1. Home
  2. Tag "cow slaughter"

સિહોરમાં દીપડાંના આંટાફેરા વધ્યા, ગાયનું મારણ કરતા પશુપાલકોમાં ભય

ભાવનગરઃ જિલ્લાના સિહોર શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી દીપડાંનો ત્રાસ વધતો જાય છે. જેમાં બે દિવસમાં તો દીપડો શહેરની છેવાડાની સોસાયટીઓ સુધી પહોંચી ગયો હતો. અને ગાયનું મારણ કરતા પશુપાલકોમાં ભય વ્યાપી ગયો છે. ડુંગર વિસ્તારમાં પણ દીપડાના આંટાફેરા વધી ગયા છે. જેના લીધે ડુંગર પર બિરાજમાન સિહોરી માતાજીના દર્શન માટે ગામ-પરગામથી આવતા યાત્રાળુંઓ પણ ભય […]

ગોંડલ વિસ્તારમાં વનરાજોના આંટાફેરા વધ્યાં, ઉમવાળા ગામે સિંહણે ગાયનું મારણ કર્યું

રાજકોટઃ ગીરના વનરાજો શિકારની શોધમાં રેવન્યુ વિસ્તારોમાં આવી રહ્યા છે. સિંહોની વસતી સાથે એનો રહેણાક વિસ્તારામાં પણ વધારો થયો છે. અટલે જંગલની ચારે તરફ સિહો આંટાફેરા મારતા જોવા મળી રહ્યા છે. જંગલના ધારી રેન્જમાં તો સિંહો છેક રાજુલા-પીપાવાવ, શેત્રુંજી નદીની કોતરો, પાલિતાથી લઈને છેક ભાવનગર સુધી સિંહોના પગરણ અવારનવાર જોવા મળી રહ્યા છે. જ્યારે સાસણગીરથી […]

કર્ણાટકમાં ગૌહત્યા સામેના વટહુકમને રાજ્યપાલની મંજૂરી

બેંગ્લોરઃ કર્ણાટકમાં ભાજપ સરકાર દ્વારા ગૌ હત્યાને રોકવા માટે વિધેયક પસાર કરવામાં આવ્યું હતું. આ વટહુકમ ઉપર રાજ્યપાલ વજુભાઈ વાળાએ હસ્તાક્ષર કર્યાં છે. જેથી હવે રાજ્યમાં ગૌવંશની હત્યા અને ગેરકાયદે પરિવહન કરનારાઓને પકડીને આસરી સજા કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર કર્ણાટકમાં ગાયની કતલને રોકવા પશુ સુરક્ષા બિલ 2020ના નામે પસાર કરાયેલા વટહુકમમાં રાજ્યમાં ગાયોની હત્યા, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code