1. Home
  2. Tag "Covishield"

હવે કોવિશિલ્ડ અને કોવેક્સિન બજારમાં થશે ઉપલબ્ધ, આટલી હશે વેચાણ કિંમત

હવેથી બજારમાં કોવિશિલ્ડ અને કોવેક્સિન મળશે સરકાર દ્વારા બંને વેક્સિનને શરતી મંજૂરી અપાઇ માર્કેટમાં તેની વેચાણ કિંમત 150 રૂપિયા રખાય તેવી સંભાવના નવી દિલ્હી: અત્યાર સુધી કોવિડ સામે રક્ષણ આપતી વેક્સિન કોવિશીલ્ડ અને કોવેક્સિન માત્ર સરકાર પાસે જ ઉપલબ્ધ રહેતી પરંતુ હવે તે માર્કેટમાં પણ લોકોને મળી શકશે. કેન્દ્ર સરકાર દ્વારા શરતી મંજૂરી આપવામાં આવી […]

કોવિશિલ્ડ વેક્સિનની સંપૂર્ણ મંજૂરી માટે સીરમ સંસ્થાએ કેન્દ્ર સરકારને મોકલ્યું આવેદન

કોવિશિલ્ડને મળશે સંપૂર્ણ મંજૂરી સીરમ સંસ્થાએ દેશની સરકારને મોકલી અરજી   દિલ્હીઃ- સમગ્ર દેશ હાલ કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન સામે ઝઝુમી રહ્યો છે તો બીજી તરફ કોરોનાના દૈનિક કેસોમાં પણ વધારો થયો છે, ત્યારે કોરોના વિરોધી વેક્સિને આ તમામ સ્થિતિમાં મહત્વનો ફાળો આપ્યો છે,ત્યારે હવે સીરમ કંપનીના સીઈઓએ શુક્રવારે જણાવ્યું હતું કે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ […]

કોવિશીલ્ડના બંને ડોઝ લીધેલા લોકોમાં 7 મહિના બાદ પણ 90% એન્ટીબોડીઝ જોવા મળી: અધ્યયન

કોવિશીલ્ડને લઇને દાવો બંને ડોઝ લીધેલા લોકોમાં 7 મહિના બાદ પણ એન્ટીબોડીઝ પૂણેની એક કોલેજના અધ્યયનમાં આ તારણ મળ્યું નવી દિલ્હી: કોવિડ સામે રક્ષણ આપતા કોવેક્સિન અને કોવિશિલ્ડની વેક્સિનની અસરકારકતાને લઇને અનેક રિસર્ચ થતા હોય છે ત્યારે તાજેતરના એક અભ્યાસમાં કોવિશીલ્ડના બંને ડોઝ 3 થી 7 મહિના બાદ પણ કોવિડ-19ની સામે ઉચ્ચ સ્તરની સુરક્ષા આપતા […]

સીરમ ઇન્સ્ટિટ્યૂટનો નિર્ણય, હવે ઘટાડશે કોવિશિલ્ડનું ઉત્પાદન, આ છે કારણ

ઓમિક્રોનના વધતા ખતરા વચ્ચે સીરમ ઇન્સ્ટિટ્યૂટનો નિર્ણય તેની વેક્સિન કોવિશિલ્ડનું ઉત્પાદન 50 ટકા ઘટાડશે કેન્દ્ર સરકાર તરફથી ઓર્ડર ના મળતા લેવાયો નિર્ણય નવી દિલ્હી: દેશમાં ઓમિક્રોનના કેસ વધી રહ્યા છે અને તેનો ફફડાટ પણ વધી રહ્યો છે ત્યારે બીજી તરફ સીરમ ઇન્સ્ટિટ્યૂટે તેની કોવિડ વેક્સિન કોવિશીલ્ડના ઉત્પાદનને 50 ટકા ઘટાડવાનો નિર્ણય લીધો છે. કંપનીના CEO […]

ભારતની ચેતવણી સામે યુકે ઝુક્યું, હવે કોવિશીલ્ડને આપી માન્યતા

આખરે યુકેએ કોવિશીલ્ડને માન્યતા આપી યુકેએ હવે તેને લઇને નવી ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે જેમાં કોવિશીલ્ડ લીધી હોય તેને ત્યાં ક્વોરેન્ટાઇન થવું પડશે નવી દિલ્હી: અનેક દેશોમાં કોવિશિલ્ડને માન્યતા મળી હોવા છતાં યુકેએ કોવિશિલ્ડને અત્યારસુધી માન્યતા નહોતી આપી જેને કારણે ભારતે પણ યુકેના આ નિર્ણયને દુર્ભાવનાપૂર્ણ ગણાવ્યો હતો પરંતુ પોતાની વેક્સિન પોલિસીથી ઘેરાયેલા યુકેએ […]

બ્રિટનના આ પ્રતિબંધથી ભારત ભડક્યું, કહ્યું – અમે પણ બ્રિટન સાથે આવું જ કરીશું

બ્રિટને કોવિશિલ્ડને માન્યતા ના આપતા ભારત ભડક્યું ભારતે બ્રિટનના આ નિર્ણયને ભેદભાવપૂર્ણ ગણાવ્યો અમે પણ બ્રિટન સાથે તેના જવું જ કરીશું નવી દિલ્હી: બ્રિટને કોવિશિલ્ડને મંજૂરી ના આપતા ભારત ભડક્યું છે. ભારતે બ્રિટનના આ નિર્ણયને ભેદભાવપૂર્ણ ગણાવ્યો છે અને ધમકી આપી છે કે જો આ કેસનો ઉકેલ નહીં લાવવામાં આવે તો અમે પણ સામે એવું […]

રસીકરણ ઝુંબેશને મળશે વેગઃ દર મહિને દેશમાં કોવિશીલ્ડના 12 કરોડ અને કોવેક્સિનના 5.8 કરોડ ડોઝનું થશે ઉત્પાદન

રસીકરણની પ્રક્રિયા બનશે ઝડપી દર મહિને દેશમાં કોવિશીલ્ડના 12 કરોડ  બનાવાશે કોવેક્સિનના 5.8 કરોડ ડોઝનું થશે દેશમાં દર મહિને ઉત્પાદન દિલ્હીઃ દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે તેની સામે મોટા પ્રમાણમાં કોરોના વિરોધી વેક્સિન આપવામાં આવી રહી છે ,કોરોના રસીકરણ ઝુંબેશને વેગ આપવા માટે રસીઓનું ઉત્પાદન વધારવાની કવાયત તીવ્ર બની રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી […]

કેન્દ્ર સરકારે 66 કરોડ કોવિશિલ્ડ અને કોવેક્સિન ડોઝનો આપ્યો ઓર્ડર, બજારમાં આટલી હશે તેની કિંમત

સરકારે વેક્સિન માટે આપ્યો મોટો ઓર્ડર 66 કરોડ વેક્સિનની ખરીદી કરશે સરકાર આટલા રૂપિયામાં મળશે લોકોને વેક્સિન દિલ્હી : કોરોનાવાયરસની ત્રીજી લહેરને લઈને ભારતની કેટલીક મોટી સંસ્થાઓ દ્વારા ભવિષ્યવાણી કરવામાં આવી છે. જાણકારો દ્વારા પણ આ બાબતે ચેતવણી આપવામાં આવી છે ત્યારે સરકાર દ્વારા ત્રીજી લહેરને રોકવા માટે સંપૂર્ણપણે પ્રયાસ ચાલી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા […]

કોવિશિલ્ડ વેક્સિન અંગે વધુ એક અભ્યાસ, 16% લોકોમાં બંને ડોઝ બાદ પણ ડેલ્ટા વેરિએન્ટ વિરુદ્વ એન્ટિબોડી ના નોંધાઇ

કોવિશિલ્ડ અંગે કરવામાં આવ્યો અભ્યાસ કોવિશિલ્ડના બંને ડોઝ બાદ 16 ટકા લોકોમાં ન નોંધાયી એન્ટિબોડી ડેલ્ટા વેરિએન્ટ વિરુદ્વ એન્ટિબોડી ના નોંધાઇ નવી દિલ્હી: હવે કોવિશિલ્ડ વેક્સિનને લઇને અભ્યાસમાં કેટલીક વાત સામે આવી છે. આ અંગે ICMR દ્વારા કરાયેલા અભ્યાસ અનુસાર કોવિશિલ્ડ વેક્સિનના બંને ડોઝ લેનારા 16.1 ટકા સેમ્પલમાં ડેલ્ટા વેરિએન્ટ વિરુદ્વ એન્ટીબોડી નથી નોંધાયા. જ્યારે […]

યુરોપિયન યુનિયનના 7 દેશો અને સ્વિત્ઝરલેન્ડે કોવિશિલ્ડને આપી માન્યતા, ગ્રીન પાસપોર્ટમાં સમાવિષ્ટ

હવે કોવિશિલ્ડ લેનારા ભારતીયો યુરોપનો પ્રવાસ કરી શકશે યુરોપિયન યુનિયનના સાત દેશો અને સ્વિત્ઝરલેન્ડમાં કોવિશિલ્ડ વેક્સિન લેનારા ભારતીયોને પ્રવેશની મંજૂરી મળી ગ્રીન પાસપોર્ટમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાની કોવિશિલ્ડ વેક્સિનનો સમાવેશ કરાયો નવી દિલ્હી: હવે કોવિશિલ્ડ વેક્સિન લેનારા ભારતીય યુરોપનો પ્રવાસ કરી શકશે. હકીકતમાં, યુરોપિયન યુનિયનના સાત દેશો અને સ્વિત્ઝરલેન્ડમાં કોવિશિલ્ડ વેક્સિન લેનારા ભારતીયોને પ્રવેશની મંજૂરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code