કોરોના સંકટને લઇને પીએમ મોદીએ યોજી ઉચ્ચ સ્તરીય બેઠક, સાંપ્રત સ્થિતિનો મેળવ્યો તાગ
પીએમ મોદીએ યોજી સમીક્ષા બેઠક દેશમાં કોરોનાની સ્થિતિને લઇને કરી ચર્ચા રાજ્ય સરકારો લઇ રહી છે અનેક પગલાં નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણના વધતા વ્યાપ વચ્ચે આજે પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કોવિડ-19ની સ્થિતિની લઇને સમીક્ષા બેઠક કરી હતી. તમામ રાજ્યોમાંથી રેકોર્ડ બ્રેક કોરોનાના કેસ આવી રહ્યાં છે. આ સ્થિતિમાં કોવિડના સંક્રમણની ચેન તોડવા માટે […]


