1. Home
  2. Tag "covid vaccination"

કોવિડ રસીકરણની કોઈ આડ અસર નથી, યુવાનોમાં હાર્ટ એટેકની વાત સત્યથી વેગળીઃ ઋષિકેશ પટેલ

અમદાવાદઃ રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કોવીડ રસીકરણની આડ અસર થી યુવાનોના હાર્ટ એટેકની વાતને પાયા વિહોણી અને સત્યથી વેગળી ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, રસીકરણની દવાની કોઈ પણ આડ અસર નથી. દેશના નાગરિકોને 250 કરોડથી વધુ રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં કોવિડ જે. એન. 1 વેરિયેન્ટ અંતર્ગત પ્રશ્નના ઉત્તરમાં આરોગ્ય […]

ભારતના રસીકરણ અભિયાનની સિદ્વિને બિલ ગેટ્સે બિરદાવી: ભારતના અનુભવમાંથી અન્ય દેશો શીખે

ભારતના 100 કરોડ ડોઝની સફળતાને બિલ ગેટ્સે બિરદાવી વિશ્વના બાકીના દેશોએ પણ ભારતના અનુભવમાંથી શીખવું જોઇએ પીએમ મોદીના વિઝનને ભારતમાં દરેક રાજ્યમાં બહોળો પ્રતિસાદ સાંપડ્યો છે નવી દિલ્હી: ગુરુવારે ભારતે સ્વર્ણિમ ઇતિહાસ રચતા 100 કરોડ ડોઝ લોકોને આપ્યા હતા. ભારતના આ ઐતિહાસિક મુકામ બદલ અનેક દેશોએ ભારતની પ્રશંસા કરી છે ત્યારે હવે માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ […]

કોરોના સામેની જંગ: 100 કરોડ વેક્સિનેશનથી નજીક ભારત, આ સપ્તાહે ઇતિહાસ રચાશે

100 કરોડના વેક્સિનેશનની નિકટ પહોંચ્યું ભારત આ સપ્તાહે 100 કરોડના વેક્સિનેશન સાથે ભારત રચશે ઇતિહાસ આગામી 5 કે 6 દિવસમાં દેશમાં આ સિદ્વિ હાંસલ થઇ જશે નવી દિલ્હી: કોરોના વાયરસ સામેના જંગમાં ભારત હવે વધુ એક ઇતિહાસ રચવા જઇ રહ્યું છે. ભારત વેક્સિનેશનને મામલે ટૂંક સમયમાં મહા સિદ્વિ હાંસલ કરશે. આગામી 5 કે 6 દિવસમાં […]

પીએમ મોદી ટીકાકરણ અભિયાનની સફળતા પર ખુશ,યોગદાન આપનારનો માન્યો આભાર

દેશમાં વેક્સિનેશન જોરોશોરોથી   પીએમ મોદી ટીકાકરણ અભિયાનની સફળતા પર થયા ખુશ યોગદાન આપનારનો માન્યો આભાર કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ તમામ રાજ્યોના મંત્રી સાથે કર્યો સંવાદ રાજ્યોને રસીના 100 કરોડ ડોઝનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કર્યા પ્રોત્સાહિત દિલ્હી:હાલ દેશમાં કોરોનાની રફતાર શાંત પડી છે.ત્યારે કોરોના વાયરસ સામેની જંગ દેશમાં દિવસે દિવસે વધુ ઝડપી બની રહી છે. […]

આરોગ્ય સેતુ એપમાં આવ્યું નવું ફીચર, દેશમાં ટ્રાવેલિંગ કરનારા લોકોને મળશે મદદ

આરોગ્ય સેતુમાં આવ્યું નવું ફીચર દેશમાં મુસાફરી કરનાર લોકોને મળશે રાહત વેક્સિનેશનને લઈને મળશે વધારે જાણકારી દિલ્હી:ભારતની COVID-19 કોન્ટેક્ટ ટ્રેસિંગ એપ્લિકેશન આરોગ્ય સેતુએ પ્લેટફોર્મ પર નોંધાયેલા વપરાશકર્તાઓના વેક્સિનેશન સ્ટેટ્સને ડિસ્પ્લે કરવા માટે એક નવી સુવિધા શરૂ કરી છે. અહીં એપ્લિકેશન એવા યુઝર્સ માટે બ્લુ શીલ્ડ અને બ્લુ ટિક બતાવશે જેણે બંને ડોઝ લીધા છે.તો બીજી […]

ભારતે નોંધાવી સિદ્વિ, માત્ર 130 દિવસમાં 20 કરોડ લોકોનું વેક્સિનેશન કર્યું પૂર્ણ

ભારતે વેક્સિનેશન મામલે સિદ્વિ હાંસલ કરી ભારતે 130 દિવસમાં 20 કરોડથી વધુ લોકોનું રસીકરણ પૂર્ણ કર્યું દેશમાં અત્યારસુધીમાં 20 કરોડ 4 લાખ 94 હજાર 991 લોકોનું રસીકરણ પૂર્ણ થયું નવી દિલ્હી: ભારતમાં એપ્રિલ મહિના દરમિયાન કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો હતો. હોસ્પિટલમાં બેડથી લઇને ઑક્સિજનની અછત અને કોવિડથી મૃત્યુ બાદ સ્મશાનમાં પણ અંતિમવિધિ માટે રાહ જોવી […]

હવે 45+ને રસી માટે ફરી સ્લોટ કરાવવો પડશે બૂક, આ છે તેનું કારણ

ગુજરાત સરકારે વેક્સિનેશનના નિયમોમાં અચાનક કર્યો ફેરફાર હવે બે ડોઝ વચ્ચે 42 દિવસનું અંતર અનિવાર્ય કરવામાં આવ્યું આ પ્રોસેસ માટે હવે કોવિન પોર્ટલ પર અપડેટ કરવામાં આવ્યું અમદાવાદ: સમગ્ર ગુજરાતમાં વેક્સિનેશન ડ્રાઇવ ચાલી રહી છે અને તેમાં ખૂબ જ ઘસારો પણ જોવા મળી રહ્યો છે ત્યારે હવે ગુજરાત સરકારે અચાનક જ કોરોનાની રસીને લઇને નિયમોમાં […]

ડોઝની અછતથી સમગ્ર ગુજરાતમાં 18-44 વયજૂથના રસીકરણ માટે જૂન મહિના સુધી કરવી પડશે પ્રતિક્ષા

ગુજરાતમાં 18-44 વર્ષની વયજૂથના લોકો માટે ડોઝની તંગી 18-44 વયજૂથના લોકોના સંપૂર્ણ રસીકરણ માટે જૂન સુધી રાહ જોવી પડશે ગુજરાત સરકારે કોવિશિલ્ડના 2.50 કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે અમદાવાદ: ગુજરાતમાં મે મહિનાના આરંભથી 18-44 વર્ષના વયજૂથના લોકો માટે મર્યાદિત સ્લોટમાં કોરોનાની રસી આપવાની કામગીરી શરૂ કરાઇ છે. જો કે મર્યાદિત સ્લોટને જોતા સમગ્ર રાજ્યમાં 18 […]

રસીકરણ સંદર્ભે સુપ્રીમે હસ્તક્ષેપ ના કરવો જોઇએ: કેન્દ્રની ટકોર

રસીકરણ મુદ્દે ઘેરાયા બાદ સરકારે કરી ટકોર રસીકરણ મુદ્દે સુપ્રીમે હસ્તક્ષેપ ના કરવો જોઇએ રાજ્યોની માંગને કારણે 18-44 વર્ષની વયજૂથના લોકોને વેક્સીન માટે મંજૂરી અપાઇ છે નવી દિલ્હી: હાલમાં સરકારની રસીકરણની નીતિ સામે સવાલો ઉઠી રહ્યા છે અને સરકાર સતત ઘેરાઇ ચૂકી છે ત્યારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આ અંગે સોગંદનામુ કરીને પોતાનો બચાવ કર્યો […]

ફેસબુક બાદ હવે વોટ્સએપથી પણ જાણી શકશો,ક્યાં યોજાઈ રહ્યું છે વેક્સીનેશન ! જાણો ડિટેલ્સ

હવે વોટ્સએપથી પણ જાણી શકાશે રસીકરણ કેન્દ્ર MyGov એ આ અંગેની માહિતી ટ્વિટર પર કરી શેર દિલ્હી : ભારતમાં 1 મે થી 18 થી 45 વર્ષની વય જૂથના લોકો માટે કોરોના વેક્સીન આપવાની કામગીરી પણ શરૂ થઇ ગઈ છે. વેક્સીનેશનને લઈને લોકોને કોઈ સમસ્યા ન થાય તે માટે સરકાર ઘણા પ્રયાસ કરી રહી છે.ખાનગી હોસ્પિટલો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code