]

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોવિડના દર્દીઓ વધતા પ્રતિદિન 55000 કિલો ઓક્સિજનનો વપરાશ

અમદાવાદ :   એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદની સિવિલ હોસ્પિટલ કોવિડના દર્દીઓથી ફુલ થઈ રહી છે. સિવિલમાં દરરોજ ૫૫ ટન ઓક્સિજનનો વપરાશ થઈ રહ્યો છે,  સિવિલ હોસ્પિટલમાં છેલ્લા પંદર દિવસમાં અંદાજે ૭૬૪ ટન ઓક્સિજનનો વપરાશ થયો છે.  સિવિલ હોસ્પિટલ અને કોવિડ ડેઝીગ્નેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલ , મંજુશ્રી હોસ્પિટલમાં અલગ-અલગ ૬૦,૦૦૦ લિટરની ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેંકો દ્વારા […]

ચોંકાવનારો ખુલાસો: દેશમાં 11 એપ્રિલ સુધી કોરોના વેક્સિનના 45 લાખ ડોઝ થયા બરબાદ

કોરોના વેક્સીનના ડોઝની બરબાદીને લઇને થયો ચોંકાવનારો ખુલાસો દેશમાં 11 એપ્રિલ સુધીમાં આશરે 45 લાખ કોવિડ-19 વેક્સિન ડોઝ થયા બરબાદ એક RTIમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે નવી દિલ્હી: કોરોનાના કોહરામ વચ્ચે સમગ્ર દેશમાં કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ આ જ બાબતે એક RTIમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. RTIમાં થયેલા ખુલાસા […]

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ થયા કોરોના સંક્રમિત, ટ્વીટથી આપી જાણકારી

રાહુલ ગાંધી પણ થયા કોરોના સંક્રમિત ટ્વીટ મારફતે આપી જાણકારી લોકોને પ્રોટોકોલનું પાલન કરવા કરી અપીલ નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ હવે કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. તેઓ કોરોના સંક્રમિત થયા છે. તેમણે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું કે, મને હળવા લક્ષણો દેખાયા બાદ મેં કોરોના […]

કોરોના સામેનો જંગ કારગિલ યુદ્વ કરતાં પણ છે ખતરનાક: પૂર્વ આર્મી ચીફ જનરલ

કોરોનાની સાંપ્રત સ્થિતિને લઇને ભારતના પૂર્વ આર્મી ચીફ જનરલનું નિવેદન કારગિલ યુદ્વ કરતાં પણ ખતરનાક છે કોરોના સામેનો જંગ: વી.પી. મલિક પણ શું દેશ આ યુદ્વ તરફ ખરેખર ધ્યાન આપી રહ્યું છે..? નવી દિલ્હી: કોરોના જે રીતે સમગ્ર વિશ્વમાં કહેર વર્તાવી રહ્યો છે અને જે રીતની ભયંકર સ્થિતિનું નિર્માણ થયું છે તેના પર ભારતીય સેનાના […]

કોરોના સંકટ વચ્ચે બ્રિટિશ PM બોરિસ જ્હોન્સનનો ભારત પ્રવાસ ફરી રદ

બ્રિટિશ પીએમ બોરિસ જ્હોન્સનનો ભારતનો પ્રવાસ રદ ભારતમાં વધતા કોરોના સંક્રમણને કારણે લીધો નિર્ણય 3 મહિનામાં તેમનો પ્રવાસ બીજીવાર રદ થયો નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસનું તાંડવ યથાવત્ છે. દરરોજ દેશમાં 1 લાખથી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. ભારતમાં સંક્રમણના વધતા જોખમને પગલે હવે સાવચેતીના ભાગરૂપે યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી બોરિસ જહોન્સને પોતાનો ભારત પ્રવાસ હાલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code