1. Home
  2. Tag "Covid-19 Effect"

કોવિડ ઇફેક્ટ: દેશમાં બેકારી મે મહિનામાં વધીને 14.5% નોંધાઇ

કોરોના મહામારીની અર્થતંત્ર પર વ્યાપક અસર કોરોના મહામારીની અસરને કારણે દેશમાં બેકારી દર વધ્યો દેશમાં મે મહિનામાં બેકારીનો દર વધીને 14.5 ટકા નોંધાયો નવી દિલ્હી: કોરોના મહામારીને કારણે અર્થતંત્રને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે અને ખાસ કરીને આર્થિક ગતિવિધિઓ અને વેપાર-ધંધાને અસર થતા બેકારીમાં વધારો થયો છે. વર્ષ 2021માં 16મેના રોજ પૂરા થતાં સપ્તાહમાં […]

કોરોના ઇફેક્ટ: બ્રિટનના અર્થંતત્રમાં 300 વર્ષનો સૌથી મોટો ઘટાડો

વર્ષ 2020માં બ્રિટનના અર્થતંત્રમાં 300 વર્ષનો સૌથી મોટો ઘટાડો વર્ષ 2020માં બ્રિટનના અર્થતંત્રમાં 9.9 ટકાનો ઘટાડો થયો વર્ષ 1709 બાદનો આ સૌથી મોટો ઘટાડો છે લંડન: વર્ષ 2020માં કોરોના મહામારીને કારણે મોટા ભાગના દેશોની અર્થવ્યવસ્થામાં મંદીનું મોજુ ફરી વળ્યું હતું અને તેમાંથી બ્રિટન પણ બાકાત નથી. વર્ષ 2020માં બ્રિટનના અર્થતંત્રને જાણે ગ્રહણ લાગ્યું હોય તેવા […]

કોરોનાના ફેલાવા બાદ કંપનીઓ દ્વારા નવા પ્રોજેક્ટ્સ પાછળના ખર્ચમાં 88%થી વધુનો ઘટાડો

કોરોના વાયરસના ફેલાવાને કારણે મોટા ભાગના સેક્ટર્સ થયા પ્રભાવિત કોરોનાના ફેલાવા બાદ કંપનીઓ દ્વારા નવા પ્રોજેક્ટ્સ પાછળના ખર્ચમાં 88%થી વધુનો ઘટાડો સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના આંકડામાં આ માહિતી સામે આવી નવી દિલ્હી: કોરોના વાયરસના ફેલાવાથી મોટા ભાગના સેક્ટર્સ પ્રભાવિત થયા છે. કંપનીઓ દ્વારા નવા પ્રોજેક્ટ્સ જેમાં ફેકટરી, બિલ્ડીંગ્સ તેમજ અન્ય એસેટ્સ ઊભી કરવાની પ્રવૃત્તિને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code