ભુજમાં પાણીના ટાંકામાં પડી ગયેલી ગાયને ગૌ સેવા સમિતિએ બચાવીઃ જુઓ વીડિયો
ભુજ, 6 ડિસેમ્બર, 2025ઃ Cow rescued in Bhuj ભુજ ગૌ સેવા સમિતિના જીવદયાપ્રેમીઓએ રેસ્ક્યુ ઓપરેશન કરીને એક અન્ય ગૌવંશનો જીવ બચાવ્યો છે. ભુજ શહેરી વિસ્તારમાં વિકસતાં ઠેરઠેર બિલ્ડીંગ કન્ટ્રકશન કામો ચાલતાં હોય છે અને તે માટે પાણી સગવડતા માટે બનાવાયેલા ખુલ્લા ટાંકામાં અઠવાડિયામાં બે થી ત્રણ અબોલા ચોપગાં માસૂમ જીવો પડી જાય છે. આ સ્થિતિમાં […]


