દોસ્તીની આડમાં છુરાબાજી કે હિંસા ઉત્તરપ્રદેશમાં સ્વીકારવામાં નહીં આવેઃ CM યોગી
લખનૌ, 1 જૂન 2026: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બિજનૌરના અફઝલગઢ ખાતે એક વિશાળ જનસભાને સંબોધિત કરતા વ્યાપક અને આકરા નિવેદનો આપ્યા છે. વિસ્તારમાં ચકચારી બનેલા સૂર્યા ચૌહાણ હત્યાકાંડ અંગે મન ખોલીને બોલતા મુખ્યમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, દેશની સુરક્ષા અને ધર્મની સ્થાપના માટે ‘સુદર્શન ચક્ર’ અનિવાર્ય છે, તો જ આ દેશ અને સમાજ […]


