અદાણી વિદ્યા મંદિરનું કોવિડ સેન્ટર થયું શરૂ, જાણો દર્દીને દાખલ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા અને વિગતો
કોરોના સામેના તંત્રના સંઘર્ષમાં અદાણી ગ્રુપ સામેલ અદાણી ગ્રુપે અમદાવાદમાં કોવિડ સેન્ટર શરૂ કર્યું અદાણી ફાઉન્ડેશનના નેતૃત્વ હેઠળની અદાણી વિદ્યા મંદિરના સંકૂલમાં કોવિડ સેન્ટર શરૂ થયું જાણો દર્દીને દાખલ કરવા માટેના જરૂરી માપદંડો અમદાવાદ: ભારતના મહાનગરોને કોવીડ-૧૯ની મહામારીએ અભૂતપૂર્વ ભરડો લીધો છે. જેમાંથી અમદાવાદ પણ બાકાત નથી. રોજબરોજ નવા હજારો કેસ આવી રહ્યા છે તેની […]


