1. Home
  2. Tag "Covishield"

હું જલ્દી ભારત આવીશ, વેક્સીનનું ઉત્પાદન ફૂલ સ્પીડમાં ચાલી રહ્યું છે: અદાર પૂનાવાલા

સીરમ ઇન્સ્ટિટ્યૂટના CEO આદર પૂનાવાલાએ આપ્યું નિવેદન તેઓ બ્રિટનથી જલ્દી ભારત પરત ફરશે વેક્સીનનું ઉત્પાદન ફૂલ સ્પીડમાં ચાલી રહ્યું છે નવી દિલ્હી: દેશમાં કોરોના વેક્સિનની અછત વચ્ચે સીરમ ઇન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલા બ્રિટન ભાગી ગયા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું ત્યારે હવે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના મુખ્ય કાર્યકારી અધિકારી અદાર પૂનાવાલાએ કહ્યું કે, તેઓ થોડા […]

સીરમ ઇન્સ્ટિટ્યૂટ પર ઉત્પાદનનું વેક્સીન ઉત્પાદનનું દબાણ, ક્ષમતા વધારવા 3000 કરોડની આવશ્યકતા

વેક્સીન સપ્લાય પર સંકટ તોળાઇ રહ્યું છે સીરમ ઇન્સ્ટિટ્યૂટ પર હાલમાં વેક્સીન ઉત્પાદનનું દબાણ નવી દિલ્હી: ભારતમાં કોરોના સંક્રમણ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે ત્યારે કોરોના વેક્સીનેશનને પણ વેગવાન બનાવવામાં આવી રહ્યું છે. આ વચ્ચે વેક્સીન સપ્લાય પર સંકટ તોળાઇ રહ્યું છે ત્યારે રસી નિર્માતા ભારતીય કંપની સિરમ ઇન્સ્ટિટ્યૂટને બ્રિટિશ અને સ્વિડિશ દવા કંપની […]

હવે 4 સપ્તાહ નહીં પરંતુ આટલા મહિના બાદ કોવિશિલ્ડનો બીજો ડોઝ અપાશે

દેશમાં ફરી એક વખત કોરોનાનું સંક્રમણ બેકાબૂ બન્યું હવે સરકારે એસ્ટ્રાજેનેકાની વેક્સિનના પહેલા અને બીજા ડોઝ વચ્ચેનું અંતર વધારવાનો નિર્ણય કર્યો કોવિશીલ્ડના બન્ને ડોઝ વચ્ચે હવે ઓછામાં ઓછું 6 થી 8 મહિનાનું અંતર હોવું અનિવાર્ય નવી દિલ્હી: દેશમાં ફરી એક વખત કોરોના સંક્રમણ વ્યાપક સ્તરે સતત વધી રહ્યું છે ત્યારે બીજી તરફ સરકારે કોરોના રસીકરણ […]

કેન્દ્ર સરકારે એસઆઈઆઈને કોવિશીલ્ડ વેક્સિનના બીજા એક કરોડ ડોઝનો આપ્યો ઓર્ડર

કેન્દ્રએ કોવિશીલ્ડના બીજા ડોઝનો પણ ઓર્ડર આપ્યો વેક્સિનની કિમંત 210 રુપિયા જીએસટી સાથે દિલ્હીઃ-ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની કોરોના વેસ્કિન કોવિશિલ્ડના એક કરોડ ડોઝ સપ્લાય કરવા બાબતે કેન્દ્ર સરકારે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાને બીજો આદેશ જારી કર્યો છે. કોવિશિલ્ડ વેક્સિનની કિમંત જીએસટી સહિત 210 રૂપિયા છે. જાહેર ક્ષેત્રના ઉપક્રમે એચએલએલ લાઈફકેર લિમિટેડએ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી સપ્લાયનો આદેશ આપ્યો […]

કોરોના વેક્સિનેશન અભિયાન વચ્ચે આસામમાં કોવિશિલ્ડની 1000 રસી જામી ગઇ, તપાસનો આદેશ

સમગ્ર દેશમાં કોરોના વેક્સિનેશનના અભિયાનનો આરંભ આ વચ્ચે આસામમાં કોવિશિલ્ડની 1000 રસી જામી ગઇ આ ઘટના બાદ તપાસનો આદેશ અપાયો ગુવાહાટી: દેશમાં કોરોના સામેની લડાઇમાં કોરોના વેક્સિનેશન અભિયાનનો પ્રારંભ થઇ ચૂક્યો છે અને દેશવાસીઓ તેમને કોરોનાની રસી મળે તેની રાહ જોઇ રહ્યા છે. આ વચ્ચે આસામની સિરકાર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં કોવિશિલ્ડ રસીના 1,000 ડોઝની 100 […]

સ્પાઈસ જેટ દ્વારા કોરોના વેક્સિન કોવિશીલ્ડનો પ્રથમ જથ્થો પૂણેથી દિલ્હી એરપોર્ટ પર  લાવવામાં આવ્યો 

કોવિશીલ્ડનો પ્રથમ જથ્થો પૂણેથી દિલ્હી લઆવી પહોંચ્યો સ્પાઈસ જેટના માધ્યમથી દિલ્હી લાવવામાં આવ્યો દેશના જુદા જુદા ભાગોમામ વિમાન દ્રારા પહોંચાડાશે દિલ્હીઃ-સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી બાદ અનેક લોકો વેક્સિનની આતુરતાથી રાહ જાઈ રહ્યા હતા ત્યારે હવે ઈતંઝારનો અંત આવ્યો છે,પૂણે ઝોન 5ના ડીસીપી નમ્રતા પાટિલએ જણાવ્યું હતું કે,જરુરી સુરક્ષાની વ્યવસ્થા સાથે વેક્સિનનો પ્રથમ જથ્થો રવાના કરવામાં […]

ભારતમાં નિષ્ણાંતોએ કોવિશીલ્ડ રસીને આપી ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી

નવી દિલ્લી:  દુનિયાના કેટલાક દેશોમાં કેટલીક ખાનગી કંપની દ્વારા બનાવવામાં આવેલી કરોનાવાયરસની રસીને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દેવામાં આવી છે ત્યારે ભારતમાં પણ નિષ્ણાંતોએ કોવિશીલ્ડ વેક્સિનને મંજૂરી આપી છે. ભારત સરકારે નિમેલી નિષ્ણાત સમિતિએ પુણેસ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાના સહયોગમાં બનાવવામાં આવેલી કોરોના રસી ‘કોવિશીલ્ડ’ના ઈમરજન્સી ઉપયોગને આજે મંજૂરી આપી દીધી છે. […]

ઓક્સફોર્ડ યુનિ.ની કોરોના વેક્સીનને ભારતમાં મંજૂરી મળવાની શક્યતા

કોરોના વેક્સીનને લઇને એક વધુ સારા સમાચાર ઑક્સફોર્ડની કોરોના વેક્સીનના ઇમરજન્સી ઉપયોગ માટે ભારત સરકાર મંજૂરી આપી શકે યુકેની ડ્રગ નિયમનકારી સંસ્થા MHRA મંજૂરી આપશે ત્યારબાદ ભારત સરકાર નિર્ણય લેશે કોરોના વેક્સીનને લઇને એક સારા સમાચાર છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા નિર્મિત કરાઇ રહેલી કોરોનાની વેક્સિન કોવિશિલ્ડનો ભારત સરકાર ઇમરજન્સીમાં ઉપયોગ કરવાની મંજૂરી આપી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code